• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વ સુંદરી મેગન યંગે પણ પડાવ્યા આશ્વર્યજનક અશ્લીલ ફોટા...

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બાલી, 29 સપ્ટેમ્બર: શું તમને ખબર છે કે મિસ વર્લ્ડ 2013નો ખિતાબ જીતનાર મિસ ફિલીપીન્સ મેગન યંગ આમ તો એકદમ ખૂબ શરમાળ અને સુંદર છે. પરંતુ પોતાના ઇરાદાની પાકી મેગન યંગ માટે તેમની મા તેમની આદર્શ છે. મેગન યંગ હાલમાં તે ડિજિટલ ફિલ્મ નિર્માણનું અધ્યન કરી રહી છે, તથા કેટલીક ફિલ્મો તહ્તા ટીવી શોમાં કામ કરી ચૂકી છે.

જો કે તેમની પહેલાં જ કેટલાક ફોટા દ્વારા ખબર પડે છે કે તેમને ગ્લેમરની દુનિયાને ચમકાવવા માટે કેટલાક અખતરાનો સહારો લીધો છે. ઇન્ટરનેટ પર એવા કેટલાક ફોટા છે જેમાં મેગન એકદમ અશ્લીલ જોવા મળે છે. કેટલીક વેબસાઇટો અનુસાર મેગને કેટલીક મેગેજીનોના કવર પેજ માટે ન્યૂડ અને ટોપલેસ ફોટો શૂટ પણ કરાવ્યા હતા.

આગળ જઇને પોતાને ગ્લેમરની દુનિયામાં નામ કમાવવાનું સપનું જોનાર મેગન યંગે જ્યારે ખિતાબ જીત્યો તો તેમની આંખો એકદમ ભરાઇ ગઇ. તેમને કહ્યું કે હું તમારા બધાનો દિલથી ધન્યવાદ કરું છું કે તમે બધાએ મને આ ખિતાબથી સન્માનિત કરી. હું તમને વાયદો કરું છું કે અત્યાર સુધીની સારી મિસ વર્લ્ડ બનવાનો પ્રયત્ન કરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે મેગને 131 સુંદરીઓને પછાડીને આ ખિતાબ પ્રાપ્ત કર્યો છે. સૌદર્ય પ્રતિયોગિતામાં ફ્રાંસની સુંદરી મૈરીન લોરફેલિન બીજા સ્થાને અને ઘાનાની સુંદરી કૈરાંજર ના ઓકેલી શૂટર ત્રીજા સ્થાને રહી હતી.

વધુ સમાચાર સ્લાઇડરમાં વાંચો

મેગનનો જન્મ

મેગનનો જન્મ

અમેરિકામાં મિસ વર્લ્ડ-2013 યંગનો જન્મ અમેરિકામાં થયો, તથા 10 વર્ષની ઉંમરમાં તે ફિલીપિન્સ જતી રહી.

કેટલાક અખતરાનો સહારો લીધો

કેટલાક અખતરાનો સહારો લીધો

જો કે પહેલાંથી તેમના કેટલાક ફોટાથી ખબર પડે છે કે તેમને ગ્લેમરની દુનિયાને ચમકાવવા માટે કેટલાય અખતરાનો સહારો લીધો છે.

ન્યૂડ અને ટોપલેસ ફોટો શૂટ

ન્યૂડ અને ટોપલેસ ફોટો શૂટ

કેટલીક વેબસાઇટોના અનુસાર મેગને કેટલીક મેગેજીનોના કવર પેજ માટે ન્યૂડ અને ટોપલેસ ફોટ શૂટ પણ કરાવ્યા છે.

ગ્લેમરની દુનિયામાં નામ કમાવ્યું

ગ્લેમરની દુનિયામાં નામ કમાવ્યું

આગળ જઇને પોતાને ગ્લેમરની દુનિયામાં નામ કમાવવાનું સપનું જોઇ રહેલી મેગન યંગ ખૂબ સુંદર છે.

10 વર્ષની ઉંમરમાં જ ફિલીપિન્સમાં

10 વર્ષની ઉંમરમાં જ ફિલીપિન્સમાં

અમેરિકામાં જન્મેલી મિસ વર્લ્ડ મેગન યંગ 10 વર્ષની ઉંમરથી જ ફિલીપિન્સમાં રહે છે.

ફિલીપિન્સવાસી મહેનતું હોય છે

ફિલીપિન્સવાસી મહેનતું હોય છે

મેગને કહ્યું હતું કે તે દુનિયાને બતાવવા માંગે છે કે ફિલીપિન્સવાસીઓ મહેનતુ હોય છે, તથા ગમે તેટલી મુશ્કેલી હોય, તે બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે.

મારી માતા મારી તાકાત છે.

મારી માતા મારી તાકાત છે.

પોતાની માતાને પોતાના આદર્શ માનનાર મેગને કહ્યું હતું કે મારી માતા મારી તાકાત છે.

સૌથી સુંદર સુંદરીનો તાજ

સૌથી સુંદર સુંદરીનો તાજ

વિશ્વની સૌથી સુંદર સુંદરીનો તાજ જીતનાર ફિલીપિન્સની સુંદરી મેગન યંગના નામે રહ્યો હતો. તેમને આ ખિતાબ 131 સુંદરીઓને પછાડીને પ્રાપ્ત કર્યો હતો.

મેગન યંગ નંબર વન પર

મેગન યંગ નંબર વન પર

આ સ્પર્ધામાં મેગન યંગ નંબર પર રહી હતી, ફ્રાંસની સુંદરી મેરીન લોરફેલિન બીજા ક્રમે અને ઘાનાની સુંદરી કેરાંજર ના ઓકેલી શૂટર ત્રીજા સ્થાને રહી હતી.

મિસ વર્લ્ડ સ્પર્ધાનો 63મો સંસ્કરણ

મિસ વર્લ્ડ સ્પર્ધાનો 63મો સંસ્કરણ

મિસ વર્લ્ડ સ્પધાના 63મા સંસ્કરણમાં વિજેતાની પસંદગી કરવામાં દુનિયાની કેટલીક જાણીઓ હસ્તીઓને નિર્ણાયક બનાવવામાં આવ્યા હતા.

મેગન છે સૌથી સુંદર

મેગન છે સૌથી સુંદર

આ સ્પર્ધામાં મેગન યંગ નંબર પર રહી હતી, ફ્રાંસની સુંદરી મેરીન લોરફેલિન બીજા ક્રમે અને ઘાનાની સુંદરી કેરાંજર ના ઓકેલી શૂટર ત્રીજા સ્થાને રહી હતી

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

કેટલીક વેબસાઇટોના અનુસાર મેગને કેટલીક મેગેજીનોના કવર પેજ માટે ન્યૂડ અને ટોપલેસ ફોટ શૂટ પણ કરાવ્યા છે.

યુવાને પણ પડાવ્યા હતા અશ્લીલ ફોટા

યુવાને પણ પડાવ્યા હતા અશ્લીલ ફોટા

ઇન્ટરનેટ પર એવા ઘણા છે જેમાં મેગન એકદમ અશ્લીલ જોવા મળે છે.

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આ છે મેગનના આશ્વર્યજનક અશ્લીલ ફોટા....!

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આ છે મેગનના આશ્વર્યજનક અશ્લીલ ફોટા....!

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આ છે મેગનના આશ્વર્યજનક અશ્લીલ ફોટા....!

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આ છે મેગનના આશ્વર્યજનક અશ્લીલ ફોટા....!

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આ છે મેગનના આશ્વર્યજનક અશ્લીલ ફોટા....!

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આ છે મેગનના આશ્વર્યજનક અશ્લીલ ફોટા....!

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આ છે મેગનના આશ્વર્યજનક અશ્લીલ ફોટા....!

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આશ્વર્યજનક અશ્લીલ ફોટા

આ છે મેગનના આશ્વર્યજનક અશ્લીલ ફોટા....!

English summary
Megan Young was crowned as Miss World 2013 in Bali, Indonesia, thus making her the first Filipina to win the title of Miss World since its creation. She did a nude photoshoot with Rogue magazine last year, which many feel should disqualify her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X