• search

લોકોને પસંદ છે કારમાં સેક્સ, જુઓ આ છે એ કાર્સ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    કારમાં સેક્સ, આ સાંભળીને કદાચ તમને હેરાની થઇ હશે, ભલા આ કેવી રીતે બની શકે છે, પરંતુ આ સાચું છે અને કોઇ બનાવી બેસાડેલી કહાણી નથી, પરંતુ લોકોની જુબાની છે. જી હાં, લંડનમાં થયેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, લગભગ 49 લોકોએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે, તેમણે તેમના જીવનમાં અનેકવાર કારમાં સેક્સ કર્યું છે.

    લંડનની પ્રતિષ્ઠિત વેબસાઇટ ડેઇલી મેલમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, લંડનમાં એક ખાનગી સર્વેક્ષણમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે, જ્યાં લોકોનું માનવું છે કે, તેમણે પોતાના જીવનમાં ઓછામાં ઓછો એકવાર પોતાની કારમાં રોમાન્સ કર્યો છે, એટલું જ નહીં તેઓએ એવું પણ માન્યું છે કે, આ રોમાન્સમાં તેમના સાથીની પણ પૂરી મરજી સામેલ છે.

    આ સર્વેક્ષણ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે આ સર્વે અનુસાર મોટાભાગના લોકો જર્મનીની જાણીતી કાર ફોક્સવેગન ગોલ્ફ અને અમેરિકન કાર ફોર્ડ ફિએસ્ટામાં સેક્સ કરવાનું પસંદ કરે છે. તેથી આ સર્વેમાં કંપનીએ ટકામાં પોતાના આંકડા રજૂ કર્યાં છે.

    આ ઉપરાંત આ સર્વેક્ષણમા એ વાત પણ બહાર આવી છે કે, લોકો કારમાં કઇ જગ્યાએ રોમાન્સ કરવાનું વધારે પસંદ કરે છે. ઉભેલી કારમાં, મૂવિંગ કારમાં અથવા તો પછી પાર્કિંગમાં. તો ચાલો તસવીરો થકી જોઇએ કે આ કાર્સ કે જેમાં સૌથી વધારે સેક્સ કરવાનું પસંદ કરવામાં આવે છે.

    બીબીએ રેમન નામની સંસ્થાનો સર્વે

    બીબીએ રેમન નામની સંસ્થાનો સર્વે

    આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમા જુઓ બ્રિટનની બીબીએ રેમન નામની સંસ્થાએ આ સર્વેમાં કેટલી રોચક વાતોને ઉજાગર કરી છે.

    વોક્સલ આસ્ટ્રા કારમાં સેક્સ

    વોક્સલ આસ્ટ્રા કારમાં સેક્સ

    આ સર્વેક્ષણમાં લગભગ 5 ટકા લોકોએ સ્વિકાર કર્યો છે કે તેમણે વોક્સલ આસ્ટ્રા નામની કારમા સેક્સ કર્યું છે.

    નિસાન માઇક્રામાં રોમાન્સ

    નિસાન માઇક્રામાં રોમાન્સ

    5 ટકા લોકોએ જાપનની કાર નિસાન માઇક્રામાં પણ રોમાન્સ કર્યું હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

    કાર વોલ્વો વી70

    કાર વોલ્વો વી70

    આ છે સ્વિડનની લોકપ્રીય કાર વોલ્વો વી 70, આ એક શાનદાર એસયુવી કાર છે. લગભગ 8 ટકા લોકોએ કારમાં રોમાન્સ કરવાની વાત સ્વીકારી છે.

    ફોર્ડ એસ્કોર્ટ

    ફોર્ડ એસ્કોર્ટ

    11 ટકા લોકો ફોર્ડની એસ્કોર્ટ કારમાં રોમાન્સ કરવાનું સ્વીકારે છે.

    પ્યૂઝો 205

    પ્યૂઝો 205

    પ્યૂઝો 205માં અંદાજે 15 ટકા લોકોએ રોમાન્સ કર્યો છે. પ્યૂઝો 205 પોતાના સમયની સૌથી લોકપ્રીય કાર રહી છે.

    રેનોની ક્લીયો

    રેનોની ક્લીયો

    ફ્રેન્ચ કાર નિર્માતા કંપની રેનોની શાનદાર કાર ક્લીયોમાં અંદાજે 18 ટકા લોકોએ સેક્સ કર્યાની વાતનો સ્વીકાર કર્યો છે.

    મિની કારમાં સેક્સ

    મિની કારમાં સેક્સ

    વિશ્વભરમાં પોતાના ખાસ નાના લૂક માટે જાણીતી મિની કારને પણ લોકો રોમાન્સ માટે શાનદાર માને છે. આ સર્વેક્ષણ અનુસાર લગભગ 21 ટકા લોકો આ કારમાં રોમાન્સ કરવાની મજા માણે છે.

     વોક્સલ કોરસા

    વોક્સલ કોરસા

    વોક્સલ કોરસામાં લગભગ 23 ટકા લોકોએ સેક્સ કર્યું છે.

    ફોક્સવેગન ગોલ્ફ

    ફોક્સવેગન ગોલ્ફ

    જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફોક્સવેગનની લોકપ્રિય હેચબેક કાર ગોલ્ફ જે વિશ્વભરમાં ઘણી જ લોકપ્રીય છે, તેમાં 27 ટકા લોકોએ સેક્સ કર્યાની વાતનો સ્વીકાર કર્યો છે.

    ફોર્ડ ફિએસ્ટા

    ફોર્ડ ફિએસ્ટા

    આ છે વિશ્વની એ કાર જેમાં સૌથી વધારે બ્રિટીશર્સ રોમાન્સ કરે છે. આ છે અમેરિકાની પ્રમુખ કાર નિર્માતા કંપની ફોર્ડની ફિએસ્ટા, લગભગ 29 ટકા લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, તેમણે આ કારમાં સેક્સ માણ્યુ છે. આગળ સ્લાઇડમાં તમે જાણી શકો છો કે ક્યા સ્થળે કારમાં રોમાન્સ કરવાનું લોકોને સૌથી વધારે પસંદ કરે છે.

    પર્વતો અથવા નદી

    પર્વતો અથવા નદી

    આ સર્વે અનુસાર સૌથી વધુ લોકોએ એકાંતમાં કોઇ એવા વ્યૂ પોઇન્ટ પર રોમાન્સ કર્યો છે, જ્યાં શાનદાર નજારો હોય, એટલે કે પર્વત અથવા તો નદી. લગભગ 37 ટકા લોકો આવું સ્થળ પસંદ કરે છે.

    કાર પાર્કિંગ

    કાર પાર્કિંગ

    વ્યૂ પોઇન્ટ બાદ બીજી સૌથી લોકપ્રીય જગ્યા કાર પાર્કિંગ છે. આ સર્વેમાં લગભગ 29 ટકા લોકોનું માનવું છે કે, તેમને કાર પાર્કિંગ સ્થળમાં કારમાં પોતાના સાથી સાથે રોમાન્સ કર્યો છે.

    ડ્રાઇવ વે

    ડ્રાઇવ વે

    ડ્રાઇવ વે પર લગભગ 22 ટકા લોકોએે કારમાં સેક્સની વાત માની છે.

    ચાલતી કારમાં સેક્સ

    ચાલતી કારમાં સેક્સ

    આ ઉપરાંત 3 ટકા લોકોએ ચાલતી કારમાં રોમાન્સની મજા માણી છે.

    English summary
    BBA Reman car remanufacturer did a survey in which they found nearly half of the participants admitted to having romance in a car.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more