For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂના કાર સ્પેરપાર્ટસથી સજાવો ઘર

|
Google Oneindia Gujarati News

જૂની અને નકામી વસ્તુઓ કેવી રીતે કામમાં આવી શકે છે, તેનો વિચાર કરવો પણ એક કળા છે. એવી ઘણી વસ્તુઓ હોય છે જેને બેકાર સમજીને ફેંકી દેવામાં આવતી હોય છે. પરંતુ જો તમે થોડું ધ્યાન આપો તો તે તમામ બેકાર વસ્તુઓને પણ ઉપયોગમાં લઈ શકાય છે.

તો આવો આજે ઓફબીટ સેક્શનમાં અમે તમને કેટલીક એવી તસ્વીરો બતાવીએ કે જેને જોઈને તમે પણ ચોંકી ઉઠશો અને હવે પછી તમારી જૂની કાર કે કારના જૂના સ્પેરપાર્ટસને ફેંકશો નહીં કે ભંગારમાં પણ નહીં આપો, પરંતુ તેનાથી તમારૂં ઘર સજાવશો.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

આ સોફા, કારના વ્હીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેને ખાસ અને સ્પોર્ટી લુક આપવા માટે કાર સીટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના ફ્રંટ બોનેટની મદદથી એલસીડી સ્ટેન્ડ કે રેક બનાવી શકાય છે. આ ઉપયોગી તો છે જ સાથે જ તમારા ઘરમાં એન્ટ્રી લેતા જ દરેકની નજર તેના પર જશે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

ઓફિસ ટેબલ ઓન વ્હીલ્સ. આ એક ઉપયોગી પ્રયોગ છે. જી હા, બોનેટને ઘણી જ આકર્ષક રીતે ઓફીસ ટેબલના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

આ ટેબલ જૂના ટાયર્સને કાપીને સજાવવામાં આવ્યું છે. આ રીતથી તમને કવર લગાવવાના ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.

 જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

આ ટેબલ જૂના ટાયર્સને કાપીને સજાવવામાં આવ્યું છે. આ રીતથી તમને કવર લગાવવાના ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

પૂલ અને કાર લવર્સ માટે આ બેસ્ટ કોમ્બીનેશન છે. જૂની કારનો આનાથી વધુ સારો ઉપયોગ કયો હોઈ શકે છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

કાર કમ બેડ, તમે જોઈ શકો છો, કે જૂની મર્સીડીઝ કારનો ઉપયોગ બેડ બનાવવા માટે કરવામાં આવ્યો છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

ગ્લાસ ઓન એન્જિંન, આ સમયે બજારમાં આ પ્રકારના ગ્લાસનું ઘણું જ ચલણ છે. આ કારનું એન્જિન છે કે જેને સ્ટેન્ડના રૂપમાં નીચે લગાવવામાં આવ્યું છે. આ ઉપયોગી પણ છે, અને સુંદર પણ લાગે છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

હેંગીગ બેડ, જૂની કારની બોડીને તારના સહારે સીલીંગ સાથે બાંધી દેવામાં આવી છે. અને તેને એક ઝુલાનું રૂપ આપવામાં આવ્યું છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

ફોક્સવેગન વિંટેજ ફ્રેમ, આકર્ષક રંગ અને શાનદાર લાઈટીંગના ઉપયોગ વડે ઘરના એક ખૂણાને આકર્ષક લુક આપી શકાય છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

આ કારના બોનેટને આકર્ષક લાઈટ્સ વડે સજાવવામાં આવ્યું છે. જે તમારા ઘરમાં એક મેજ પર મૂકી શકાય છે.

 જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

ગ્લાસ ઓન વ્હીલ્સ, વધુ એક નવો પ્રયોગ. ટાયરને વ્હીલ સાથે અટેચ કરીને તેની ઉપર ગ્લાસ લગાવવામાં આવ્યો છે. જે ખુબ જ શાનદાર લાગે છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

ગ્લાસને કારના બંને સાઈડના દરવાજા સાથે લગાવવામાં આવ્યો છે. આ રીતે પણ તમે શાનદાર ઓફીસ ટેબલ બનાવી શકો છો.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

ટ્રેક્ટર બોનેટને મેઝના રૂપમાં સજાવવામાં આવ્યું છે. જૂના આવા ટ્રેક્ટર બોનેટ તમને આસાનીથી મળી શકે છે.

 જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

બાઈકના સ્પાર્ક પ્લગનો ઉપયોગ તમે હેંગરના રૂપમાં પણ કરી શકો છો. કદાચ તમારી પાસે ઘણી સ્પાર્ક પ્લગ પડી જ હશે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

પેસ્ટન હેડને તમે આકર્ષક કુંડાના રૂપમાં પરિવર્તિત કરી શકો છો. અને ઘરના કોઈ ખૂણાને શાનદાર રીતે સજાવી શકો છો.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

વધુ એક કાર કમ બેડ, જો કે આ રીતે સજાવટ કરવા માટે તમારે થોડો સમય અને પૈસા બંને ખર્ચ કરવા પડશે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

કારની બૂટ સ્પેસ, જેનો ઉપયોગ સામાન મૂકવા માટે કરતા હતા તેનો ઉપયોગ હવે તમે આરામદાયક સોફા બનાવવા માટે પણ કરી શકો છો.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના બોટેન પર પ્લાયવુડથી આ મેઝ બનાવવામાં આવ્યો છે. જે ઘણું ઉપયોગી અને સરળ પણ છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

ગીયર લીવરને ઘણી જ સરળતાથી ઘડીયાળનું રૂપ આપી શકાય છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

અહીં પણ જૂની કારને આકર્ષક રંગોથી સજાવીને બેડનું રૂપ આપવામાં આવ્યું છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના હુડ સ્પેસને શાહી સોફાનું રૂપ આપી શકાય છે, કેવી રીતે જૂઓ આ તસવીરમાં. જેમાં એન્જિન અને અન્ય પાર્ટસને કાઢીને સ્પેસ બનાવવામાં આવી છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

એન્જિન પાર્ટસ અને હેડલાઈટની મદદથી આકર્ષક ટેબલ લેમ્પ બનાવવામાં આવ્યો છો.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂના સ્પાર્કિગ પ્લગમાં થોડું વેલ્ડીંગ કરીને એક શાનદાર શો પીસ બનાવવામાં આવ્યો છે.

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

જૂની કારના સ્પેરપાર્ટસથી ઘર સજાવટ

કારના બોનેટમાંથી તૈયાર કરવામાં આવેલો શાનદાર સોફા

English summary
Do you ever think to use your old car part for decoration. Here we are showing through pictures, how to you can use old car parts for home decoration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X