For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: અંદરથી જુઓ દુનિયાના સૌથી મોટા હવાઈજહાજ ને...

By Desk
|
Google Oneindia Gujarati News

એરબસ એ-380 હાલના સમયનું સૌથી મોટું યાત્રી વિમાન છે. આ વિમાનમાં લોકોને ઘણી જ ઉત્સુકતા છે. એરપોર્ટ રન-વે પર આ વિમાનને જોઇને લોકો અચરજ માં પડી જાય છે અને વિચારે છે કે આટલું મોટું વિમાન હવા માં ઉડતું કઈ રીતે હશે?

અમે અહી તમને એરબસ એ-380 વિમાનની અંદરની કેટલીક તસ્વીરો અને સાથે સાથે તેની સાથે જોડાયેલી માહિતી આપવા જઈ રહ્યા છે.

રિપોર્ટ ક્રેડીટ : જેક સ્ટીવર્ટ/બીબીસી ફ્યુચર

એરબસ એ-380

એરબસ એ-380

એરબસ મુજબ બધી જ સીટો ઇકોનોમિક ક્લાસની છે તો તેમાં 853 લોકો મુસાફરી કરી શકે છે.

એરબસ એ-380

એરબસ એ-380

આ વિમાનમાં બધી જ સુવિધા છે અને સાથે સાથે મનોરંજનનો સામાન પણ છે.

એરબસ એ-380

એરબસ એ-380

દુનિયામાં કુલ 160 એરબસ એ-380 બન્યા છે.

એરબસ એ-380

એરબસ એ-380

બ્રિટીશ એરવેઝ માટે હજુ પણ બીજા વિમાન બની રહ્યા છે.

એરબસ એ-380

એરબસ એ-380

બીબીસી ફ્યુચર ટીમને વિમાનના એવા હિસ્સા જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જે બીજા લોકો ને જોવાની મનાઈ હોઈ છે.

એરબસ એ-380

એરબસ એ-380

આ વિમાન એટલું મોટું છે કે તેના માટે હિત્રો એરપોર્ટના હેંગરને ફરીથી બનાવવામાં આવ્યું.

એરબસ એ-380

એરબસ એ-380

એરબસ એ-380 માં કામ કરવા વાળા લોકો સામે પડકારો પણ ઘણા હોઈ છે.

એરબસ એ-380

એરબસ એ-380

આ વિમાનના એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે ઘણું ચાલવું પડે છે.

એરબસ એ-380

એરબસ એ-380

એરબસ એ-380 હાલના સમયનું સૌથી મોટું યાત્રી વિમાન છે.

એરબસ એ-380

એરબસ એ-380

એરપોર્ટ રન-વે પર આ વિમાનને જોઇને લોકો અચરજ માં પડી જાય છે

એરબસ એ-380

એરબસ એ-380

આ વિમાનની તસ્વીરો જોવા માટે આગળ કલીક કરો.

એરબસ એ-380

એરબસ એ-380

આ વિમાનની તસ્વીરો જોવા માટે આગળ કલીક કરો.

એરબસ એ-380

એરબસ એ-380

આ વિમાનની તસ્વીરો જોવા માટે આગળ કલીક કરો.

એરબસ એ-380

એરબસ એ-380

આ વિમાનની તસ્વીરો જોવા માટે આગળ કલીક કરો.

એરબસ એ-380

એરબસ એ-380

આ વિમાનમાં લોકોને ઘણી જ ઉત્સુકતા છે.

English summary
It is the world's largest passenger airliner, and the airports at which it operates have upgraded facilities to accommodate it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X