For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ, માણસોના દાંતથી બનેલા અનોખા જૂતા

|
Google Oneindia Gujarati News

ફેંટિચ અને યંગ બીજા ડિઝાઇનર્સથી થોડાક અલગ છે, આ બન્ને ડિઝાઇનર્સે એવી જૂતા બનાવ્યા છે, જેમાં દાંતોનો પ્રયોગ કરવામાં આવ્યા છે. જોકે હજુ આ જૂતાઓને માત્ર કોન્સેપ્ટ ડિઝાઇન જ તૈયાર કરવામાં આવ્યા છે. ફેંટિચ અને યંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આ જૂતાઓમાં અત્યારે 1 હજાર દાતોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દેખાવે ભલે આ તમને થોડાક ડરાવના લાગે પરંતુ આ જૂતાઓની ડિઝાઇન કરી છે.

ચર્ચા ઘણી થઇ રહી છેકે કેટલાક લોકો માત્ર કાલ્પનિક ડિઝાઇનના રૂપમાં જોવામાં આવી રહી છે, તો ડિઝાઇનર્સની અલગ વિચારસરણી કહેવામાં આવે છે. જો પણ હોય પરંતુ તમે આ જૂતાને પહેલી નજર નાખીએ તો તે ડરાવના લાગશે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ જૂતાઓને.

કોન્સેપ્ટ ડિઝાઇન

કોન્સેપ્ટ ડિઝાઇન

હાલ આ જૂતાઓની માત્ર કોન્સેપ્ટ ડિઝાઇન બનાવવામાં આવી છે.

બ્લેક અને રેડ કલર

બ્લેક અને રેડ કલર

જૂતાઓને બ્લેક અને રેડ કલરના કોન્સેપ્ટમાં બનાવવામાં આવી છે.

ડરાવના છે

ડરાવના છે

આ જૂતા પહેલીવાર જોઇએ તો તેની ડિઝાઇન ઘણી જ ડરાવની છે.

ફેંટિચ અને યંગ

ફેંટિચ અને યંગ

આ જૂતાઓને ફેંટિચ અને યંગની ડિઝાઇન કરવામાં આવી છે.

અનેક લોકોને નથી ગમ્યા

અનેક લોકોને નથી ગમ્યા

અનેક લોકોને આ જૂતાની ડિઝાઇન ખરાબ લાગી છે, તેમનું માનવું છેકે આ દેખાડા માટે જ છે.

English summary
Bizarre Shoe Sculptures With Hundreds Of Artificial Teeth On Their Soles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X