For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવૂડ બેબ્સ બિપ્સને પસંદને આ હોટ કાર

|
Google Oneindia Gujarati News

બોલિવૂડ અને કારનો નાતો ઘણો જૂનો છે. અભિનેતા હોય કે પછી અભિનેત્રી, તેમની પાસે વિશાળ રેન્જમાં કારનું સંગ્રહ જોવા મળશે. આ યાદીમાં સૌથી ઉપર અમિતાભ બચ્ચન આવે છે. જો કે આજે વાત કોઇ અભિનેતાની નહીં પરંતુ બોલિવૂડની સોહામણી અને માદક અદાઓ થકી વિશ્વભરને ગાંડુ કરનારી અભિનેત્રીઓ અને તેમની કાર અંગે કરવાની છે. આ પહેલા અમે અનુષ્કા શર્માના કાર કલેક્શન અંગે જણાવ્યું હતું, ત્યારે આજે અમે બિપાશા બાસુના કાર કલેક્શન અંગે તમને જણાવી રહ્યાં છીએ.

બોલિવૂડમાં પોતાની હોટ અદાઓથી અનેકના દિલ ચોરી કરનારી બ્લેક બ્યૂટી બિપાશા બાસુને પોર્શે, ઔડી, મર્સિડીઝ અને ફોક્સવેગનની કાર વધું પસંદ છે. તેની પાસે ઓડીની ક્યુ 7, પોર્શેની કાયેન્ન, મર્સિડીઝની એસ ક્લાસ અને ફોક્સવેગનની બીટલ જેવી કાર છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કાર અને બિપાશા બાસુ અંગે.

બિપાશા બાસુ તેની ઔડી ક્યુ7 સાથે

બિપાશા બાસુ તેની ઔડી ક્યુ7 સાથે

બિપાશા બાસુએ તેની નવી ઔડી ક્યુ 7 સાથે પોઝ આપ્યો હતો.

ઔડી ક્યુ 7ની ખાસિયત

ઔડી ક્યુ 7ની ખાસિયત

ઔડી ક્યુ 7 એક લક્ઝરીયસ એસયુવી કાર છે. ઔડી ક્યુ 7 8 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા માટે સક્ષમ છે.

પોર્શેની કાર સાથે બિપાશા

પોર્શેની કાર સાથે બિપાશા

બિપાશાને પ્રિયંકા ચોપરાની જેમ પોર્શેની કાયેન્ન કાર ઘણી જ પસંદ છે.

પોર્શેની કાયેન્ન કારની ખાસિયત

પોર્શેની કાયેન્ન કારની ખાસિયત

પોર્શેની કાયેન્ન કારની કિંમત 1.6 કરોડ સુધીની છે. તેની ટોપ ટ્રેક સ્પીડ 142 કિમી પ્રતિ કલાક છે.

બીટલ સાથે બિપાશા

બીટલ સાથે બિપાશા

બિપાશા બાસુને આ કાર ઘણી જ પસંદ છે અને તેણે આ કારનું નામ બ્રાડ પાડ્યું છે.

બીટલની ખાસિયત

બીટલની ખાસિયત

બીટલએ ફોક્સવેગન દ્વારા નિર્માણ કરવામાં આવેલી કાર છે. બીટલની સર્વાધિક સ્પીડ 130 કિમી પ્રતિ કલાક છે.

મર્સિડીઝની કાર સાથે બિપાશા બાસુ

મર્સિડીઝની કાર સાથે બિપાશા બાસુ

અન્ય સેલિબ્રિટીની જેમ બિપાશાને પણ મર્સિડીઝની એસ ક્લાસ કાર પસંદ છે.

મર્સિડીઝ એસ ક્લાસની ખાસિયત

મર્સિડીઝ એસ ક્લાસની ખાસિયત

મર્સિડીઝ એસ ક્લાસ એક લક્ઝરીયસ કાર છે. મર્સિડીઝ એસ ક્લાસના બે પેટ્રોલ મોડલ છે, વી 6 અને વી 8. જે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.

હુન્ડાઇની એઝેરા સાથે બિપાશા

હુન્ડાઇની એઝેરા સાથે બિપાશા

બિપાશાના કાર કલેક્શનમાં હુન્ડાઇ એઝેરાનો પણ સમાવેશ થાય છે.

હુન્ડાઇ એઝેરાની ખાસિયત

હુન્ડાઇ એઝેરાની ખાસિયત

હુન્ડાઇની એઝેરાને ઘણી પસંદ કરવામાં આવી હતી. એઝેરા જ્યારે લોન્ચ થઇ ત્યારે તેની સ્પર્ધા લેક્સસ અને ફોર્ડની તેની સમકક્ષ કાર્સ સાથે થવા લાગી હતી.

English summary
here is the list of bipasha basu's car callection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X