For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિન્દ્રાની કૂલ બાઇકની હોટ જાહેરાત

By Super
|
Google Oneindia Gujarati News

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તાજેતરમાં ભારતીય બજારમાં પોતાની શાનદાર કમ્યૂટર બાઇક સેન્ચૂરોને રજુ કરી છે. આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી સેન્ચૂરોથી કંપનીને ઘણી આશા છે. કંપનીએ પોતાની આ બાઇકને ભારતીય બજારમાં માત્ર 45 હજાર રૂપિયામાં લોન્ચ કરી છે. કંપનીએ પોતાની બાઇક માટે એક શાનદાર જાહેરાત પણ બનાવી છે.

મહિન્દ્રાની આ જાહેરાતે ઓન એર થતાં જ ખાસી લોકપ્રિયતા હાસલ કરી લીધી છે. લોકો મહિન્દ્રા સેન્ચૂરોના આ જાહેરાતના ઘણી પસંદ કરી રહ્યાં છે. તમે તેનો અંદાજો તેનાથી લગાવી શકો છો કે જાહેરાત લોન્ચ થયાને બે અઠવાડિયામાં જ યુટ્યુબ પર તેને 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. દિવસે-દિવસે તેની લોકપ્રિયતા વધી રહી છે.

કંપનીએ આ જાહેરાતને ઘણા જ હોટ અંદાજમાં રજુ કરી છે, આ ઉપરાંત આ જાહેરાતની સુંદર બાળાના અંદાજ પણ ઘણા જ મનભાવક છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ હોટ એન્ડ સેક્સી જાહેરાતને.

એક લીટરમાં 85 કિમીની એવરેજ

એક લીટરમાં 85 કિમીની એવરેજ

મહિન્દ્રાની નવી સેન્ચૂરોની કિંમત માત્ર 45000 હજાર નક્કી કરવામાં આવી છે, કંપનીનો દાવો છે કે સેન્ચૂરો 110 એક લિટરમાં 85.4 કિમીની એવરેજ આપવા સક્ષમ છે.

આકાર અને વજન બન્ને શાનદાર

આકાર અને વજન બન્ને શાનદાર

કંપનીની આ બાઇકનો આકાર અને વજન બન્ને જ શાનદાર રાખવામાં આવ્યા છે, જેથી આ બાઇક ચલાવતી વખતે હળવી હોય અને સાથે માઇલેજ પણ શાનદાર પ્રદાન કરે. મહિન્દ્રા સેન્ચૂરોનું કુલ વજન 120 કેજી છે.

સ્ટાયલિશ ગોલ્ડન રિબ

સ્ટાયલિશ ગોલ્ડન રિબ

કંપનીએ સેન્ચૂરોની ફ્રન્ટમાં શાનદાર સ્ટાયલિશ ગોલ્ડન રિબનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમા એમસીઆઇ-5 એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ બાબતે દેશની પહેલી બાઇક

આ બાબતે દેશની પહેલી બાઇક

સૌથી ખાસ વાત એ છે કે આ દેશની સૌથી પહેલી બાઇક છે કે, જેમાં રિમોટ કન્ટ્રોલ સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી છે, જે ટોર્ચયુક્ત

ડીજીટલ સ્પીડોમીટર

ડીજીટલ સ્પીડોમીટર

શાનદાર ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ, જે ડીજીટલ સ્પીડોમીટરયુક્ત છે. આ ઉપરાંત બાઇકમાં પહેલી વાર એન્ટી થેફ્ટ સિસ્ટમનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.

બાઇકને અડશે તો વાગશે એલાર્મ

બાઇકને અડશે તો વાગશે એલાર્મ

તમારી અનઉપસ્થિતિમાં જો કોઇપણ તમારી બાઇકને અડશે ત તેનો એલાર્મ તમને સચેત કરી દેશે.

4 સ્પીડ ગીયર બોક્સ

4 સ્પીડ ગીયર બોક્સ

સેન્ચૂરોમાં કંપનીએ 4 સ્પીડ ગીયર બોક્સનો પ્રયોગ કર્યો છે અને તમામ ગીયર ઉપરની તરફ લગાવવામાં આવ્યા છે.

English summary
Mahindra Centuro tv commercial gets 2 lakh views in 2 days. Mahindra Centuro tv ad sells the bikes rugged image with eye candy. Mahindra Centuro tv commercial.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X