• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાર-બાઇક એસેસરિઝની ટોપ 5 ડીલ્સ અને તેના કૂપન્સ

|

દેશભરમાં દિવાળીનો માહોલ છવાઇ ગયો છે. વિવિધ વ્યાપારિક ક્ષેત્રોમાં હાલ ડિસકાઉન્ટની મોસમ જોવા મળી રહી છે. ત્યારે ઓટોમોબાઇલ ક્ષેત્રો જોડાયેલી બાબતો તેનાથી કેવી રીતે અછૂતી રહી શકે. વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટ્સ પર ખાસ ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે, તો બીજી તરફ કાર અને બાઇક સાથે જોડાયેલી એસેસરિઝ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યાં છે.

જે લોકો સતત કાર અથવા તો બાઇક્સમાં ટ્રાવેલ કરે છે અને તેની સાર સંભાર સારી રીતે રાખી રહ્યાં છે અથવા તો પોતાની બાઇક કે પછી કાર્સમાં એસેસરિઝ લગાવવાના શોખીન છે, તેમના માટે ખાસ ઓટોમેટિવ એસેસરિઝમાં હાલ દિવાળી ઓફર જોવા મળી રહી છે. આવી જ કેટલીક ઓફર્સમાંથી અમે અહીં ટોપ 5 ઓફર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. જે થકી તમારી બાઇક અથવા તો કાર માટે સારી એસેસરિઝનને ડિસ્કાઉન્ટ કિંમતમાં ખરીદી શકો છો. તો ચાલો એ અંગે તસવીરો થકી જાણીએ.

કાર અને બાઇક બોડી કવર્સ પર Shopclues.com 88 ટકા ડિસ્કાઉન્ટ

કાર અને બાઇક બોડી કવર્સ પર Shopclues.com 88 ટકા ડિસ્કાઉન્ટ

શોપક્લૂઝ દ્વારા તમારી કારને કવર કરી શકે તેવા ખાસ અને સારી ગુણવત્તના કવર્સ પર સારી એવી ઓફ આપવામાં આવી રહી છે. જેમાં બાઇકથી લઇને કાર સુધીના વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમારી બાઇક અને કારને સૂર્યના તડકાં અને વરસાદથી બચાવી શકે છે.

ડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.

યેપમીમાં 299 રૂપિયાથી શરૂ મેન્સ બાઇકર જેકેટ

યેપમીમાં 299 રૂપિયાથી શરૂ મેન્સ બાઇકર જેકેટ

મોટરસાઇકલ ચલાવી રહ્યાં હોવ ત્યારે જેકેટ ઘણી જ મહત્વની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને નુક્સાનકારક સૂર્યના કિરણો અને સામાન્ય સ્ક્રેચ સામે તે રક્ષણ આપે છે. જો તમે એ ખરીદવા માગતા હોવ તો યેપમી થકી તેની ખરીદી કરી શકો છો.

ડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.

મોન્સ્ટર બાઇક સ્ટ્રીકર્સ પર 51 ટકાની છૂટ

મોન્સ્ટર બાઇક સ્ટ્રીકર્સ પર 51 ટકાની છૂટ

મોન્સ્ટર લોગો સ્ટ્રીકર તમારી બાઇકને એક નવી ઓળખ આપે છે અને અનેક લોકો પોતાની બાઇકમા આ પ્રકારના લોગોનો ઉપયોગ કરતા હોય છે, જોકે આ હાઇ ક્વાલિટીના સ્ટ્રીકર સસ્તી કિંમતમાં મળવા ઘણા મુશ્કેલ છે, જો તમે આ સ્ટ્રીકર્સને ડિસ્કાઉન્ટ ઓફરમાં ખરીદવા માગતા હોવ તો અહીં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને તેની ખરીદી કરી શકો છો.

ડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.

બાઇક સિક્યોરિટી એલાર્મ કિંમત 890થી શરૂ

બાઇક સિક્યોરિટી એલાર્મ કિંમત 890થી શરૂ

બાઇક અથવા તો સ્કૂટર્સની ચોરી ઘણી જ સામાન્ય થઇ ગઇ છે. અનેક સ્થળેથી બાઇક ઉંઠાતરીના કિસ્સા આપણને સમાચાર પત્રોમાં વાંચવા અથવા તો લોકમોઢે સાંભળવા મળતા રહે છે. જેથી આજે બાઇક સુરક્ષા ઘણી જ મહત્વની બની ગઇ છે. ક્સેનોસ સિક્યોરિટી એલાર્મ મોનિટર્સ તમારી બાઇક પર સતત વોચ રાખે છે અને તેને સુરક્ષિત બનાવે છે, જો તમે એ ખરીદવા માગતા હોવ તો અહીંથી ખરીદી શકો છો.

ડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.

ઓટોમોજીક કાર કેર સેટમાં 10 ટકાની છૂટ

ઓટોમોજીક કાર કેર સેટમાં 10 ટકાની છૂટ

અનેક લોકો દ્વારા કાર કેર કીટ્સનું વેચાણ કરવામાં આવે છે, પરંતુ પ્રશ્ન એ રહે છેકે તેમાંથી સારી કઇ અને કઇ કીટ આપણી કારના કલર્સને નુક્સાન નહીં કરે. નુલોન ઓટોમેજીક કાર કેર સેટ તમારી કાર કારના પેઇન્ટેડ પાર્ટ્સ, ગ્લાસ અને રબ્બર પાર્ટ્સ પરથી ગંદામાં ગંદી વસ્તુને દૂર કરી શકે છે. હાલ તેના પર 10 ટકા સુધીની છૂટ ચાલી રહી છે.

ડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.

English summary
Its Diwali time! That means loads of fireworks and gifts for family and loved ones. This is a time of special offers and discounts for everything from electronics to gold. The automobile world too, is not to be left out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more