For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી રહી છે સ્કોડાની આ શાનદાર એસયુવી

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર કાર્સ રજૂ કરનારી ચેક ગણરાજ્યની વાહન નિર્માતા કંપની સ્કોડા પોતાના વાહનોની રેન્જમાં વધુ એક ઇજાફો કરવાની યોજના બનાવી રહી છે. આ વખતે સ્કોડા એક એસયુવી વાહનને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ આ પ્રોજેક્ટ પર કામ કરવાની શરૂઆત કરી દીધી છે અને આગામી 2016 સુધીમાં આ એસયુવીને રજૂ કરવામાં આવશે.

vwcrossblueconcept
જેમ કે વિશ્વ ભરમાં એસયુવી વાહનોની માંગ વધી રહી છે અને દરેક વાહન નિર્માતા કંપની એસયુવી વાહનોને રજૂ કરવાનું વિચારી રહી છે. આ વખતે ઓટો કાર યુકેએ પોતાના એક લેખમાં ખુલાસો કર્યો હતો કે, જો બધુ જ યોગ્ય રહ્યું તો સ્કોડા 2016 સુધીમાં એક નવી ફુલ સાઇઝ એસયુવીને રજૂ કરી દેશે. તમને જણાવી દઇએ કે નવી એસયુવીનું નિર્માણ ફોક્સવેગનના ક્રોસ બ્લૂ કોન્સેપ્ટના આધારે કરવામાં આવ્યું છે. બ્લૂ કોન્સેપ્ટ પર તૈયાર થનારી આ એસયુવીને કંપની આગામી 2015માં માર્કેટમાં રજૂ કરશે.

તમને જણાવી દઇએ કે સ્કોડાની આ એસયુવી આકારમાં ઘણી મોટી હશે, પ્રાપ્ત જાણકારી અનુસાર આ નવી એસયુવીની લંબાઇ 4.6 મીટર લાંબી હશે. આકારમાં મોટી હોવાના કારણે આ એસયુવી કારની અંદર ઘણી સ્પેશ પ્રદાન કરવામાં આવશે. આ એસયુવીમાં કંપનીએ 5 સીટ અને 7 સીટ બન્ને સામેલ કરી છે. આ ઉપરાંત તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કંપનીએ ફ્રન્ટ વ્હીલ અને રિયર વ્હીલ ડ્રાઇવ બન્ને સામેલ કર્યા છે. સ્કોડાના ફ્રેન્ક વેલ્સે આ અંગે સંકેત આપ્યા છે કે, આ કારમાં 2.0 લીટરના 4 સિલેન્ડર એન્જીનનો પ્રયોગ કરશે.

English summary
Skoda is planning to come out with a full size SUV, AutoCarUK has learn't, which interacted with company officials.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X