For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્વચા પર સ્ટ્રોબેરી અને દહીં લગાવવાના ફાયદા...

By Desk
|
Google Oneindia Gujarati News

સ્ટોબેરી હેલ્થ માટે એક લાભદાયક ફળ છે અને દહીં એક પ્રાકૃતિક ઘટક છે જે હેલ્થને ફાયદો કરે છે. પરંતુ શું તમને ખબર છે કે સ્ટોબેરી અને દહીં બંનેમાં કેટલાક એવા ગુણ છે જે તમારી ત્વચાને સુંદર બનાવી દે છે.

પરંતુ જયારે સ્ટોબેરી અને દહીં બંને એકસાથે મળી જાય છે ત્યારે તેનાથી મળતો ફાયદો પણ ડબલ થઇ જાય છે. તમારે ખાલી એટલું જ કરવાનું છે કે કેટલીક તાજા સ્ટોબેરી લો. તેની પેસ્ટ બનાવો. આ સ્ટોબેરીની પેસ્ટમાં 2 ચમચી દહીં મેળવો.

સ્ટોબેરી પેસ્ટ અને દહીં બંનેને સારી રીતે મિક્સ કરો. સ્ટોબેરી અને દહીંના મિશ્રણને ચેહરા પર લગાવો. તેને 20 મિનીટ સુધી રહેવા દો પછી ફેસવોશથી ચેહરાને બરાબર ધોઈ નાખો. તો નીચે જુઓ કે સ્ટોબેરી અને દહીંના મિશ્રણને ચેહરા પર લગાવવાથી કયા કયા ફાયદા થાય છે...

એન્ટી એન્જીંગ પ્રભાવ

એન્ટી એન્જીંગ પ્રભાવ

સ્ટોબેરી અને દહીંના મિશ્રણમાં વિટામીન સારી માત્રામાં હોઈ છે. જે તમારી ત્વચાની કોશિકાઓને પોષણ પ્રદાન કરે છે. એટલું જ નહી પરંતુ ત્વચા પર પાડવાવાળી કરચલીઓ પણ દુર કરે છે.

ડાઘા દુર કરે છે

ડાઘા દુર કરે છે

ચેહરા પર પડતા ડાઘાઓને પણ દુર કરે છે.

યુવી કિરણોથી પણ બચાવે છે

યુવી કિરણોથી પણ બચાવે છે

સ્ટોબેરી અને દહીંના મિશ્રણ પ્રાકૃતિક સનસ્ક્રીનની જેમ કામ કરે છે. જે સૂર્યના નુકસાનકારક યુવી કિરણોથી બચાવે છે.

ઓઈલી સ્કીનને દુર કરે છે

ઓઈલી સ્કીનને દુર કરે છે

વિટામીન સી યુકત આ પ્રાકૃતિક સનસ્ક્રીન ફેસપેક ઓઈલી સ્કીનથી રાહત આપે છે.

ત્વચાને સુંદર બનાવે છે

ત્વચાને સુંદર બનાવે છે

સ્ટોબેરી અને દહીંનું મિશ્રણ એન્ટી એન્જીંગનું કામ કરે છે. જે તમારી ત્વચાને સારી રીતે સાફ કરે છે.

ત્વચાની ચોટમાં રાહત આપે છે

ત્વચાની ચોટમાં રાહત આપે છે

સ્ટોબેરી અને દહીંનું મિશ્રણ કોઈ પણ પ્રકારની ચોટ ક્યાં તો પછી સનબન માં રાહત આપે છે.

ત્વચાને હાઈડ્રેત કરે છે

ત્વચાને હાઈડ્રેત કરે છે

સ્ટોબેરી અને દહીંના મિશ્રણમાં ત્વચાની કોશિકાઓને નરમ રાખવાનો ગુણ હોઈ છે. જેનાથી તમારી ત્વચા કોમલ અને નરમ રહે છે.

English summary
What Happens To Your Skin When You Apply Strawberry And Curd? If you are looking for a natural way to get amazing skin, then you must try out this strawberry and curd skin pack...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X