ચોકલેટી ઇમરાને લોન્ચ કર્યું સ્પોર્ટી વેસ્પા

Posted By:
Subscribe to Oneindia News

પિઆગો વ્હીકલ્સ દ્વારા ભારતમાં નવું સ્પોર્ટી વેસ્પા એસ સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર બૉલીવુડના ચોકલેટી અભિયનેતા ઇમારન ખાનની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પોર્ટી ડિઝાઇન અને સ્ટાઇલના કારણે વેસ્પા એસ સ્કૂટર પિઆગોને પ્રીમિયમ સ્કૂટર સેગ્મેન્ટમાં પોતાની પકડ જમાવવામાં મદદ કરશે. પ્રીમિયમ સ્કૂટર્સનો મુખ્ય હેતુ યુવાઓને આકર્ષિત કરવાનો હોય છે, જેઓ ચિક લુકિંગ ટૂ વ્હીલરને કન્વેન્શનલ લુકિંગ સ્કૂટર્સની સરખામણીએ વધુ પસંદ કરે છે. એસના લોન્ચિંગ સાથે કંપની આ સેગ્મેન્ટમાં ત્રણ વેરિએન્ટ્સ રજૂ કરી રહી છે, એક એલએક્સ, વીએક્સ અને એસ. વેસ્પા એસને 2014 ઓટો એક્સપોમાં પણ રજૂ કરવામાં આવ્યું હતું.

દશકાઓથી વેસ્પા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરતું આવ્યું છે. વર્ષો સુધી કંપનીએ એડવાન્સ્ડ ટેક્નોલોજી ધરાવતા મોસ્ટ કોન્ટેમ્પરરી સ્કૂટર આપવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક નવા ફીચર નવી વેસ્પામાં ઉમેરવામાં આવ્યા છે. જેમાં સ્ક્વેર હેડલાઇટ અને મિરર્સ, ન્યુ સ્પોર્ટી સ્પીડોમીટર ક્લસ્ટર, બ્લેક એલી કોમ્બિનેશન વ્હીલ્સ, કર્વ્ડ સેડ્ડલ વિગેરે. આ ઉપરાંત ડિસ્ક બ્રેક્સ, ટ્યૂબલેસ ટાયર્સ, સિંગલ પીસ સ્ટીલ મોનોક ચેસિસ પણ ન્યુ વેસ્પા એસમાં આપવામાં આવી રહી છે.

એન્જીનની વાત કરવામાં આવે તો નવી વેસ્પા એસમાં 125 સીસી, 3 વાલ્વ એન્જીન છે, જે સારી ફ્યુએલ ઇકોનોમી અને એક્સલેન્સ પરફોર્મન્સ આપી શકે છે. આ બાઇકમા ચાર કલર ચોઇસ પણ આપવામાં આવી છે, જેમાં ઓરેન્જ અને મેટ બ્લેક ઉપરાંત રેડ અને વ્હાઇટ પણ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ વેસ્પા એસનું લોન્ચિંગ.

ઇમરાને લોન્ચ કર્યું સ્પોર્ટી વેસ્પા સ્કૂટર
  
પિઆગો વ્હીકલ્સ દ્વારા ભારતમાં નવું સ્પોર્ટી વેસ્પા એસ સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર બૉલીવુડના ચોકલેટી અભિયનેતા ઇમારન ખાનની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

English summary
Actor Imran Khan Launched Vespa S Scooter.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.