પર્સનલ ટ્રાન્સપોટની દુનિયા બદલી નાખશે આ ઇલેકટ્રોનીક જેટ

Posted By:
Subscribe to Oneindia News

ભીડ ભાડવાળા શહેરોમાં આરામથી ઘરે પહોચવું પણ મુશ્કિલ છે. લઈલામ એવીયેસન હવે એક એવું જેટ તૈયાર કરી રહ્યું છે જેનાથી આ સમસ્યા દુર થઇ શકે છે. હવે આપણે પોતાના પર્સનલ જેટની મદદથી ગમે એટલી ભીડ હોવા છતા પણ આરામથી ઘરે પહોચી શકો છો.

વધુ જાણકારી માટે નીચે જણાવેલી માહિતી જુઓ...

કિંમત વિશે ખુલાસો નથી
  

કિંમત વિશે ખુલાસો નથી

The Lillum Electric VTOL જેટ 2018 માં લોકોની સામે આવશે. પરંતુ હજુ સુધી તેની કિંમત વિશે કોઈ જ જાણકારી મળી નથી.

જર્મન એન્જીનીયરે કર્યું તૈયાર
  

જર્મન એન્જીનીયરે કર્યું તૈયાર

આને જર્મનીના 4 એન્જીનીયરે ભેગા થઈને તૈયાર કર્યું છે.

ટેક ઓફ થવા માટે લે છે ઓછી જગ્યા
  

ટેક ઓફ થવા માટે લે છે ઓછી જગ્યા

આ વિમાનમાં ઇલેકટ્રોનીક મોટર લગાવવામાં આવી છે. જે ઉડવામાં મદદ કરે છે. આ વિમાન ટેક ઓફ માટે ખાલી 15 બાઈ 15 મીટરની જ જગ્યા લે છે.

ઇલેકટ્રોનીક જેટ
  

ઇલેકટ્રોનીક જેટ

જોવાનું છે કે ક્યારે આ વિમાન લોકો માટે માર્કેટમાં આવશે.

ઇલેકટ્રોનીક જેટ
  

ઇલેકટ્રોનીક જેટ

પોતાના પર્સનલ જેટની મદદથી ગમે એટલી ભીડ હોવા છતા પણ આરામથી ઘરે પહોચી શકો છો.

English summary
This Electric Jet Could Soon Land In Your Garden. The way we travel from the crowded city centres to the comfort of our homes is changing rapidly and if a company called Lillum Aviation has its way, we could all soon be travelling by our own Electric Vertical Take-Off and Landing(VTOL) Jet. Lilium the world's first electric vertical take-off and landing jet.
Please Wait while comments are loading...