For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં 7 વર્ષની આ છોકરીને કેમ કહે છે લોકો એલિયન, જાણો

By Desk
|
Google Oneindia Gujarati News

આ 7 વર્ષની છોકરીની દર્દ આપણે અનુમાન પણ ના લગાવી શકીએ એટલું છે. તેના માટે તો દિવસ અને રાત એક સમાન જ છે. અહી અમે વાત કરી રહ્યા છે 7 વર્ષની છોકરી શૈલી વિશે જે ક્રોઝોન સિન્ડ્રોમ નામની બિમારીથી પીડાઈ રહી છે.

આ બિમારીના કારણે તેના માટે દિવસ અને રાત એક સમાન છે. કારણકે થોડીક ઠોકર લાગવાથી તેની આંખો બહાર આવી જાય છે અને તે દર્દથી ચીસ પડી ઉઠે છે. શૈલી સારી રીતે અભ્યાસ પણ નથી કરી શકતી કે પછી ઘરની બહાર પણ નથી નીકળી શકતી. વધારે વાંચવાથી પણ શૈલીની આંખોમાં દર્દ થવા લાગે છે.

ઘરની બહાર નીકળતા જ રસ્તામાં છોકરાઓ તેને એલિયન કહીને ચીડવે છે. આજ હાલત તેની સ્કૂલમાં પણ છે. સ્કૂલમાં પણ બીજા છોકરાઓ તેને એલિયન કહીને ચીડવે છે જેના કારણે તેને સ્કૂલ જવાનું પણ બંધ કરી દીધું છે.

7 વર્ષની આ છોકરીને કેમ કહે છે લોકો એલિયન

7 વર્ષની આ છોકરીને કેમ કહે છે લોકો એલિયન

હાલત એ છે કે શૈલીના માં-બાપ તેને લઈને સરકારી હોસ્પિટલોમાં ભટકી રહ્યા . પરંતુ ત્યાં પણ તેનો સારી રીતે ઉપચાર નથી થઇ રહ્યો જેના કારણે તેઓ ખુબ જ પરેશાન રહે છે.

ભયંકર બિમારીથી જકડાઈ

ભયંકર બિમારીથી જકડાઈ

શૈલીનું માન્યે તો તે મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે. પરંતુ તે જાણે છે કે તે અભ્યાસ નહી કરી શકે કારણકે તેને એક ભયંકર બિમારીથી જકડાઈ ગઈ છે.

સારી હોસ્પિટલમાં તેનો ઉપચાર

સારી હોસ્પિટલમાં તેનો ઉપચાર

શૈલીના પિતા એક રીક્ષાચાલક છે અને તેની માતા ગૃહિણી છે. તેમની પાસે એટલે પૈસા નથી કે તેઓ સારી હોસ્પિટલમાં તેનો ઉપચાર કરાવી શકે.

એલિયન કહીને ચીડવે છે

એલિયન કહીને ચીડવે છે

શૈલીને થોડકી માર લાગવાથી તેની આંખો બહાર આવી જાય છે. તેની માતાને કપડાથી તેની આંખો અંદર કરવી પડે છે.

દીકરીનો ઉપચાર ચોક્કસ થઇ જશે

શૈલીના માતા-પિતા ને આશા છે કે એક દિવસ કોઈને કોઈ હોસ્પિટલમાં તેમની દીકરીનો ઉપચાર ચોક્કસ થઇ જશે.

English summary
A girl in Bihar name Shaili is suffering from crouzon syndrome disease. Kids call her alien.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X