For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં આવી રહી છે રોલ્સ રોય્સ રેથ

|
Google Oneindia Gujarati News

બ્રિટેનની પ્રમુખ લક્ઝરી કાર નિર્માતા કંપની રોલ્સ રોય્સ દેશના રસ્તા પર પોતાની વધુ એક શાનદાર કાર રેથને રજૂ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રોલ્સ રોય્સ પોતાની નવી રેથને આગામી સપ્તાહ એટલે કે 23 ઑગસ્ટે ભારતીય બજારમાં વેચાણ અર્થે રજૂ કરી શકે છે. તમને જણાવી દઇએ કે, ગત માર્ચ મહિનામાં રોલ્સ રોય્સ રેથને પહેલીવાર જીનેવા મોટર શો દરમિયાન પ્રદર્શિત કરવામાં આવી હતી.

રોલ્સ રોય્સની કાર્સ માત્ર પોતાના આધુનિક અને લક્ઝરી ફીચર્સ માટે જાણીતા નથી, પરંતુ રોલ્સ રોય્સ પોતાની કાર્સમાં ઘણી જ શાનદાર અને હેવી એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ જ પ્રકારે નવી રોલ્સ રોય્સ રેથમાં પણ કંપનીએ 6.6 લીટરની ક્ષમતાના દમદાર વી 12 એન્જીનનો પ્રયોગ કર્યો છે. જો કે કારને 624 હોર્સ પાવરની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

એન્જીન ક્ષમતા

એન્જીન ક્ષમતા

નવી રોલ્સ રોય્સ રેથમાં પણ કંપનીએ 6.6 લીટરની ક્ષમતાના દમદાર વી 12 એન્જીનનો પ્રયોગ કર્યો છે. જો કે કારને 624 હોર્સ પાવરની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

 ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયર બોક્સ

ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયર બોક્સ

આ ઉપરાંત આ કારમાં કંપનીએ 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયર બોક્સનો પ્રયોગ કર્યો છે, જો કે ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પણ આપવા આવી છે. એટલું જ નહીં, આ કારની સ્પીડ ઘણી જ શાનદાર છે. આ કાર માત્ર 4.6 સેકન્ડની અંદર જ 100 કિમી પ્રતિકલાકની ઝડપ પકડવામાં સક્ષમ છે.

શાનદાર અને આધુનિક ફીચર્સ

શાનદાર અને આધુનિક ફીચર્સ

કંપનીએ કારની અંદર પણ શાનદાર અને આધુનિક ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે. આકર્ષક સેટેલાઇટ જીપીએસ મેપિંગ સિસ્ટમ, શાનદાર સ્ટીરિયો સિસ્ટમ, લક્ઝરી સીટિંગ આ કારમાં શાનદાર ફીચર્સ છે.

આરામદાયક સફર

આરામદાયક સફર

કારની અંદર કંપનીએ વધુમાં વધુ સ્પેશ પ્રદાન કરે છે, જે યાત્રીઓને આરામદાયક સફર પ્રદાન કરવામાં સંપૂર્ણ મદદ કરે છે.

English summary
Rolls Royce Wraith will be laucnhed in India next week. Rolls Royce Wraith is the sporties Rolls Royce ever.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X