For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમ્પૅરિઝનઃ મારુતિ K10 વિ. હુન્ડાઇ ઇઓન 1L વિ. ડટ્સન ગો

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વિવિધ કંપનીઓ દ્વારા એન્ટ્રી લેવલની કાર લોન્ચ કરવામાં આવે છે. જેની કિંમત તમામ કાર ધારકોને પોસાય તેવી હોય છે અને તેમાં નોંધ લઇ શકાય તેવી સુવિધાઓ પણ કેટલીક કાર્સમાં આપવામાં આવે છે. બજારમાં એન્ટ્રી લેવલે લોન્ચ કરવામાં આવેલી કાર્સની સંખ્યા ઘણી છે, તેમાંથી આપણી પસંદગી કઇ કાર પર ઉતારવી તે મુશ્કેલ ભર્યું બની જાય છે.

આજે અમે અહીં નવી મારુતિ અલ્ટો કે10, હુન્ડાઇ ઇઓન અને ડટ્સન ગો કાર અંગે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં કારના એન્જીન, કિંમત, ડિમેન્શન, એવરેજ, સેફ્ટીફીચર્સ સહિતની બાબતો અંગે જણાવવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.

કારની કિંમત અંગે સરખામણી

કારની કિંમત અંગે સરખામણી

નવી મારુતિ અલ્ટો કે10ની કિંમતઃ- 3.1થી 3.8 લાખ રૂપિયા
હુન્ડાઇ ઇઓન 1Lની કિંમતઃ- 4.03 લાખ રૂપિયા
ડટ્સન ગોની કિંમતઃ- 3.2થી - 3.8 લાખ રૂપિયા

એન્જીનઃ- નવી મારુતિ અલ્ટો કે10

એન્જીનઃ- નવી મારુતિ અલ્ટો કે10

એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 12વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન
પાવરઃ- 6000 આરપીએમ પર 67.1બીએચપી
ટાર્કઃ- 3500 આરપીએમ પર 90 એનએમ
એવરેજઃ- 19.0 કેએમપીએલ / 24.0 કેએમપીએલ
નોંધઃ- જૂની અલ્ટો કે10ની સરખામણીએ નવી કાર એવરેજના મામલે સારી છે, તેમજ હુન્ડાઇ ઇઓન 1એલ અને ડટ્સન ગો કરતા પણ એવરેજના મામલે ચઢિયાતી છે.

એન્જીનઃ- હુન્ડાઇ ઇઓન 1L

એન્જીનઃ- હુન્ડાઇ ઇઓન 1L

એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 12વી કપ્પા એન્જીન
પાવરઃ- 6200 આરપીએમ પર 68.05 બીએચપી
ટાર્કઃ- 3500 આરપીએમ પર 94.14 એનએમ
એવરેજઃ- 15.9 કેએમપીએલ / 20.03 કેએમપીએલ

એન્જીનઃ- ડટ્સન ગો

એન્જીનઃ- ડટ્સન ગો

એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 12વી પેટ્રોલ એન્જીન
પાવરઃ- 5000 આરપીએમ પર 67.06 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 104 એનએમ
એવરેજઃ- 17.0 કેએમપીએલ / 20.63 કેએમપીએલ

ડિમેન્શન્સઃ- નવી મારુતિ અલ્ટો કે10

ડિમેન્શન્સઃ- નવી મારુતિ અલ્ટો કે10

લંબાઇઃ 3545 એમએમ પહોળાઈઃ 1490 એમએમ ઉંચાઇ: 1475 એમએમ
વ્હીલબેસ: 2360 એમએમ
નોંધઃ- જૂની અલ્ટો કે10ની સરખામણીએ નવીના ડિમેન્શનમાં બદલાવ છે. પહોળાઇ અને ઉંચાઇના મામલે આ કાર હુન્ડાઇ ઇઓન અને ડટ્સન ગો કરતા નાની છે.

ડિમેન્શન્સઃ- હુન્ડાઇ ઇઓન 1L

ડિમેન્શન્સઃ- હુન્ડાઇ ઇઓન 1L

લંબાઇઃ 3515 એમએમ પહોળાઈઃ 1550 એમએમ ઉંચાઇ: 1510 એમએમ
વ્હીલબેસ:-2380 એમએમ

ડિમેન્શન્સઃ- ડટ્સન ગો

ડિમેન્શન્સઃ- ડટ્સન ગો

લંબાઇઃ 3785 એમએમ પહોળાઈઃ 1635 એમએમ ઉંચાઇ: 1485 એમએમ
વ્હીલબેસ:-2450 એમએમ

સેફ્ટીઃ- નવી મારુતિ સુઝુકી કે10

સેફ્ટીઃ- નવી મારુતિ સુઝુકી કે10

સેન્ટ્રલ લોકિંગ, રિયર સીટ બેલ્ટ્સ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, સેન્ટ્રલી માઉન્ટેડ ફ્યુઅલ ટેન્ક, સાઇડ ઇમ્પેક્ટ બીમ્સ

સેફ્ટીઃ- હુન્ડાઇ ઇઓન 1L

સેફ્ટીઃ- હુન્ડાઇ ઇઓન 1L

સેન્ટ્રલ લોકિંગ, રિયર સીટ બેલ્ટ્સ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, એન્જીન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલી માઉન્ટેડ ફ્યુઅલ ટેન્ક, સાઇડ ઇમ્પેક્ટ બીમ્સ, ફ્રન્ટ ઇમ્પેક્ટ બીમ્સ

સેફ્ટીઃ- ડટ્સન ગો

સેફ્ટીઃ- ડટ્સન ગો

સેન્ટ્રલ લોકિંગ, રિયર સીટ બેલ્ટ્સ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, એન્જીન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલી માઉન્ટેડ ફ્યુઅલ ટેન્ક, ફોલો મી હોમ હેડલેમ્પ્સ, સાઇડ ઇમ્પેક્ટ બીમ્સ, ફ્રન્ટ ઇમ્પેક્ટ બીમ્સ

English summary
car copmerison between New Maruti Alto K10 vs Hyundai Eon 1L vs Datsun Go
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X