India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ન્યુઝ ચેનલ પર રોજ સાંજે 7.30 વાગ્યે ટોપલેસ એન્કર વાંચે છે ન્યુઝ

By desk
|
Google Oneindia Gujarati News

જરા વિચારો કે જો તમે ટીવી જોઈ રહ્યા હોવ અને કોઈ ટોપલેસ એન્કર ખબર વાંચી રહી હોઈ તો તમારી પ્રતિક્રિયા શું હોઈ શકે. તમને આ મઝાક લાગતું હશે પરંતુ આ એક હકીકત છે. અલ્બાનિયામાં એક ન્યુઝ ચેનલે નવો પ્રયોગ ચાલુ કર્યો છે. અહીની ઝીઝાર નામની ટીવી ચેનલે પોલીટીકલ કૌભાંડોનો ખુલાસો કરવા માટે એક અનોખો બુલેટીન ચાલુ કર્યો છે. જેમાં એન્કર ટોપલેસ થઇને ન્યુઝ વાંચે છે.

આ વિચાર માટે ન્યુઝ ચેનલની સોચ રાજનૈતિકને લાગતી "નગ્ન સચ્ચાઈ" બતાવવાની છે. આવું કર્યા બાદ ન્યુઝ ચેનલ જોવાવાળા દર્શકોની સંખ્યામાં ખુબ જ વધારે ઉછાળો આવ્યો છે. આ શો દરમિયાન એન્કર ખાલી જેકેટ પહેરીને જ બેસે છે, અને જેકેટની અંદર કઈ જ પેહેરેલું હોતું નથી.

આ ચેનલના માલિકનું કેહવું છે કે આમ કરીને તેઓ કોઈ પણ જાતનું એડલ્ટ કન્ટેન્ટ નથી વેચી રહ્યા. જે રીતે ચેનલની ટીઆરપી માં વધારો થયો જે જોતા હવે આ ચેનલ ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ તેને લાવવાની તૈયારીમાં છે.

English summary
Faced with tough competition to win over audiences, an Albanian TV channel is taking a literal approach towards giving viewers the "naked" truth – by employing almost-topless newsreaders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X