For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મર્સીડિઝ બેન્ઝની નવી જીએલએ આપશે આ ટોપ 3 વૈભવી કારને ટક્કર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વૈભવી કારએ એક ખાસું એવું માર્કેટ કવર કર્યું છે. દરેક વૈભવી જીવનશૈલી ધરાવતા લોકો પાસે એક અથવા તેથી વધુ વૈભવી કાર જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને મર્સીડિઝ બેન્ઝ, ઑડી અને બીએમડબલ્યુની કાર વધારે માત્રામાં હોય છે. મર્સીડિઝને હાલ બીએમડબલ્યુ અને ઑડી તરફથી સારી એવી સ્પર્ધા મળી રહી છે અને તેને જ ધ્યાનમાં રાખીને મર્સીડિઝ બજારમાં પોતાની નવી વૈભવી કોમ્પેક્ટ ક્રોસઓવર ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે.

મર્સીડિઝ બેન્ઝની આ નવી એન્ટ્રી વૈભવી કોમ્પેક્ટ ક્રોસઓવર જીએલએને બજારમાં ઑડી ક્યુ 3, બીએમડબલ્યુ 1 અને વોલ્વોની વી40 ક્રોસ સાથે સ્પર્ધા કરવાની છે, તો ચાલો તસવીરો થકી ઉક્ત તમામ કાર્સની તુલનાત્મક માહિતી મેળવીએ અને જાણીએ કે મર્સીડિઝ બેન્ઝની નવી ક્રોસઓવર તેમને કેવી ટક્કર આપશે.

આ પણ વાંચોઃ- ડ્રાઇવરનું ગયું મગજ અને કંઇક આ રીતે લીધો બદલો
આ પણ વાંચોઃ- જીવનમાં એકવાર આ હાઇવે પર કરવું જોઇએ બાઇક રાઇડિંગ
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 સેવન સીટર કાર્સ

કારની કિંમત અંગે સરખામણી

કારની કિંમત અંગે સરખામણી

મર્સીડિઝ બેન્ઝ જીએલએની અંદાજીત કિંમતઃ- 30 લાખ રૂપિયા
ઑડી ક્યૂ 3ની કિંમતઃ- 26.8થી 38.4 લાખ રૂપિયા
બીએમડબલ્યુ એક્સ 1ની કિંમતઃ- 32.3થી 37.8 લાખ રૂપિયા
વોલવો વી40ની કિંમતઃ- 34.5 લાખ રૂપિયા

ડિમેન્શનઃ- મર્સીડિઝ બેન્ઝ જીએલએ

ડિમેન્શનઃ- મર્સીડિઝ બેન્ઝ જીએલએ

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4417x1804x1494 એમએમ
વ્હીલબેસ:- 2699 એમએમ

ડિમેન્શનઃ- ઑડી ક્યૂ 3

ડિમેન્શનઃ- ઑડી ક્યૂ 3

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4385x1831x1608 એમએમ
વ્હીલબેસ:- 2603 એમએમ

ડિમેન્શનઃ- બીએમડબલ્યુ એક્સ 1

ડિમેન્શનઃ- બીએમડબલ્યુ એક્સ 1

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4454x1798x1545 એમએમ
વ્હીલબેસ:- 2760 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ:- 179 એમએમ

ડિમેન્શન:- વોલવો વી40

ડિમેન્શન:- વોલવો વી40

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4370x1783x1458 એમએમ
વ્હીલબેસ:- 2646 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ:- 145 એમએમ

એન્જીનઃ-મર્સીડિઝ બેન્ઝ જીએલએ

એન્જીનઃ-મર્સીડિઝ બેન્ઝ જીએલએ

પેટ્રોલ એન્જીનઃ- 1595 સીસી, 1.6-લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 120.7 બીએચપી, 1250-4000 આરપીએમ પર 200 એનએમ
ડીઝલ એન્જીનઃ- 2143 સીસી, 2.2-લિટર 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 3200-4400 આરપીએમ પર 107.3 બીએચપી, 1400-2800 આરપીએમ પર 250 એનએમ
એવરેજઃ- 15.5 કેએમપીએલ(પેટ્રોલ), 20.5 કેએમપીએલ(ડીઝલ)

એન્જીનઃ-ઑડી ક્યૂ 3

એન્જીનઃ-ઑડી ક્યૂ 3

પેટ્રોલ એન્જીનઃ- 1984 સીસી, 2.0-લિટર 16વી ટીએફએસઆઇ એન્જીન, 5000-6200આરપીએમ પર 207.85બીએચપી, 1800-4900આરપીએમ પર 300એનએમ
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0-લિટર 16વી ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200આરપીએમ પર 174.33બીએચપી, 1750-2500આરપીએમ પર 380એનએમ
એવરેજઃ- 9.89 કેએમપીએલ / 11.72 કેએમપીએલ(પેટ્રોલ), 12.0 કેએમપીએલ / 15.73 કેએમપીએલ(ડીઝલ)

એન્જીનઃ-બીએમડબલ્યુ એક્સ 1

એન્જીનઃ-બીએમડબલ્યુ એક્સ 1

ડીઝલ એન્જીનઃ- 1995 સીસી, 2.0-લિટર 16વી એસડ્રાઇવ 20ડી ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 184બીએચપી, 1750-2750આરપીએમ પર 380એનએમ
એવરેજઃ- 13.0 કેએમપીએલ / 17.05 કેએમપીએલ

એન્જીનઃ- વોલવો વી40

એન્જીનઃ- વોલવો વી40

ડીઝલ એન્જીનઃ-1984 સીસી, 2.0-લિટર 20વી ટર્બો ડીઝલ એન્જીન , 3500આરપીએમ પર 150બીએચપી, 1500-2750આરપીએમ પર 350એનએમ
એવરેજઃ- 13.05 કેએમપીએલ / 16.81 કેએમપીએલ

પરફોર્મન્સ અંગે સરખામણી

પરફોર્મન્સ અંગે સરખામણી

મર્સીડિઝ બેન્ઝ જીએલએ
ટોપ સ્પીડઃ- 202 કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ-9.2 સેકન્ડ્સ
ઑડી ક્યૂ 3
ટોપ સ્પીડઃ- 212કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 8.2 સેકન્ડ્સ
બીએમડબલ્યુ એક્સ 1
ટોપ સ્પીડઃ- 205કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 7.9 સેકન્ડ્સ
વોલવો વી40
ટોપ સ્પીડઃ- 205કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 9.3 સેકન્ડ્સ

સેફટી ફીચર્સ

સેફટી ફીચર્સ

મર્સીડિઝ બેન્ઝ જીએલએ
અન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, એરબેગ્સ, બ્રેક એસિસ્ટ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એબીએસ, એન્જીન ઇમોબિલાઇઝર્સ સિસ્ટમ
ઑડી ક્યૂ 3
અન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, પાર્કિંગ સેન્સર ફ્રન્ટ અને રિયર, સેન્ટ્રલ લોકિંગ, એરબેગ 6, રિયર સીટ બેલ્ટ્સ, બ્રેક એસિસ્ટ, હાઇટ એડ્જેસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ
બીએમડબલ્યુ એક્સ 1
અન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, પાર્કિંગ સેન્સર રિયર, સેન્ટ્રલ લોકિંગ, એરબેગ 6, રિયર સીટ બેલ્ટ્સ, બ્રેક એસિસ્ટ, હાઇટ એડ્જેસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ
વોલવો વી40
અન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, પાર્કિંગ સેન્સર ફ્રન્ટ અને રિયર, સેન્ટ્રલ લોકિંગ, એરબેગ 7, રિયર સીટ બેલ્ટ્સ, બ્રેક એસિસ્ટ, હાઇટ એડ્જેસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ

English summary
comparison Mercedes GLA vs Audi Q3, BMW X1 and Volvo V40 Cross
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X