For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધારે ખાંડ ખાવાથી ચહેરાને થાય છે આ નુકસાન....

By Desk
|
Google Oneindia Gujarati News

ખાંડ એક એવી વસ્તુ છે કે જેના વગર મીઠાશ નથી આવતી. એક વાત તો ખૂબ જ મુશ્કિલ છે કે ખાંડ ખાવાવાળો વ્યક્તિ લાંબા સમય સુધી તેના વગર રહી શકે. ખાંડનો ઉપયોગ આપણે કેક, મીઠાઈ, આઈસ્ક્રીમ, ચોકલેટ, ખીર જેવી વસ્તુઓમાં મેળવીને તેનું સેવન કરવામાં આવે છે.

પરંતુ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે વધારે માત્રામાં ખાંડ ખાવાથી તમારા ચહેરા પર કયા કયા ખરાબ અસર પડે શકે છે? રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ખાંડ તમારી તવચા માટે બિલકુલ પણ સારી નથી હોતી.

તો જાણો ખાંડ તમારી તવચાને કઈ રીતે નુકસાન કરે છે....

તવચાને સૂકી બનાવે છે

તવચાને સૂકી બનાવે છે

ખાંડ તવચામાં રહેલા પાણીને શોષી લે છે અને તેને સૂકી કરી નાખે છે. જો તમે વધારે ખાંડ ખાઓ છો તો તમારે પાણી પણ વધારે પીવું જોઈએ.

ખાંડ તવચાને નુકસાન કરે છે

ખાંડ તવચાને નુકસાન કરે છે

ખાંડ તવચામાં રહેલી કેલાજીનને નુકસાન કરે છે. કેલાજીન એક પ્રદાર્થ છે જે તવચાને એક સાથે રાખવામાં મદદ કરે છે. જેન થી તવચા એકદમ ટાઈટ દેખાય છે.

તવચાને નુકસાન

તવચાને નુકસાન

ખાંડ ખાવાથી જ્યારે કેલાજીન કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે તવચા ઢીલી પડવા લાગે છે અને કરચલીઓ પડવા લાગે છે.

તવચાની સુજન વધારે છે

તવચાની સુજન વધારે છે

તવચા પણ લાલ ચકતાં અને સુજન થઈ જાય છે.

English summary
How Sugar Affects Your Skin According to a recent research, sugar is bad for your skin and there are several side effcts of sugar on skin. Read to know more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X