• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફોર્ડની ટોપ એફોર્ડેબલ કાર્સ, કિંમત 3થી 8 લાખની અંદર

|

ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં દરરોજ એકથી એક ચઢિયાતી અને વૈભવી કાર્સ લોન્ચ થતી રહે છે. જેમાની કેટલીક કાર્સ આપણને પોસાય તેવી કિંમતમાં હોય છે તો કેટલીક કાર આપણા બજેટની બહાર હોય છે. લોન્ચ થયેલી કાર્સમાંથી આપણા પસંદની આપણે જે પ્રકારની સુવિધાઓ મેળવવા માગીએ છે તે ચકાસવા નિકળીએ ત્યારે કાં તો સરવાળે કાર આપણને મોંઘી પડે છે તો કેટલીક કાર આપણી કિંમતની બહાર જતી રહે છે.

આ પહેલા અમે તમને 3થી 8 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતી મારુતિ, હોન્ડા, હુન્ડાઇ કંપનીની કાર્સ અંગે જણાવ્યું હતું. આજે અમે અહીં ફોર્ડની કેટલીક લોકપ્રીય કાર અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 3 લાખથી 8 લાખ સુધીની છે, તો ચાલો તસવીરો થકી આ કાર્સ અંગે વધુ જાણીએ.
આ પણ વાંચોઃ- હોન્ડાની ટોપ 4 કાર્સ, કિંમત 4થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ- પાંચ સૌથી મોંઘી મેયબેક કાર્સ, કિંમત સાંભળીને ચોંકી જશો
આ પણ વાંચોઃ- બજાજ-હોન્ડા અને હીરોની ટોપ 150-160 સીસી બાઇક

ફોર્ડ ફિગો

ફોર્ડ ફિગો

કિંમતઃ- 3.86થી 6 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1196સીસી, 16વી ડીઓએચસી પેટ્રોલ એન્જીન, 6250 આરપીએમ પર 70 બીએચપી અને 4000 આરપીએમ પર 102 એનએમ
એવરેજઃ- 15.6 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ- 4, ડીઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- એસઇએફઆઇ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ડીઝલ એન્જીનઃ- 1399 સીસી, 8વી ડીઓએચસી ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 68 બીએચપી અને 2000 આરપીએમ પર 160 એનએમ
એવરેજઃ- 20 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ-2, એસઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- કોમન રેઇલ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફોર્ડ ક્લાસિક

ફોર્ડ ક્લાસિક

કિંમતઃ- 4.88થી 7.35 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1596 સીસી, ડ્યુરાટેક પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 101 બીએચપી અને 3400 આરપીએમ પર 146 એનએમ
એવરેજઃ- 14.09 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ-4, ડીઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- એસઇએફઆઇ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ડીઝલ એન્જીનઃ- 1399સીસી, ડ્યુરાટૉર્ક ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 68 બીએચપી અને 2000 આરપીએમ પર 160 એનએમ
એવરેજઃ- 19.05 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ-4, એસઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- એડવાન્સ્ડ કોમન રેઇલ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

કિંમતઃ- 6.30થી 9.70 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1499 સીસી, 1.5 લિટર ટીઆઇ-વીસીટી પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 109 બીએચપી અને 4400 આરપીએમ પર 140 એનએમ
એવરેજઃ- 15.8 કિ.મી પ્રતિ લિટર
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ડીઝલ એન્જીનઃ-1.5 લિટર ડીવી5 ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89 બીએચપી અને 2000 આરપીએમ પર 204 એનએમ
એવરેજઃ- 22.7 કિ.મી પ્રતિ લિટર
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફોર્ડ ફિએસ્ટા

ફોર્ડ ફિએસ્ટા

કિંમતઃ- 7.69થી 9.29 લાખ રૂપિયા
એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન 8વી એસઓએચસી ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89 બીએચપી અને 2000 આરપીએમ પર 204 એનએમ
એવરેજઃ- 25.01 કિ.મી પ્રતિ લિટર
વાલ્વ/સિલિન્ડરઃ-2, એસઓએચસી
સિલિન્ડર્સઃ- 4, ઇનલાઇન
ફ્યુઅલ સિસ્ટમઃ- ટીડીસીઆઇ
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

English summary
top cars of ford between 3 to 8 lacs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X