For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝડપના મામલે એક સાઇકલ સામે હારી ફેરારી એફ430

|
Google Oneindia Gujarati News

ફેરારીને બ્યૂટી અને સ્પીડનો સમનવય કહેવામાં આવે છે, આ ઇટાલિયન મેન્યુફેક્ચરર દ્વારા શાનદાર કાર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું તાજુ ઉદાહરણ, લોકપ્રીય પ્રોડક્ટ અને શાનદાર સર્જન છે, લા ફેરારી. આ એક હાઇબ્રિડ સુપરકાર છે અને તે એક લિમિટેડ એડિશન છે.

ઇટાલિયન સુપરકાર નિર્માતા દ્વારા પોતાની લા ફેરારીમાં 6.3 લિટર વી12 એન્જીનનો ઉપયોગ કરવામા આવ્યો છે, જે 789 બીએચપી પાવર જનરેટ કરે છે અને 700 એનએમ પીક ટાર્ક પ્રોડ્યુસ કરે ચે. આ એન્જીનમાં એચવાય કેઇઆરએસ સિસ્ટમ છે, જે 161 બીએચપી વધુ પાવર જનરટે કરી શકે છે. તાજેતરમાં અમને એક વીડિયો મળ્યો છે, જેમાં ફેરારી એફ 430 અને સાઇકલ વચ્ચે ડ્રગ રેસિંગ કરવામાં આવી હતી. આ સાઇકલ કોઇ ઓર્ડીનરી સાઇકલ નહોતી. જેમાં જેટ પાવર આપવામાં આવ્યો હતો અને આ સાઇકલ 333 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકતી હતી.

આ વીડિયોમાં જ્યારે તમે એ રેસ નિહાળશો તો તમને પણ આશ્ચર્ય થશે કે તેમાં કોણ વિજેતા બન્યું છે. ફેરારી એફ430 સક્યુડેરિયાની સામે સાઇકલ વધુ એડવાન્ટેજ મેળવી રહી હતી. આ સાઇકલનું નિર્માણ ફ્રાન્સના આર્નોલ્ડ નેરાચર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને ફ્રાન્કોઇસ ગિસ્સી દ્વારા ચલાવવામાં આવી હતી. આ સાઇકલમાં ફ્યુઅલ માટે હવા અને હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો ચાલો અહીં નીચે આપવામાં આવેલા વીડિયો થકી આ રેસને નિહાળીએ.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/WREyAicJXkM" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Ferrari is synonymous with beauty and speed, the Italian manufacturer has built exquisite vehicles. Their most popular and recent creation is La Ferrari, which is their limited edition hybrid supercar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X