For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરેખરમાં ગૂગલ...આ પણ કરી શકે છે!

|
Google Oneindia Gujarati News

ગૂગલ હાલ તો દુનિયાનું સૌથી મોટું ટેક ફર્મ છે. દુનિયાભરના તમામ સર્ચ એન્જિનને હાલ ગુગલ પછાડી રહ્યું છે. અને પાછલા કેટલાક સમયથી તે ટોપ પર છે. જો કે ગૂગલનો ઉપયોગ તો હવે નાના મોટા તમામને ખબર છે. વળી સર્વ મુજબ 80 ટકા લોકોના હોમ પેઝ પર ગૂગલ જ સેટ હોય છે. ત્યારે આ અદ્ઘભૂત સર્ચ એન્જિનની તમામ અદ્ઘભૂત ટ્રીક્સ શું તમે જાણો છો?

નહીં..કે પછી ગુગલનો ઉપયોગ ખાલી કોઇ વસ્તુ શોધવા કે જણાવા માટે કરીને તેને ભૂલી જાવ છો? ત્યારે આજે અમે તમને કેટલીક તેવી ગૂગલ ટ્રીક્સ વિષે જણાવીશું જે વિષે તમને જાણીને ખરેખમાં આશ્ચર્ય થશે. અને કદાચ તમને પણ નહીં ખબર હોય કે ગૂગલનો આવો પણ ઉપયોગ થાય છે. તો વાંચો આ રસપ્રદ વસ્તુઓ અને જુઓ ગૂગલ પર તે પછી કેવો કમાલ થાય છે. વાંચો આ રસપ્રદ અને રોચક આર્ટીકલ...

"do a barrel roll" કે Z or R twice"

જો તમે ગૂગલ પર ઉપરોક્ત રીતે ટાઇપ કરશો અને એન્ટર મારશો તો તમારી સામે દેખાતી સ્ક્રીન આડી થઇ જશે. ટ્રાઇ કરી જુઓ.

"tilt" કે "askew"

ઉપરોક્ત અંગ્રેજીના શબ્દ ટાઇપ કરીને એન્ટર મારશો તો તમારું પેઝ થોડું એક સાઇડથી નમેલું દેખાશે.

"zerg rush"

આ બન્ને શબ્દોને જો તમે ટાઇપ કરી એન્ટર કરશો તો ગૂગલ ફન પેઝ ખુલી જશે. જેમાં યુઝરને 0 પર ક્લિક કરવાનું હશે. ટાઇમ પાસ માટે આ એક સારી ગેમ છે.

"tip calculator"

જો તમે ઓનલાઇન કેલ્યુલેટરનો ઉપયોગ કરવા માંગતા હોવ તો આને ટાઇપ કરો અને તમારી સામે એક ડિઝિટલ કેલ્યુલેટર આવી જશે.

build with chrome

build with chrome

જેવું જ તમે આ શબ્દ ટાઇપ કરી એન્ટર કરશો તમારી સામે કંઇક આવી સ્ક્રીન આવશે. જેમાં તમે લીગોનો ઉપયોગ કરીને દુનિયામાં ક્યાંય પણ કંઇ પણ બનાવી શકશો.

ગણિતનો સવાલ

ગણિતનો સવાલ

જો તમે કે કોઇ બાળક ગણિતના કોઇ પ્રશ્નનો ઉકેલ ગૂગલ પર સર્ચ કરશો તો તમે તેની પૂરી રીત આ રીતે જાણવા મળશે.

વોઇસ કમાન્ડ ગૂગલ

વોઇસ કમાન્ડ ગૂગલ

ગૂગલ સર્ચમાં માઇક્રોફોન ઓપશનમાં જઇ તમે પોતાના અવાજમાં પણ કોઇ પણ વસ્તુ સર્ચ કરી શકો છો. ફોનમાં પણ આવી સેવા હોય છે.

કરન્સી કન્વર્ટર

કરન્સી કન્વર્ટર

જો તમે વિદેશમાં ક્યાંય બહાર છો કે જઇ રહ્યા છો તો કરન્સી કન્વર્ટરનો ઉપયોગ કરીને રૂપિયા અને ડોલર કે યુરોનો ફરક જાણી લો આ રીતે.

"the answer to life, the universe and everything"

જો તમે ગૂગલમાં આવું ટાઇપ કરશો તો તમારી સામે એક મોટું કેલ્યુલેટર ખુલીને આવી જશે.

"Atari Breakout"

ગૂગલ પર આ શબ્દને ટાઇપ કરશો તો એક ગેમ ખુલશે જેને તમે ઓનલાઇન રમી શકશો. તો રાહ કંઇ વાતને જુઓ છો ટ્રાય કરો આ તમામ વસ્તુઓ.

English summary
10 Things you never knew google could do you
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X