વિરાટ કોહલીના કાર કલેક્શનમાં છે આ લક્ઝરી કારો..

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં તેના સારા ફોર્મના કારણે બધે જ ચર્ચામાં છે. અંડર 19 ના વર્લ્ડકપ થી લઈને હાલમાં તેમનું ફોર્મ જોઇને વિરાટ કોહલી ની તુલના સચિન તેંદુલકર સાથે થવા લાગી છે.

વિરાટ કોહલીને ઘણી લક્ઝરી પ્રિમીયમ કારો રાખવાનો પણ શોખ છે. તો જુઓ વિરાટ કોહલીનું કાર કલેક્શન તસ્વીરોમાં...

રેનો ડસ્ટર 110 પીએસ

આ કાર વિરાટ કોહલીને 2012 માં શ્રીલંકા સામે રમાયેલી સીરીઝમાં મેન ઓફ ધ સીરીઝમાં મળી હતી.

ટોયોટા ફોર્ચુનાર 4*4

વિરાટ કોહલી ટોયોટા કીલોસ્કાર કારના ભારતના બ્રાંડ એમ્બેસેડર પણ છે. આ કારની કિંમત 25 લાખ રૂપિયા કરતા પણ વધારે છે.

ઓડી એસ6

ભારતીય બજારમાં આ કારની કિંમત 95 લાખ રૂપિયા છે.

ઓડી કયું 7

ઓડી કયું 7 કારની કિંમત ભારતમાં 1 કરોડ રૂપિયા છે.

ઓડી આર8 વી10 એલએમએક્સ

કોહલીએ આ કાર 2015માં ખરીદી હતી. ઓન રોડ આ કારની કિંમત 3 કરોડ રૂપિયા છે.

વિરાટ કોહલીના કાર કલેક્શન

રેનો ડસ્ટર

વિરાટ કોહલીના કાર કલેક્શન

ઓડી આર8 વી10

વિરાટ કોહલીના કાર કલેક્શન

ઓડી આર8 વી10 સાથે પોઝ આપી રહેલા વિરાટ કોહલી.

વિરાટ કોહલીના કાર કલેક્શન

ઓડી આર8 વી10 એલએમએક્સ વર્જન પણ વિરાટ કોહલી પાસે.

વિરાટ કોહલીના કાર કલેક્શન

ઓડી આર8 વી10 એલએમએક્સ

વિરાટ કોહલીના કાર કલેક્શન

ઓડી આર8 વી10 એલએમએક્સ સાથે વિરાટ કોહલી.

વિરાટ કોહલીના કાર કલેક્શન

ઓડી આર8 વી10 એલએમએક્સ

વિરાટ કોહલીના કાર કલેક્શન

ઓડી આર8 વી10 એલએમએક્સમાં બેસીને પોઝ આપી રહેલા વિરાટ કોહલી.

વિરાટ કોહલીનું કાર કલેક્શન

ઓડી કયું 7 ના પણ માલિક છે વિરાટ કોહલી.

વિરાટ કોહલીનું કાર કલેક્શન

ઓડી એ8 ના પણ માલિક છે વિરાટ કોહલી.

વિરાટ કોહલીનું કાર કલેક્શન

ઓડી એ8 એલ સાથે વિરાટ કોહલી.

વિરાટ કોહલીનું કાર કલેક્શન

ટોયોટા ફોર્ચુનારનો અંદરનો લૂક.

વિરાટ કોહલીનું કાર કલેક્શન

એસ્ટન માર્ટીન ડીબીએસ વી12 કાર પણ છે વિરાટ કોહલીના કાર કલેક્શનમાં

English summary
Virat Kohli car collection
Please Wait while comments are loading...