કારને વધુ હોટ બનાવી રહેલી બ્યુટી બેબ્સ

Posted By:
Subscribe to Oneindia News

એ વાતમાં જરા પણ શંકા નથી કે કોઇ લક્ઝરી કાર્સની બાજૂમાં કોઇ હોટ અને સુંદરતાની મૂર્તિ સમી ગર્લ્સ ઉભી હોય એટલે એ કાર આપોઆપ જ સુંદર અને સોહામણી લાગવા લાગે છે. વિશ્વ ભરની વાહન નિર્માતા કંપનીઓ, મર્સીડિઝ બેન્ઝ, ઑડી, બીએમડબલ્યુ, શેવરોલે, ફોર્ડ, પોર્શે, ફેરારી, રોલ્સ રોય્સ, બેંટલે જેવી દિગ્ગજ કાર નિર્માતા કંપનીઓએ પોતાના શાનદાર મોડલ્સ અને કોન્સેપ્ટથી લોકોના દિલની ધડકનો વધારી દે છે.

આ વખતે અમે અહી એવી જ કેટલીક તસવીરો રજૂ કરવા જઇ રહ્યાં છીએ, જેમાં કૂલ કાર્સને હોટ બનાવી રહી છે હોટ મોડલ્સ. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ કારને વધુ હોટ બનાવી રહેલી બ્યુટી બેબ્સ...

ફ્રેંકફર્ટ મોટર શો

ફ્રેંકફર્ટ મોટર શો દર વર્ષે જર્મનીના ફ્રેંકફર્ટ શહેરમાં યોજાય છે. જર્મનીમાં મોટર શોને ઇન્ટરનેશનલ મોટર શો તરીકે પણ સંબોધવામાં આવે છે.

જર્મની શાનદાર કાર ઉપરાંત આ શો માટે પણ જાણીતું

જર્મનીએ વિશ્વને મર્સીડિઝ, બીએમડબલ્યુ, ઑડી, ફોક્સવેગન જેવા દિગ્ગજ વાહન નિર્માતા આપ્યા છે,

હોટ મોડેલ્સનો જલવો

હોટ મોડેલ્સનો જલવો

મોટર શોનો રોચક ઇતિહાસ

તમને જણાવી દઇએ કે, ફ્રેંકફર્ટ મોટર શોનો ઇતિહાસ ઘણો જ રોચક છે. વિશ્વનો સૌથી પહેલો ઇન્ટરનેશનલ ઓટો શો વર્ષ 1897માં બર્લિનની હોટલ બ્રિસ્ટલમાં યોજવામાં આવ્યો હતો.

જર્મની ઓટોમોબાઇલ બજારે સ્થાપ્યું મોટું કિર્તિમાન

વર્ષ 1977માં જર્મનીના ઓટોમોબાઇલ બજારે એક મોટું કિર્તિમાન સ્થાપિત કર્યું હતું, તે સમયે એક વર્ષમાં 40 લાખ વાહનોનું નિર્માણ માત્ર જર્મની એકલાએ કર્યું હતું. જેણે આ ઓટો શોને ઘણું બળ આપ્યું હતું

ઑડીએ શાનદાર કાર્સની એક શ્રેણી ઉતારી

બીજી તરફ ઑડીએ પોતાની શાનદાર કાર્સની એક શ્રેણી ઉતારી, જેમાં કોન્સેપ્ટ કાર્સ પણ સામેલ હતી. આગળ સ્લાઇડમાં જૂઓ ઑડીની શાનદાર કોન્સેપ્ટ કારને.

મર્સડિઝ ગર્લ્સ, બેન્ઝ અપીલ

મર્સડિઝ ગર્લ્સ, બેન્ઝ અપીલ

બ્યુટી બેબ્સ

જીપ સાથે પોઝ આપી રહેલી હોટ મોડેલ

બ્યુટી બેબ્સ

મર્સડિઝ બેન્ઝની કાર્સ હોય અને તેની સાથે હોટ ગર્લ્સ એ દ્રશ્યને નિહાળનારાઓનું મન મોહી લે છે.

બ્યુટી બેબ્સ

હોટ મોડેલ્સનો જલવો

બ્યુટી બેબ્સ

ઘાયલ કરતી અદાઓ

બ્યુટી બેબ્સ

મર્સડિઝ દ્વારા રજૂ કરવામાં આવતી કાર્સ તેની લક્ઝરીયસ ફેસેલિટીના કારણે ઘણી જ પસંદ કરવામાં આવે છે.

બ્યુટી બેબ્સ

નાનાથી માંડી મોટેરા સુધી તમામને મર્સડિઝની કાર્સ પસંદ હોય છે, તેમાં પણ ખાસ કરીને યુવાનોમાં મર્સડિઝનો ક્રેઝ સારો એવો જોવા મળે છે.

બ્યુટી બેબ્સ

યુવાનોને આકર્ષવા માટે મર્સડિઝ દ્વારા પોતાની કૂલ કાર્સ સાથે હોટ મોડલ્સને ઉભી રાખવામાં આવે છે

બ્યુટી બેબ્સ

ખાસ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે.

બ્યુટી બેબ્સ

યુવાનો આકર્ષવા ફિલ્મોમાં દર્શાવાય છે બિકની બેબ્સ

બ્યુટી બેબ્સ

મોડલિંગ અને ફોટોગ્રાફીમાં પણ ક્રેઝ

બ્યુટી બેબ્સ

મોર્કેટિંગ કંપનીઓમાં પણ ઉપયોગ

બ્યુટી બેબ્સ

જે રીતે ફિલ્મો અને જાહેરખબર, મોડલિંગમાં બિકની બેબ્સને રજુ કરવાનો ક્રેઝ વધ્યો ત્યારથી મોડલ્સ પણ અનેક વૈભવી કાર્સ સાથે બિકની પહેરીને ફોટોશૂટ કરાવી રહી છે.

બ્યુટી બેબ્સ

અનેક એવી મોડલ્સ છે કે જેમણે મોંઘીદાટ કાર્સ સાથે આ રીતે બિકની પહેરીને ફોટો પડાવ્યા બાદ તેઓ ઘણી જાણીતી બની છે, ફોટોગ્રાફર પણ વિશ્વ આ રીતના ફોટો પાડીને જાણીતા બન્યા છે.

બ્યુટી બેબ્સ

કારને યુવાનોના દિલમાં સ્થાન અપવવા માટે કાર કંપનીઓ દ્વારા આ રીતે હોટ બિકની બેબ્સ સાથે કારનું ફોટોશૂટ કરાવવામાં આવી રહ્યું છે.

બ્યુટી બેબ્સ

કેટલીકવાર આ રીતે ફોટોશૂટ કરાવીને કારને લોકોની સમક્ષ રજુ કરવામાં આવે છે.

બ્યુટી બેબ્સ

આ તસવીરમાં એક વૈભવી કાર સાથે ફોટોશૂટ કરાવી રહેલી હોટ બેબ્સ જોવા મળી રહી છે.

બ્યુટી બેબ્સ

બિકની બેબ્સનો ક્રેઝ વધતા ઓટો વિશ્વ દ્વારા પણ પોતાની શાનદાર કાર સાથે આવી બિકની પહેરેલી મોડલ્સ સાથે ફોટોશૂટ કરાવવાની શરૂઆત કરવામાં આવી છે.

English summary
Hot Models with branded cars.
Please Wait while comments are loading...