For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 લાખ રૂપિયાની અંદર ભારતમાં મળતી બેસ્ટ સિડાન કાર

By Desk
|
Google Oneindia Gujarati News

આજના સમયમાં કાર હોવી એ ખુબ જ ગર્વની વાત છે દરેક લોકો ઈચ્છે છે કે તેમની પાસે ઓછા માં ઓછી એક તો કાર હોઈ જ. જો તમારું બજેટ 10 લાખ રૂપિયા હોઈ અને તમે ઈચ્છો છો કે તમને તમારા બજેટમાં એક સારી સિડાન કાર મળે. અહી અમે તમારા માટે 10 લાખ રૂપિયાની અંદર ભારતમાં મળતી બેસ્ટ સિડાન કાર વિશેની માહિતી આપવા જઈ રહ્યા છે.

"રિલાયન્સ" તમારી કાર માટે, પહેલીવાર, કાર વીમો એક ક્લિકની દૂરી પર

તો એક નજર કરો આ લીસ્ટ પર...

મારુતિ સુઝુકી સિયાઝ

મારુતિ સુઝુકી સિયાઝ

સ્માર્ટ હાયબીડ સીસ્ટમ પર બનેલી મારુતિ સુઝુકી સિયાઝ આ સેગ્મેન્ટ માં બેસ્ટ માયલેજ વાળી કાર છે. આ ગાડીની કીમત 8.23 લાખથી શરુ થાય છે.

મારુતિ સુઝુકી સિયાઝ

મારુતિ સુઝુકી સિયાઝ

એન્જીન: 1248 સીસી, 89 બીએપી, 200 ન્યુટન મીટર
માયલેજ : 28.09 કિલોમીટર પર લીટર.
ગીયરબોક્સ : 5 સ્પીડ મેન્યુઅલ

હોન્ડા સીટી

હોન્ડા સીટી

હોન્ડા માટે આ કાર વરદાન છે. હોન્ડા સીટી એ હોન્ડાનું સૌથી વધારે વેચાતું મોડેલ છે. હોન્ડા સીટી ની શો-રૂમ કીમત 9.28 લાખ રૂપિયા છે.

હોન્ડા સીટી

હોન્ડા સીટી

એન્જીન: 1498 સીસી, 99 બીએપી, 200 ન્યુટન મીટર
માયલેજ : 26 કિલોમીટર પર લીટર.
ગીયરબોક્સ : 6 સ્પીડ મેન્યુઅલ.

હ્યુન્ડાઈ વરના

હ્યુન્ડાઈ વરના

ભારતમાં સૌથી વધારે વેચાતી સિડાન કાર માની એક હ્યુન્ડાઈ વરના છે. તેની શો-રૂમ કીમત શરુ થાય છે 9.14 લાખ રૂપિયાથી. આ ગાડી 2 ડીઝલ એન્જીન વેરિયંતમાં આવે છે.

હ્યુન્ડાઈ વરના

હ્યુન્ડાઈ વરના

એન્જીન: 1396 સીસી, 89 બીએપી, 220 ન્યુટન મીટર
માયલેજ : 24.8 કિલોમીટર પર લીટર.
ગીયરબોક્સ : 6 સ્પીડ મેન્યુઅલ.

સ્કોડા રેપીડ

સ્કોડા રેપીડ

સ્કોડા રેપીડ ઓવર ઓલ એક સારી સિડાન કાર કહી શકાઈ છે. સ્કોડા રેપીડ ડીઝલ એન્જીન ઓપ્સનમાં પણ મળે છે. આ ગાડીની કીમત 9 લાખ રૂપિયાથી શરુ થાય છે.

સ્કોડા રેપીડ

સ્કોડા રેપીડ

એન્જીન: 1498 સીસી, 104 બીએપી, 250 ન્યુટન મીટર
માયલેજ : 21.66 કિલોમીટર પર લીટર.
ગીયરબોક્સ : 5 સ્પીડ મેન્યુઅલ.

ફોક્ક્ષવેગન વેન્તો

ફોક્ક્ષવેગન વેન્તો

ફોક્ક્ષવેગન વેન્તોની કીમત 10 લાખ રૂપિયા છે. હાલમાં જ આ ગાડીનું નવું વર્ઝન લાવવામાં આવ્યું છે જે ઘણું જ આકર્ષક છે.

ફોક્ક્ષવેગન વેન્તો

ફોક્ક્ષવેગન વેન્તો

એન્જીન: 1498 સીસી, 103 બીએપી, 250 ન્યુટન મીટર
માયલેજ : 20.64 કિલોમીટર પર લીટર.
ગીયરબોક્સ : 5 સ્પીડ મેન્યુઅલ.

English summary
Best Diesel Sedans To Buy In India Under Rs. 10 Lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X