For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસમાં નથી થતા મચ્છર, આ ઝાડ લે છે માણસોના પ્રાણ

|
Google Oneindia Gujarati News

આજે અમે તમને આઠ તેવી જાણકારી આપવાના છીએ જેના વિષે જાણીને તમે બોલી ઉઠશો અહો આશ્ચર્યમ્ કારણ કે આ તમામ વાતો દુનિયાની તેવી અજાયબી છે જે વિષે તમને ભાગ્યને જાણકારી હશે. આજે અને તમને દુનિયાની આવી જ કેટલીક અજીબો ગરીબ માહિતીઓથી જાણકાર કરવાના છીએ.

આપણી પૃથ્વી તેવા અનેક રહસ્યો ધરાવે છે કે જેના વિષે જાણીને આપણને નવાઇ લાગી જાય છે કે આવું પણ થતું હશે. તો જો તમને પણ અજીબો ગરીબ, ચિત્ર વિચિત્ર જાણકારી જાણવાનો શોખ હોય તો તો તમારે આ આર્ટીકલ વાંચવો જ રહ્યો. તો વાંચો દુનિયાના આ આઠ અજીબો ગરીબ જાણકારીઓ...

સાઉદી અરબ

સાઉદી અરબ

દુનિયામાં સાઉદી અરબ એક એવો દેશ છે જે દેશ પાસે પોતાની કહેવાય તેવી એક પણ નદી નથી. સાઉદી અરબમાં એક પણ નદી નથી વહેતી. છે ને આશ્ચર્યમ્ !

દાની માણસ

દાની માણસ

વિશ્વના સૌથી મોટા દાની વ્યક્તિ છે અમેરિકાના રાકફેલર જેમણે 75 અરબ રૂપિયા સાર્વજનિક કાર્યો માટે દાન કર્યા છે.

સોનું નહીં યુરોનિયમ છે સૌથી મોંધુ

સોનું નહીં યુરોનિયમ છે સૌથી મોંધુ

જો તમે હજી પણ તે જ માનતા હોવ કે દુનિયાની સૌથી મોંધી વસ્તુ હિરા કે સોનું છે તો તમને જણાવી દઉં કે દુનિયાની સૌથી મોંધી વસ્તુ છે યુરોનિયમ.

આ પહાડો રોજ તેમના રંગ બદલે છે

આ પહાડો રોજ તેમના રંગ બદલે છે

દક્ષિણ ઓસ્ટ્રેલિયાના આયાર્સ નામની પર્વત શુંખલા રોઝ પોતાનો રંગ બદલે છે. આકાશના વાદળો આ માટે કારણભૂત છે તેવું જાણકારો જણાવે છે.

1843થી શરૂ કરાઇ રવિવારની રજા

1843થી શરૂ કરાઇ રવિવારની રજા

શું તમને ખબર છે 1843 પહેલા રવિવારની રજાનો કોન્સેપ્ટ જ નહતો. આ શરૂઆત બાદ આમ-ખાસ તમામ લોકોને મળવા લાગી રવિવારની રજા.

ફ્રાંસ

ફ્રાંસ

ફ્રાંસમાં મચ્છર નથી હોતા. સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં મચ્છર ભાગ્યે જ જોવા મળે છે.

આ ઝાડ લે છે માણસોના પ્રાણ!

આ ઝાડ લે છે માણસોના પ્રાણ!

દક્ષિણ આફ્રિકાના કોબરા નામના વૃક્ષની પાસે જો કોઇ વ્યક્તિ જાય છે તો તે પોતાની ડાળીથી તે વ્યક્તિને પકડી લે છે અને ત્યાં સુધી નથી છોડતો જ્યાં સુધી તે માણસ મરી ના જાય.

અહીં અડધી રાતે ઉગે છે સૂરજ

અહીં અડધી રાતે ઉગે છે સૂરજ

નોર્વે દુનિયાની તેવી જગ્યા છે જ્યાં અડધી રાતે આકાશમાં ચમકે છે સૂરજ.

English summary
8 rare information which are hardly known to anybody. There are no mosquito in France and a mountain which changes its color everyday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X