For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ધૂમ મચાવી રહેલી ટોપ 10 વૈભવી એસયુવી

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર હોય કે પછી વૈશ્વિક, તમામ ઓટો બજારમાં એસયુવીની એક અલગ ઓળખ અને ચાહના છે. એક ચોક્કસવર્ગ છે જે એસયુવીનો દિવાનો છે અને તેને પોતાના ઘરના આંગણાની શોભા બનાવવા ઇચ્છૂક હોય છે. ભારતમાં પણ હેચબેક અને સેડાન કારની જેમ એસયુવીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. આપણને ભારતીય રસ્તાઓ પર વિવિધ કાર નિર્માતાઓ દ્વારા નિર્મિત અનેકવિધ એસયુવી વિહરતી જોવા મળી શકે છે. વિવિધ કંપનીઓ દ્વારા આ સેગ્મેન્ટમાં પોતાની સામાન્ય એસયુવીથી લઇને વૈભવી સુવિધાઓથી સંપન્ન એસયુવીને લોન્ચ કરવામાં આવી રહી છે.

આજે અમે અહીં ભારતમાં ધૂમ મચાવી રહેલી એવી જ ટોપ 10 વૈભવી એસયુવી અંગે વાત કરી રહ્યાં છીએ, જના આપ સૌ ચાહક હશો. તો ચાલો તસવીરો થકી એ ટોપ 10 એસયુવી અંગે જાણીએ, જેમાં તેમની કિંમત, એન્જીન અને એવરેજ સહિતની માહિતી આપવામાં આવી છે.

લેન્ડ રોવર રેન્જ રોવર

લેન્ડ રોવર રેન્જ રોવર

કિંમતઃ- 1.7થી 2.6 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 4999 સીસી, 5 લિટર 32વી વી8 પેટ્રોલ એન્જીન, 6000-6500 આરપીએમ પર 503 બીએચપી અને 2500-5000 આરપીએમ પર 625 એનએમ ટાર્ક.
ડીઝલ એન્જીનઃ- 4367 સીસી, 4.4 લિટર 32વી એસડીવી8 ડીઝલ એન્જીન, 3500 આરપીએમ પર 334.3 બીએચપી અને 1750-3000 આરપીએમ પર 700 એનએમ ટાર્ક
એવરેજઃ- 4.85 કેએમપીએલ શહેરમાં અને 10.1 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 8.69 કેએમપીએલ શહેરમાં અને 13.15 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

બીએમડબલ્યુ એક્સ 5

બીએમડબલ્યુ એક્સ 5

કિંમતઃ-60.50થી 80.60 લાખ રૂપિયા
એન્જીન કેપેસિટી:- 2993 સીસી, ડીઝલ, 4000આરપીએમ પર 245પીએસ, 1750-3000આરપીએમ પર 540એનએમ.
સુરક્ષા:- એબીએસ,એરબેગ્સ-6,ટ્રાક્શન કન્ટ્રોલ
ફીચર:- એસી,પાવર વિન્ડો,ઓડિયો સિસ્ટમ ટાઇપ-સીડી,ઓટો વિન્ડો સ્ક્રિન વાઇપર્સ,ઓટો હેડલેમ્પ્સ,સીટ એડજેસ્ટમેન્ટ-ઇલેક્ટ્રિક
એવરેજ(એઆરએઆઇ):- 11.7 કિ.મી પ્રતિ લિટર

ઑડી ક્યૂ 7

ઑડી ક્યૂ 7

કિંમતઃ- 56.90થી 66.56 લાખ રૂપિયા
એન્જીન કેપેસિટી:- 4134 સીસી, ડીઝલ, 4000આરપીએમ પર 340પીએસ, 1750-3000આરપીએમ પર 760એનએમ, 2995 સીસી પેટ્રોલ, 5500-6500આરપીએમ પર 333પીએસ, 2900-5300આરપીએમ પર 440એનએમ.
સુરક્ષા:- એબીએસ,ઇબીડી,એરબેગ્સ-6(ડીઝલ), ,એરબેગ્સ-4(પેટ્રોલ),ટ્રાક્શન કન્ટ્રોલ,ઇએસપી
ફીચર:- એસી,પાવર વિન્ડો,ઓડિયો સિસ્ટમ ટાઇપ-સીડી,ઓટો વિન્ડો સ્ક્રિન વાઇપર્સ,ઓટો હેડલેમ્પ્સ,સીટ એડજેસ્ટમેન્ટ-ઇલેક્ટ્રિક
એવરેજ(એઆરએઆઇ):- 10.10 કિ.મી પ્રતિ લિટર ડીઝલ, 8.62 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ

પોર્શે કેયન્ને

પોર્શે કેયન્ને

કિંમતઃ- 79.1 લાખથી 2.1 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 4806 સીસી, 4.8L વી8 2-ટર્બોચાર્જર્સ, 555.5 પીએસ, 75.8 કેજીએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 4134 સીસી, 4.2-લિટર 32વી વી8 ડિઝલ એન્જીન , 382બીએચપી, 850એનએમ ટાર્ક
0-100 કિ.મી/કલાક:- 4.8 સેકન્ડ(પેટ્રોલ),7.6 સેકન્ડ(ડીઝલ)
ટોપ સ્પીડઃ- 280 કિ.મી/કલાક (પેટ્રોલ),220 કિ.મી/કલાક(ડીઝલ)
એવરેજઃ- શહેરમાં 5.3 કિ.મી/લિટર અને હાઇવે પર 8.2 કિ.મી/લિટર (પેટ્રોલ) અને શહેરમાં 10.0 કિ.મી/લિટર અને હાઇવે પર 13.6 કિ.મી/લિટર (ડીઝલ)

મર્સીડિઝ બેન્ઝ જીએલ ક્લાસ

મર્સીડિઝ બેન્ઝ જીએલ ક્લાસ

કિંમતઃ- 76.3 લાખથી 1.8 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 5461 સીસી, 5.5-લિટર 32વી વી8 બિટર્બો પેટ્રોલ એન્જીન, 557બીએચપી, 760એનએમ
ડીઝલ એન્જીનઃ- 2987 સીસી, 3.0-લિટર 24વી વી6 ડીઝલ એન્જીન, 258બીએચપી, 619એનએમ
એવરેજઃ- 7.0 કેએમપીએલ / 10.0 કેએમપીએલ(પેટ્રોલ), 9.0 કેએમપીએલ / 12.0 કેએમપીએલ(ડીઝલ)

મિત્સુબિશી પજેરો સ્પોર્ટ

મિત્સુબિશી પજેરો સ્પોર્ટ

કિંમતઃ- 24.1થી 24.4 લાખ રૂપિયા
એન્જીનઃ- 2477 સીસી, 2.5 લિટર, 16વી કોમન રેઇલ ડીઆઇ-ડી એન્જીન, 4000 આરપીએમ પર 175.56 બીએચપી અને 2000-2500 આરપીએમ પર 400 એનએમ ટાર્ક
એવરેજઃ- 11.5 કેએમપીએલ શહેરમાં અને 13.5 કેએમપીએલ હાઇવે પર

ટોયોટા લેન્ડ ક્રૂઝર પ્રાડો

ટોયોટા લેન્ડ ક્રૂઝર પ્રાડો

કિંમતઃ- 86.4 લાખ રૂપિયા
એન્જીનઃ- 2982 સીસી, 3.0 લિટર 16વી ડી4ડી ડીઝલ એન્જીન, 3400 આરપીએમ પર 170.63 બીએચપી અને 1600-2800 આરપીએમ પર 410 એનએમ ટાર્ક
એવરેજઃ- 7 કેએમપીએલ શહેરમાં અને 11 કેએમપીએલ હાઇવે પર

ઑડી ક્યૂ 5

ઑડી ક્યૂ 5

કિંમતઃ- 47.2થી 60.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1984 સીસી, 2.0 લિટર 16વી ટીએફએસઆઇ ક્વાટ્રો એન્જીન, 4500-6200 આરપીએમ પર 221.3 બીએચપી અને 1500-4500 આરપીએમ પર 350 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 2967 સીસી, 3.0 લિટર વી6 ટીડીઆઇ ક્વાટ્રો એન્જીન, 4000-4500 આરપીએમ પર 241.4 બીએચપી પાવર અને 1400-3250 આરપીએમ પર 580 એનએમ ટાર્ક
એવરેજઃ- 8.35 કેએમપીએલ શહેરમાં અને 11.81 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 10.8 કેએમપીએલ શહેરમાં અને 13.22 કેએમપીએલ હાઇવે પર (ડીઝલ)

લેન્ડ રોવર ફ્રીલેન્ડર 2

લેન્ડ રોવર ફ્રીલેન્ડર 2

કિંમતઃ- 39.2થી 48.2 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર 16વી એસડી4 ડીઝલ એન્જીન, 3500 આરપીએમ પર 187.74 બીએચપી અને 1750 આરપીએમ પર 420 એનએમ ટાર્ક
એવરેજઃ- 8 કેએમપીએલ શહેરમાં અને 12.35 કેએમપીએલ હાઇવે પર.

બીએમડબલ્યુ એક્સ 1

બીએમડબલ્યુ એક્સ 1

કિંમતઃ- 32.3થી 37.8 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1995 સીસી, 2.0-લિટર 16વી એસડ્રાઇવ 20ડી ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 184બીએચપી, 1750-2750આરપીએમ પર 380એનએમ
એવરેજઃ- 13.0 કેએમપીએલ / 17.05 કેએમપીએલ

English summary
india's top 10 luxury suv
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X