For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કસ્ટમાઇઝ કરતા-કરતા બની ગઇ આ શાનદાર કાર

|
Google Oneindia Gujarati News

મેક્લેરન સ્પેશિયલ ઓપરેશન અથવા એમએસઓ, આ બ્રિટિશ એટોમેકરનું એક કાર કસ્ટમાઇઝેશન ડિવિઝન છે. એમએસઓ એ એએમજીનું મર્સીડિઝ અથવા તો નિસ્મોનું નિસાન નહીં, પરંતુ એમએસઓ એ મેક્લેરનના હાઇ પ્રોફાઇલ કસ્ટમર્સને કસ્ટમાઇઝ કરવામાં કરવામા મદદરૂપ થાય છે. કસ્ટમર દ્વારા ખર્ચવામાં આવતા પૈસા પ્રમાણે કાર્સને ક્સટમાઇઝ કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે કસ્ટમાર પાસે એક્સ 1 છે જેને મેક્લેરન 12 સી જેવો લૂક આપવો છે પરંતુ આપી શકાતો નથી, તેવા સમયે એમએસઓની સેવા લેવામાં આવે છે અને એમએસઓ પોતાની લેટેસ્ટ ક્રિએશન થકી તેને નવો લૂક આપે છે. જેને મેક્લેરન 12સી એમએસઓ કોન્સેપ્ટ કહેવામાં આવે છે. અહીં નીચે તસવીરો થકી જાણીએ કસ્ટમાઇઝ કરેલી મેક્લેરન 12 સી એમએસઓ કોન્સેપ્ટ અંગે.

સ્ટાન્ડર્ડ સ્પોર્ટ્સ કાર

સ્ટાન્ડર્ડ સ્પોર્ટ્સ કાર

ટૂંકમાં કહીંએ તો ન્વી એમએસઓ 12 સી કોન્સેપ્ટ એક મોંઘી કસ્ટમાઇઝ સ્ટાન્ડર્ડ 12 સી સ્પોર્ટ્સ કાર છે, જેમાં લાઇટવેટ, પરફોર્મન્સ ઓરિએન્ટેડ પાર્ટ્સ વિગેરેનો ઉપયોગ આઉટસાઇડ અને ઇનસાઇડ કરવામાં આવ્યો છે.

એમએસઓ 12 સી કોન્સેપ્ટના ફીચર્સ

એમએસઓ 12 સી કોન્સેપ્ટના ફીચર્સ

આ કારના ફીચર્સ અંગે વાત કરવામાં આવે તો બોનેટ, ફ્રન્ટ વિંગ, રીયર વિંગમાં થોડોક ફેરબદલ કરવામાં આવ્યો છે. તેમજ એરબ્રેક સ્ટાન્ડર્ડ 12સી કરતા થોડીક અલગ છે.

કારમાં લાઇટવેટ કાર્બન ફાઇબરનો ઉપયોગ

કારમાં લાઇટવેટ કાર્બન ફાઇબરનો ઉપયોગ

કારને બનાવવા માટે લાઇટવેટ કાર્બન ફાઇબરનો તથા વ્હીલ બોલ્ટ્સ ઓઇલ અને વોટર ફિલર કેપ્સ વિગેરેમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડાઇમન્ડ કટ ડિઝાઇન

ડાઇમન્ડ કટ ડિઝાઇન

આ કારની સૌથી મોટી આકર્ષક કોઇ વાત હોય તો તે છે લાઇટ વેટ વ્હીલ, જેને નવી ડાઇમન્ડ કટ ડિઝાઇન આપવામાં આવી છે.

સ્ટાન્ડર્ડ કરતા વજનમાં હળવી

સ્ટાન્ડર્ડ કરતા વજનમાં હળવી

એમએસઓ 12સી કોન્સેપ્ટ વજનમાં કેટલી હળવી છે તે અંગે મેક્લેરન દ્વારા જણાવવામાં આવ્યું નથી, પરંતુ માહિતી અનુસાર આ કાર સ્ટાન્ડર્ડ કાર કરતા વજનમાં હળવી છે. જો કે આશા સેવવામાં આવી રહી છે કે સ્ટાન્ડર્ડ 12સીના 1434 કેજી કેર્બ વેઇટ કરતા આ કારમાં થોડોક સુધારો હશે.

ઇન્ટિરીયર

ઇન્ટિરીયર

12સી કોન્સેપ્ટના ઇન્ટિરીયર અંગે વાત કરવામાં આવે તો એમએસઓ 12સી તેમાં બોડીના કલર્સને અપગ્રેડ કરવામાં આવ્યા છે, નવા ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તથા શિફ્ટ લાઇટમાં ફેરબદલ કરાયું છે અને આ તમામમાં કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

English summary
McLaren Special Operations, or MSO in short, is the car customization division of the British automaker. MSO is NOT what AMG is to Mercedes or Nismo is to Nissan. Instead, MSO exists to help its high profile customers customize the McLarens they own.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X