For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે ચઢિયાતુઃ હોન્ડા સિટી, હુન્ડાઇ વેરના કે ફોક્સવેગન વેન્ટો?

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ જગતમાં વિવિધ કંપનીઓ દ્વારા પોતાની શ્રેષ્ઠ અને ઉત્તમ કાર બજારમાં ઉતારીને કાર ધારકોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. જેમાંથી કેટલીક કાર્સ રેકોર્ડ બ્રેક લોકપ્રિયતા કમાય છે તો કેટલીક કાર્સ પર નિષ્ફળતાનું લેબલ લાગી જાય છે. ત્યારે સ્વાભાવિક પણે નવી કાર ખરીદનારાઓના મનમાં એક પ્રશ્ન મુંઝવણ ઉભી કરી મુકે છેકે કઇ કાર પર અથવા તો કઇ કંપની પર વધારે ભરોસો મુકવો.

ત્યારે તમારી આ જ મુંઝવણને સમજીને આજે અમે અહીં હોન્ડા, હુન્ડાઇ અને ફોક્સવેગનની જાણીતી કાર્સ અંગે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં અમે તેના સ્પેશિફિકેશન, ફીચર, સેફટી, ઇન્ટિરીયર અને એક્સ્ટિરીયર તથા એન્ટરટેઇનમેન્ટ, એવરેજ અને કિંમત અંગે જણાવ્યું છે. તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ અને જાણીએ કઇ કાર આપણી ઇચ્છાઓ પર ખરી ઉતરી શકે છે.

આ પણ વાંચોઃ- ટોપ 10: વિશ્વની હોટ એન્ડ સેક્સિએસ્ટ કાર્સ
આ પણ વાંચોઃ- કેવી રીતે કારને રાખવી હંમેશા હેલધી, જાણો ખાસ ટીપ્સ
આ પણ વાંચોઃ- વિશ્વના ટોપ 10 શહેરો, જ્યાં થાય છે સૌથી વધુ ટ્રાફિકજામ

 ઓવરવ્યૂ

ઓવરવ્યૂ

એન્જીનઃ- 1497 સીસી, 1.5 લિટર 16વી આઇ વીટીઇસી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમએ 117 બીએચપી અને 4600 આરપીએમએ 145 એનએમનું ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્કઃ- 40 લિટર
સિટિંગ કેપેસિટીઃ- 5 વ્યક્તિ
એવરેજઃ- 14.1 કિ.મી પ્રતિ લિટર(સિટી), 17.4 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 7.84 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

ઓવરવ્યૂ

ઓવરવ્યૂ

એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર 16વી વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 105.5 બીએચપી અને 5000 આરપીએમ પર 135.4 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્કઃ- 43 લિટર
સિટિંગ કેપેસિટીઃ- 5 વ્યક્તિ
એવરેજઃ- 14.21 કિ.મી પ્રતિ લિટર(સિટી), 17.43 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 7.34 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

ઓવરવ્યૂ

ઓવરવ્યૂ

એન્જીનઃ- 1598 સીસી, 1.6-લિટર 16વી ઇન લાઇન પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 103.6 બીએચપી અને 3800 આરપીએમ પર 153 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્કઃ- 55 લિટર
સિટિંગ કેપેસિટીઃ- 5 વ્યક્તિ
એવરેજઃ- 12.2 કિ.મી પ્રતિ લિટર(સિટી), 15.4 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 7.39 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

ફીચર્સ અને સેફટી

ફીચર્સ અને સેફટી

ફીચર્સઃ- પાવર સ્ટેરિંગ, પાવર વિન્ડો ફ્રન્ટ અને રીયર, એર ક્વાલિટી કન્ટ્રોલ, એક્સેસરી પાવર આઉટલેટ, લો ફ્યુઅલ વોર્નિંગ લાઇટ, ટ્રંક લાઇટ, મલ્ટી ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ.
સેફટીઃ- અન્ટી બ્રેક લોકિંગ સિસ્ટમ, ઇબીડી, સેન્ટ્ર લોકિંગ, પાવર ડોર લોક્સ, ડ્રાઇવર એરબેગ, ડે એન્ડ નાઇટ રીયર વ્યૂ મિરર, પેસેન્જર સાઇડ રીયર વ્યૂ મિરર, રીયર સીટ બેલ્ટ, હેલોજન હેડલેમ્પ, સાઇડ અને ફ્રન્ટ ઇમ્પેક્ટ બીમ્સ, એન્જીન ઇમોબિલાઇઝર, ક્રેશ સેન્સર.

ફીચર્સ અને સેફટી

ફીચર્સ અને સેફટી

ફીચર્સઃ- પાવર સ્ટેરિંગ, પાવર વિન્ડો ફ્રન્ટ અને રીયર, રિમોટ ટ્રંક ઓપનર, લો ફ્યુઅલ વોર્નિંગ લાઇટ, વેનિટી મિરર.
સેફટીઃ- સેન્ટ્ર લોકિંગ, પેસેન્જર સાઇડ રીયર વ્યૂ મિરર, રીયર સીટ બેલ્ટ, હેલોજન હેડલેમ્પ, સાઇડ અને ફ્રન્ટ ઇમ્પેક્ટ બીમ્સ, એન્જીન ઇમોબિલાઇઝર, ક્લચ લોક.

ફીચર્સ અને સેફટી

ફીચર્સ અને સેફટી

ફીચર્સઃ- પાવર સ્ટેરિંગ, પાવર વિન્ડો ફ્રન્ટ અને રીયર,ટ્રંક લાઇટ, લો ફ્યુઅલ વોર્નિંગ લાઇટ, એક્સેસરી પાવર આઉટલેટ, વેનિટી મિરર.
સેફટીઃ- સેન્ટ્ર લોકિંગ, ડે એન્ડ નાઇટ રીયર વ્યૂ મિરર, પેસેન્જર સાઇડ રીયર વ્યૂ મિરર, રીયર સીટ બેલ્ટ, હેલોજન હેડલેમ્પ, એન્જીન ઇમોબિલાઇઝર.

ઇન્ટિરીયર, એક્સ્ટિરીયર અને એન્ટરટેઇનમેન્ટ

ઇન્ટિરીયર, એક્સ્ટિરીયર અને એન્ટરટેઇનમેન્ટ

ઇન્ટિરીયરઃ- એસી, હીટર, એડજેસ્ટેબલ સ્ટીયરિંગ કોલમ, ટેકોમીટર, ઇલેક્ટ્રિક મલ્ટી ટ્રિપમીટર, ડીજીટલ ઓડોમીટર, હાઇટ એડજેસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ.
એક્સ્ટિરીયરઃ- એડજેસ્ટેબલ હેડલાઇટ, પાવર એડજેસ્ટેબલ એક્સ્ટિરીયર વ્યૂ મિરર, પાવર એન્ટેના, રીયર વિન્ડો ડિફોજર, ક્રોમ ગાર્નિશ.
એન્ટરટેઇનમેન્ટઃ- સ્પિકર્સ ફ્રન્ટ રીયર, બ્લુટૂથ કનેક્ટિવિટી, યુએસબી ઇનપુટ.

ઇન્ટિરીયર, એક્સ્ટિરીયર અને એન્ટરટેઇનમેન્ટ

ઇન્ટિરીયર, એક્સ્ટિરીયર અને એન્ટરટેઇનમેન્ટ

ઇન્ટિરીયરઃ- એસી, હીટર, એડજેસ્ટેબલ સ્ટીયરિંગ કોલમ, ટેકોમીટર, ઇલેક્ટ્રિક મલ્ટી ટ્રિપમીટર, ડીજીટલ ઓડોમીટર.
એક્સ્ટિરીયરઃ- એડજેસ્ટેબલ હેડલાઇટ, ફોગ ફ્રન્ટ લાઇટ, પાવર એડજેસ્ટેબલ એક્સ્ટિરીયર વ્યૂ મિરર, પાવર એન્ટેના, આઉટ સાઇડ રીયર વ્યૂ મિરર ટર્ન ઇન્ડિકેટર , ક્રોમ ગ્રિલ.
એન્ટરટેઇનમેન્ટઃ- સીડી પ્લેયર, ઓડિયો સિસ્ટમ રિમોટ કન્ટ્રોલ, સ્પિકર્સ ફ્રન્ટ રીયર, યુએસબી ઇનપુટ.

ઇન્ટિરીયર, એક્સ્ટિરીયર અને એન્ટરટેઇનમેન્ટ

ઇન્ટિરીયર, એક્સ્ટિરીયર અને એન્ટરટેઇનમેન્ટ

ઇન્ટિરીયરઃ- એસી, હીટર, એડજેસ્ટેબલ સ્ટીયરિંગ કોલમ, ટેકોમીટર, ઇલેક્ટ્રિક મલ્ટી ટ્રિપમીટર, ડીજીટલ ઓડોમીટર, હાઇટ એડજેસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ.
એક્સ્ટિરીયરઃ- એડજેસ્ટેબલ હેડલાઇટ, ફોગ લાઇટ રીયર, મેન્યુઅલી એડજેસ્ટેબલ એક્સ્ટિરીયર વ્યૂ મિરર, રીયર વિન્ડો ડિફોજર, પાવર એન્ટેના, ટાઇટેન્ડ ગ્લાસ, ક્રોમ ગ્રીલ.
એન્ટરટેઇનમેન્ટઃ- સ્પિકર્સ ફ્રન્ટ-રીયર.

English summary
car camparison: Honda All New City S vs Hyundai Fluidic Verna 1.4 VTVT vs Volkswagen Vento Trendline 1.6L
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X