For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

40 વર્ષની ઉંમરે યુવાન એવરગ્રીન યંગ રહેવા આટલું કરો!

|
Google Oneindia Gujarati News

યુવાન રહેવું કોને ના ગમે. પણ યુવાન રહેવું એક મહેનત માંગે લે તેવી વાત છે. યુવાન રહેવા માટે પહેલાથી જ પ્રયાસ કરવામાં આવે અને યોગ્ય જાળવણી કરવામાં આવે તો આગળ જતા તેનો સ્કીન લાંબો સમય ટોન રહેશે છે તેવું જાણકારોનું માનવું છે. તો જો તમે પણ મોટી ઉંમર યુવાન અને સુંદર દેખાવાનું પસંદ કરતા હોવ તો હાલથી જ પોતાની ચામડી અને શરીરની આ રીતે કાળજી લેવાની શરૂ કરી દો.

કારણ કે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. કેમિકલ વાળી એન્ટીએજિંગ ક્રિમને વાપરવાના બદલે શ્રેષ્ઠ તો તે જ રહેશે કે તમે અત્યારથી જ તમારા દેખાવ પ્રત્યે સભાન બનીને તેની યોગ્ય જાણવણી કરો. તો નીચેની બ્યૂટી ટિપ્સ જાણીને તમે પણ તેને અજમાવો. તો વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર...

ચહેરો સ્કબ્ર

ચહેરો સ્કબ્ર

ચહેરાની ત્વચાને નિયમિત સ્ક્રબ કરતા રહો. અને હળવા સ્ક્રીબરનો ઉપયોગ કરો જેથી કરીને બ્લેકહેડ્સ ઓછા થાય.

એન્ટી એજીંગ ક્રીમ

એન્ટી એજીંગ ક્રીમ

પ્રાકૃતિક એન્ટીએજીંગ ક્રીમ જેમ કે શીયા બટર, કોકો બટરને રાતે સૂતા પહેલા લગાવો સાથે જ તમને જરૂર લાગતી હોય તો બજારમાં મળતા એન્ટી એજીંગ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો.

મસાજ

મસાજ

મહિનામાં એક વાર ઘરે જ મસાજ કરો. બની શકે તો રાતે હળવા હાથે ક્રીમથી મસાજ કરીને સૂવો.

ગ્રે વાળ

ગ્રે વાળ

યંગ લાગવા માટે વાળોને ડાઇ કરવું પણ જરૂરી છે. તો તેનાથી તમે વધુ યુવાન લાગશો.

પાણી

પાણી

તમારી ચામડીને અંદરથી હાઇડ્રેટેડ રાખવા માટે નિયમિત પાણી પીતા રહો અને ગ્રીન ટીનું પણ સેવન કરો.

મેકઅપ

મેકઅપ

ઉમર વધતા મેકઅપ કરતા શીખો. હળવો મેકઅપ કરવાનું શીખો અને રાતે સૂતા પહેલા મેકઅપ નીકાળવાનું ભૂલતા નહીં.

વ્યાયામ

વ્યાયામ

ઓવરઓલ યંગ લૂક માટે યોગા અને વ્યાયામને ના ભૂલો. દરરોજ પોતાની માટે સમય નીકાળીને 30 મિનિટ ચાલવાનું રાખો.

English summary
Want To Look Amazing After 40? Follow These Beauty Tips! Ageing is an inevitable phenomenon, which does not spare any living being. Humans, however, yearn to ward off all the signs of ageing for long.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X