સાત અજીબો ગરીબ આવિષ્કાર, જેને ખરીદતા પહેલા કરશો વિચાર

Posted By:
Subscribe to Oneindia News

કોઇપણ વસ્તુંનો આવિષ્કાર આપણા જીવનને વધુ સહેલો બનાવી દે છે અથવા તો આપણી રોજબરોજની જરૂરિયાત બની જાય છે, તેવામાં તમે તમારી આસપાસ હાજર કોઇપણ વસ્તુંને લઇ લો. કોમ્પ્યુટર, મોબાઇલ, વોશિંગ મશીન, સાઇકલ, પરંતુ જો તમે સ્કાઇમોલ વેબસાઇટની પ્રોડક્ટ્સ જોશો તો કદાચ એ વાતથી તમારો વિશ્વાસ ઉઠી જશે કે દરેક વસ્તું જરૂરિયાત માટે જ બનાવવામાં આવે છે.

આ વેબસાઇટમાં કેટલીક એવી પ્રોડક્ટ્સ પણ આપવામાં આવી છે, જે તમને બજારમાં ક્યાંય નહીં મળે. જેમકે અનોખા બ્રશ જેમાં એક કે બે નહીં પરંતુ 5 બ્રશ આપવામાં આવ્યા છે. આવી જ રીતે બેટરી ઓપરેટેડ હેર ગ્રૂમિંગ કિટ જે દેખાવે ઘણી જ અજીબો ગરીબ લાગે છે, તો ચાલો તસવીરો થકી જોઇએ આવા અજબ ગજબ આવિષ્કારને.

ઓટોમેટિક બ્રશ
  

ઓટોમેટિક બ્રશ

આ બ્રશ તમારા મોઢાને સંપૂર્ણપણે સાફ કરી દેશે.

બેટરી ઓપરેટેડ ગ્રૂમિંગ કીટ
  

બેટરી ઓપરેટેડ ગ્રૂમિંગ કીટ

બેટરી ઓરટેડેટ ગ્રૂમિંગ કીટ જોઇને તમારા હોંશ ઉડી જશે.

ઓટોમેટિક હેડલાઇટ
  

ઓટોમેટિક હેડલાઇટ

વધુ એક અજીબ આવિષ્કાર ઓટોમેટિક હેડલાઇટ

લેધર બેગ
  

લેધર બેગ

જો તમે વજનદાર બેગ નથી ઉપાડી શકતા તો તમે આ રીત અપનાવી શકો છો.

ટીશર્ટ ડ્રાયર
  
 

ટીશર્ટ ડ્રાયર

પોર્ટેબલ હેંડી ટીશર્ટ હેન્ડ ડ્રાયર

જિપર અપેરલ
  

જિપર અપેરલ

આ જિપર અપેરલ માત્ર પહેરવામાં જ કામ નથી આવતું પરંતુ તેની બહાર તમે અનેક એસેસરીઝ પણ રાખી શકો છો.

ક્લીનિંગ સાઇકલ
  

ક્લીનિંગ સાઇકલ

સાઇકલ જેનાથી તમે તમારું ગાર્ડન સહેલાયથી સાફ કરી શકો છો. બસ એ વાતનો ધ્યાન રાખવો કે પાડોશી તમારા પર હંસે નહીં

English summary
absurd inventions inspired skymall news
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.