Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રોયલ એનફિલ્ડે રજૂ કર્યું બુલેટનું નવું અવતાર, તસવીરો

ભારતીય બજારની પ્રમુખ ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપની રોયલ એનફિલ્ડે પોતાની શ્રેષ્ઠ બાઇક બુલેટના નવા અવતારને વિશ્વની સામે રજૂ કર્યું છે. ઘણા જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાયુક્ત આ નવું બુલેટ ફરી એકવાર પોતાના ક્લાસિકલ અંદાજમાં ઉતારવામાં આવી છે. આ નવું બુલેટ ઇએફઆઇનું નવું સંસ્કરણ છે. કંપનીએ આ બુલેટમાં કેટલાક ટેક્નિક ફેરબદલ કરવામાં આવ્યું છે, જે તેને વધુ શાનદાર બનાવી દે છે.

રોયલ એનફિલ્ડે આ નવા બુલેટમાં 500 સીસીની ક્ષમતાના દમદાર એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં ઇલેક્ટ્રોનિક ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમનો પણ ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં પરંતુ કંપનીએ આ નવા બુલેટને ડાર્ક ગ્રીન કલરથી સજાવ્યું છે. જે તેમને વાઇલ્ડ અને મિલેટ્રી લૂક પ્રદાન કરે છે. કંપનીને આશા છે કે આ બુલેટ યુવાનોને ઘણી જ પસંદ આવશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ નવી બુલેટ અંગે.

રોયલ એનફિલ્ડે રજૂ કર્યું બુલેટનું નવું અવતાર

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X