For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

|
Google Oneindia Gujarati News

તમને હોલિવુડની જાણીતી ફંતાસી ફિલ્મનું એ દૃશ્ય તો યાદ હશે જ, જ્યારે ફિલ્મના ખલનાયક સાથે લડાઇ દરમિયાન હીરો જેમ્સ બોન્ડની કાર પાણીમાં જતી રહે છે, પરંતુ પાણીની અંદર પણ આ કાર એકદમ સ્ટાઇલિશ રીતે ચાલતી રહે છે. તે સમયે ફિલ્મમાં એકમાત્ર કાર હતી, જેનું નિર્મણ ફિલ્મ માટે જ કરવામાં આવ્યું હતું. જો કે, પાણીની અંદર કાર ચાલવાને લઇને અનેક પ્રશ્નો છે, પરંતુ એવી એક કારનું નિર્માણ થઇ ચૂક્યું છે, જે ખરેખર પાણીની અંદર સહેલાયથી દોડી શકે છે.

જેમ્સ બોન્ડની આ ફિલ્મમાં રોજર મૂરેએ બોન્ડનુ પાત્ર ભજવ્યું હતું. તેમને એ સમયે પાણીની અંદર કાર ચલાવવા માટે ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે સમયે બોન્ડે લોટ્સની પ્રસિદ્ધ કાર સ્પ્રીટને પાણીની અંદર ચલાવી હતી. જો કે, આ તો વાત છે 1977ની, પરંતુ હવે જમાનો બદલાઇ ચૂક્યો છે અને વિજ્ઞાને પ્રગતિ કરી છે, સાબિત કર્યું છે કે કંઇપણ અસંભવ નથી. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ વિશ્વની પહેલી પાણીની અંદર દોડતી કાર રિનસ્પીડ સ્કૂબાને.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

આ છે રિનસ્પીડ સ્કૂબા કાર, જે જમીનની સાથોસાથ પાણીની અંદર પણ ચાલવા માટે સક્ષમ છે. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ શું ખાસ છે આ કારમાં.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

ભલે જેમ્સ બોન્ડની આ ફિલ્મમાં જે કારનો પ્રયોગ થયો હતો, તે વાસ્તવિકતામાં પાણીમાં ચાલવા અને સક્ષમ હોય કે ના હોય, પરંતુ પાણીની અંદર ચાલતી કારનું નિર્માણ કરવાની પ્રેરણા આ ફિલ્મે જરૂરથી આપી હતી.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

વિશ્વની પહેલી પાણીની અંદર ચાલતી કાર રિનસ્પીડ સ્કૂબાના નિર્માતાએ આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જેમ્સ બોન્ડ ફિલ્મના એ દૃશ્યથી પ્રેરાયને જ તેમણે આ કારનું નિર્માણ કર્યું છે.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

આ દૃશ્ય જેમ્સ બોન્ડની ફિલ્મનું છે, તમે જોઇ શકો છો કે તે સમયની લોટ્સ સ્પ્રીટ કાર દરિયાની અંદર છે.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

જ્યારે ફિલ્મના ખલનાયક સાથેની લડાઇ દરમિયાન હીરો જેમ્સ બોન્ડની કાર પાણીની અંદર જતી રહે છે, પરંતુ પાણીની અંદર પણ આ કાર શાનદાર રીતે ચાલી રહી હતી.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

રિનસ્પીડ સ્કૂબા દેખવે એકદમ સામાન્ય કાર જેવી જ છે.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પરંતુ આ કારનો આકર્ષક સ્પોર્ટી લૂક કોઇને પણ તેનો ચાહક બનાવી શકે છે.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

રિનસ્પીડ સ્કૂબામાં બે લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

આ કારનું નિર્માણ સ્વીસ કંપની રિનસ્પીડે કર્યું છે.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

આ કંપનીના સીઇઓ ફ્રેન્ક એમ રિડરનેચનું સ્વપ્ન હતું કે તે એક એવી કારનું નિર્માણ કરે કે જે જમીનની સાથોસાથ પાણીની અંદર પણ સહેલાયથી ચાલી શકે.

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

પાણીની અંદર સ્પીડની રાણી છે આ કાર

English summary
Rinspeed sQuba, worlds first underwater car was inspired by James Bond. Rinspeed sQuba is based on a Lotus Elise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X