For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

By Super
|
Google Oneindia Gujarati News

જ્યારે પણ સ્પીડ, આકર્ષક લૂક અને દમદાર એન્જીનની વાત કરવામાં આવે અને લેમ્બોર્ગિનીનું નામ લેવામાં આવે તે વ્યાજબી છે. જી હા, વિશ્વભરમાં એકથી એક ચઢીયાતી શાનદાર સ્પોર્ટ્સ કાર્સને રજૂ કરનારી આ ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીની સ્પોર્ટ કાર્સ પોતાના સેગ્મેન્ટમાં ઘણી જ શાનદાર હોય છે. મશક્યૂલર ડિઝાઇન, આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતા આ ત્રણ ખુબીઓના સંગમથી જ તૈયાર થાય છે શાનદાર લેમ્બોર્ગિની કાર્સ.

લેમ્બોર્ગિની શરૂઆતથી જ કાર નિર્માતા કંપની નહોતી, પરંતુ આ પહેલા તે લેમ્બોર્ગિની ઓટો સેક્ટરના બીજા ઉત્પાદનોનું નિર્માણ કરતી હતી. લેમ્બોર્ગિની આજે દુનિયાભરમાં પોતાની શ્રેષ્ઠ કાર્સ માટે જાણીતી છે. તાજેતરમાં કંપનીએ પોતાની શાનદાર સ્પોર્ટ કાર એવેંટાડોરને પણ રજૂ કરી છે, પરંતુ શું તમે લેમ્બોર્ગિનીની શાનદાર કાર્સ પાછળ છૂપાયેલા રહસ્યો અંગે જાણવા માંગો છો?

કે પછી લેમ્બોર્ગિની જેવી કાર નિર્માતા કંપની સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો જેને તમે પહેલા ક્યારેય પણ સાંભળ્યાં નહીં હોય. જી હાં, આજે અમે તમને આ લેખમાં લેમ્બોર્ગિની સાથે જોડાયેલી કેટલીક અનસૂની વાતો અંગે તમને જણાવીશું જેને જાણીને તમે નિશ્ચયી રોમાંચથી ભરી જશો. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ લેમ્બોર્ગિની સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો અંગે.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો લેમ્બોર્ગિની સાથે જોડાયેલી રોચક વાતો.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

ઇટાલિયન વાહન નિર્માતા કંપની લેમ્બોર્ગિનીની વર્ષ 1963માં શરૂ થઇ હતી, ત્યારે આ કંપની વાહનનું સફળ નિર્માણ કરી રહી છે.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

સ્પોર્ટ કાર્સના નિર્માણથી પૂર્વ લેમ્બોર્ગિની ટ્રેક્ટર્સનું નિર્માણ કરતી હતી, બાદમાં કંપનીને સ્પોર્ટ કાર્સનું નિર્માણ કરવાની શરૂઆત કરી હતી.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની વધારે મોડલ્સનું નામ સ્પેનની પ્રસિદ્ધ હસ્તીઓના નામથી જ છે.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

શરૂઆતમાં લેમ્બોર્ગિની એખ સ્વતંત્ર વાહન નિર્માતા કંપની હતી, પરંતુ હવે આ બ્રાન્ડ ફોક્સવેગન એજી અને ઓડી અંતર્ગત આવે છે.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિનીએ પોતાની લગભગ તમામ કાર્સમાં વી12 એન્જીનનો પ્રયોગ કરવામાં આવે છે જે કારને ઘણી જ દમદાર શક્તિ પ્રદાન કરે છે, પરંતુ કંપનીએ પોતાની ગલાર્ડોમાં વી10 એન્જીનનો ઉપયોગ કરે છે.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની કંપનીના માલિક શરૂઆતમાં ફેરારી કારમાં સવારી કરતા હતા, પરંતુ એ સમયે ફરારી કારના ક્લચની સમસ્યા હતી, જેમાં લેમ્બોર્ગિનીના માલિકને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાથી પરેશાન થઇને તેમણે ટ્રેક્ટર્સના સ્થાને કાર્સનું નિર્માણ કરવાની શરૂઆત કરી દીધી.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિનીને અત્યારસુધી સૌથી વધારે કાર વર્ષ 2007માં વેચ્યા હતા. આ વર્ષ કંપનીએ 2580 કાર્સનું વેચાણ કર્યું હતું.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

વર્ષ 1963 બાદ લેમ્બોર્ગિનીએ લાંબા સમય સુધી ટ્રેક્ટરનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ હવે આ કંપની સ્પોર્ટ કાર્સના નિર્માણ માટે વિશ્વભરમાં જાણીતી છે.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

અત્યારસુધી સૌથી મોંઘી લેમ્બોર્ગિની કાર લેમ્બોર્ગિની રેવેંટન છે. આ કારની કિંમત $1,600,000 ડોલર છે.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની તરફથી સૌથી પહેલા કાર 350 જીટી હતી, જેનું નિર્માણ કંપનીએ વર્ષ 1963માં કર્યું હતું.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

અત્યારસુધી લેમ્બોર્ગિનીએ ઘણી શ્રેષ્ઠ કાર્સનું નિર્માણ કર્યું છે, પરંતુ સૌથી ઝડપી સ્પીડની કાર લેમ્બોર્ગિની મર્સીલેગો આ-જીટી હતી. આ કાર 370 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ભાગવામાં સક્ષમ છે.

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

લેમ્બોર્ગિની સાથે જોડાયેલી આ વાતોથી તમે હશો અજાણ

English summary
Iconic Italian car manufacturer Lamborghini has an interesting history. Here are some Lamborghini facts that you probably did not know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X