For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3D પ્રિન્ટિંગથી મળ્યો છે આ તમામ વસ્તુઓને નવો અવતાર

|
Google Oneindia Gujarati News

આ ટેકનોલોજીનો જમાનો છે. બદલાતા સમય સાથે 2ડી પ્રિન્ટિંગનું સ્થાન લીધું છે 3ડી પેન્ટીંગે. તેથી પણ વિશેષ 3ડી પ્રિંટીંગતો કલાના નવા આયામ સર કર્યા છે. હવે 3ડી પ્રિન્ટીંગ ખાલી કાગળ કે કપડા સુધી જ સિમિત નથી રહી. આ ટેકનીકની અનેક વસ્તુઓને નવું રૂપ મળ્યું છે. 3ડી પ્રિન્ટીંગથી કંઇ પણ બનાવવું સંભવ છે.

અને હવે તો આનો ઉપયોગ સાયન્સથી લઇને એરોનોટિકલ ક્ષેત્રમાં પણ થઇ રહ્યો છે. સાથે જ કોલેજ અને ભણતરમાં પણ 3ડી પ્રિન્ટિંગનું મહત્વ લોકોએ સમજ્યું છે.

ત્યારે આજે અમે તમને 3ડી પ્રિન્ટિંગથી બનેલી કેટલીક રસપ્રદ અને રોચક વસ્તુઓ બતાવીશું. અને સૌથી નવાઇની વાત તો તે છે કે તેમાથી બનેલી મોટા ભાગની વસ્તુઓ જેમ કે ગિટાર, ગન કામ પણ કરે છે. તો જુઓ 3ડી પ્રિન્ટિંગથી બનેલી આ અદ્ઘભૂત કલાકૃતિઓ.

ગન

ગન

આ ગન 3ડી પ્રિન્ટીંગની બની છે અને આ ખાલી રમકડાની ગન નથી. આ ગનનો ઉપયોગ પણ કરી શકાય છે.

એકોસ્ટિક ગિટાર

એકોસ્ટિક ગિટાર

આ એકોસ્ટિક ગિટાર પણ 3ડી પ્રિન્ટિંગથી બન્યું છે. તેનાથી આ રીતે ગિટારની રિપ્લિકા બનાવી શકાય છે. છેને સુંદર.

કેમેરા લેન્સ

કેમેરા લેન્સ

ખરેખરમાં લેન્સ તે પણ 3ડી પ્રિન્ટીંગથી? આ છે 3ડી પ્રિન્ટીંગની બનેલ કેમેરા લેન્સ. જેના અલગ અલગ ભાગને મશીનથી જોડવામાં આવ્યા છે.

વાંસળી

વાંસળી

આ સુંરદ આર્ટીસ્ટિક વાંસળી પણ 3ડી પ્રિન્ટિંગથી બને છે. ત્યારે તેના સૂર પણ વાંસળી જેવા જ સુંદર છે કે કેમ તે તો હવે તપાસવું જ રહ્યું.

હેન્ડ લૂમ

હેન્ડ લૂમ

આ હેન્ડલૂમ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે પણ શું તમને ખબર છે કે તે પણ 3ડી પ્રિન્ટીંગથી જ બનાવવામાં આવ્યું છે.

બાળકોની ડ્રાઇંગ

બાળકોની ડ્રાઇંગ

બાળકોની ડ્રાઇંગ પણ 3ડી પ્રિન્ટીંગમાં બદલી શકાય છે. ત્યારે ખરેખરમાં કોઇ બાળકને આવું મળે તો તે કેટલું ખુશ થાય.

ભ્રૃણ

ભ્રૃણ

આ છે ભ્રૃણ, જે પણ 3ડી પ્રિન્ટીંગથી બન્યા છે. ત્યારે અત્યાર સુધી ભલે તમે 3ડી કે 4ડી સ્કેનિંગ વિષે સાંભળ્યું હોય હવે આ પણ જોઇ લો.

મેડિક્સ મોડલ્સ

મેડિક્સ મોડલ્સ

3ડી પ્રિન્ટિંગથી મેડિકલ મોડલ પણ બનાવવામાં આવે છે જેનાથી મેડિકલના વિદ્યાર્થીઓને મનુષ્ય વિજ્ઞાન વિષે સમજવામાં સરળતા રહે છે.

ઇલેક્ટ્રિક લાઇટ શૂ

ઇલેક્ટ્રિક લાઇટ શૂ

આ છે ઇલેક્ટ્રિક લાઇટ શૂ. અને તેની આ રંગીન અને આકર્ષક ચમક પણ 3ડી પ્રિન્ટીંગનો જ કમાલ છે.

i-phone કાર્ડ હોલ્ડર

i-phone કાર્ડ હોલ્ડર

આ છે કમાલના આઇ ફોન કાર્ડ હોલ્ડર. જેની યુનિક ડિઝાઇન અને સ્ટાઇલ પણ 3ડી પ્રિન્ટીંગથી બનાવવામાં આવ્યા છે.

ગિયર વ્રૈપ

ગિયર વ્રૈપ

3ડી પ્રિન્ટિંગથી બનાવવામાં આવ્યા છે આ ગિયર વ્રૈપ. જે ખૂબ જ કામના પણ છે.

આઇપેડ સ્ટેન્ડ

આઇપેડ સ્ટેન્ડ

આવા યુનિક અને રસપ્રદ ડિઝાઇન વાળા આઇપેડ સેટન્ડ પણ 3ડી પેન્ટિંગનો જ કમાલ છે.

બગડ્રોઇડ

બગડ્રોઇડ

આ કૂલ બગડ્રોઇડ પણ 3ડી પ્રિન્ટિંગથી જ બનાવવામાં આવ્યા છે. છે તે ક્યૂટ.

હેંગિંગ લાઇટ

હેંગિંગ લાઇટ

તમારા ઘરમાં સજાવવાના આ હેંગિટ લાઇટ પણ 3ડી પ્રિન્ટિંગના પ્રયોગથી બન્યા છે. જે દેખાય છે કૂલ અને આકર્ષક.

ઘડી

ઘડી

આ કૂલ અને બ્યૂટીફૂલ ઘડિયાળ પણ 3ડી પ્રિન્ટિંગનો જ કમાલ છે.

કલાકૃતિઓ

કલાકૃતિઓ

તો બીજી તરફ આવી કૂલ અને બારીક કોતરણી વાળી સુંદર કલાકૃતિ પણ 3ડી પ્રિન્ટિંગથી બનેલી છે.

કોફી મગ

કોફી મગ

સાથે જ આ કૂલ કોફી મગ અને તેના પર દર્શાવવામાં આવેલી આ બ્યૂટિફૂલ ડિઝાઇન પણ 3ડી પ્રિન્ટિંગનો જ કમાલ છે.

સેન્ડલ

સેન્ડલ

તમને થશે સેન્ડલ પણ. જી હાં આ સેન્ડલ પણ 3ડી પ્રિન્ટિંગથી જ બનાવવામાં આવ્યા છે.

ફેબ્રિક

ફેબ્રિક

અને આવી સુંદર કલાકૃતિઓ બાદ આ સુંદર ફેબ્રિક પણ 3ડી પ્રિન્ટિંગથી બનેલું છે. એટલે કે ગેજેટથી લઇને કાપડ સુધી તમામ વસ્તુઓ બની છે 3ડી પ્રિન્ટિંગથી.

બિકની

બિકની

આ બ્યૂટીફૂલ બિકની પણ બની છે 3ડી પ્રિન્ટિંગથી. તો જોયુંને કેવી અદ્ઘભૂત વસ્તુઓ 3ડી પ્રિન્ટિંગથી બની શકે છે.

English summary
Today everything is possible because of technology. You can make replica of anything you want by using 3D printing.here are some amazing creations by 3d printing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X