For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ભાઇ તેના ગુપ્તાંગો કાપી, રાંધે છે; ને લોકો $250 ભાવે ખાય છે!

By Desk
|
Google Oneindia Gujarati News

મનુષ્યો વિષે કહેવાય છે કે આપણે માનવભક્ષી છીએ. એટલે કે પોતાની જાતના લોકો કાપીને ખાઇ તેવા. આદિમાનવ યુગમાં આવું મોટા પ્રમાણમાં કરવામાં આવતું હતું. પણ જેમ જેમ માનવ મગજનો વિકાસ થયો તે માનવભક્ષી ન રહ્યો. પણ તેમ છતાં આજે પણ અનેક તેવા અજીબો ગરીબ લોકો છે જે માનવ માંસ ખાવા માટે લલચાય છે.

આપણે ત્યાં અધોરીઓમાં તો મૃત માણસનું માંસ જ ખાવું અધોરી ધર્મની પ્રથા મનાય છે. પણ તેવું ખાલી આપણે ત્યાં નથી વિદેશો પણ અનેક તેવા કિસ્સા બન્યા છે જ્યાં લોકોએ પોતાના જ સગાને મારીને ખાઇ લીધા હોય અને આ જ કારણે તેમને જેલની સજા થઇ હોય. એટલું જ નહીં જાપાનમાં આવી જ એક વ્યક્તિ છે જે પોતાના અંગોને કાપીને રાંધે છે અને લોકો ખાસ આ અંગે ખાવા માટે આવે છે. ત્યારે આવા જ કેટલાક માનવભક્ષીઓને જાણો જેમની વાતો સાંભળીને તેમને અરેરાટી ચડી જશે!

આ પુરુષ પોતાના ગુપ્તાંગો રાંધીને લોકોને ખવડાવે છે

આ પુરુષ પોતાના ગુપ્તાંગો રાંધીને લોકોને ખવડાવે છે

આ કેસને સ્વભક્ષી કહી શકાય. જાપાનના ટોકિયોમાં મિસ્ટર માઓ સુગીયામે પોતાના જ ગુપ્તાંગો કાપીને તેને રાંધ્યા અને પર પ્લેટ $250 ડોલરના પ્રાઇઝ ટેગ સાથે 6 લોકો તેનું આ માંસ ખાધુ પણ. ખરેખરમાં લોકોને આવા મગજ વગરના વિચારો ક્યાંથી આવે છે!

પતિને મારી બાળકોને ખવડાવી દીધું

પતિને મારી બાળકોને ખવડાવી દીધું

કેથરિન નાઇટ મામૂલી ઝગડામાં તેના પતીને છરીના 37 ધા મારીને મારી નાંખ્યો. અને પછી તેના અંગો અને માથાને એક પોટમાં ગરમ કરીને તેના બાળકોને ખવડાવા મૂકી દીધો

ઓનલાઇન હંટર

ઓનલાઇન હંટર

આર્મિન મીઇવેસને નાનપણથી જ એક અજીબ ઇચ્છા હતી માનવ માંસ ખાવાની! અને આ માટે તેણે બર્લિનના બર્ન્ડ બ્રાંડેસની સાથે સંપર્ક કર્યો. ઓનલાઇન સંપર્ક બાદ બન્ને વચ્ચે નક્કી થયું કે અર્મિન બ્રાંડેસનું ગુપ્તાંગ ખાસે. આ પ્રક્રિયામાં બ્રાંડસેનું મોત થયું અને તે બાદ અર્મિને 7 મહિના સુધી તેનું માંસ પકાવીને ખાધુ વળી પોતાના ઘરમાં બાર્બિક્યૂ પાર્ટી પણ રાખી.

પોતાની જ આંગળી ખાઇ ગયો

પોતાની જ આંગળી ખાઇ ગયો

એસેક્સના ડેવિડ પ્લેપેન્ઝ આંગળી કાળી પડી રહી હતી માટે ડોક્ટરે સર્જરી કરીને તેને કાપવી પડી. તે બાદ ડોક્ટરની પરવાનગીથી ડેવિડ તે આંગળી પોતાના ઘરે લઇ ગયો અને તેને તે રાંધીને ખાઇ ગયો. જો કે તેની પર કોઇ કેસ લાગુ ના થયો કારણ કે તેણે પોતાના જ બોડીનો ભાગ ખાધો હતો.

માનવભક્ષી

માનવભક્ષી

રૂડી યુઝીનને લોકો એક સામાન્ય માણસ માનતા હતા. પણ એક વાર જ્યારે તે એક ગરીબ માણસનો મોઢાને બટકું ભરતો જોવા મળ્યો તો લોકો ચોંકી ઉઠ્યા વધુમાં પોલિસે જ્યારે તેને આમ કરતા રોક્યો તો તે વધુ આક્રામક થઇ ગયો જેના કારણે પોલિસે તેને ગોળી મારવી પડી.

શિકારી પોતાને જ શિકાર થઇ ગયો

શિકારી પોતાને જ શિકાર થઇ ગયો

સ્ટીફન રમીનને શિકારનો શોખ હતો. અને આ માટે જ તે નુકુ હિવા નામના આઇલેન્ડ પર આવ્યો હતો. પણ જ્યારે તે એક ધેટાના શિકાર પર ગયો તો ત્યાંથી તે પરત જ ના ફર્યો. તેની ગર્લફેન્ડ દ્રારા પોલિસને ખબર કરતા પોલિસે તેની જ્યારે ભાળ નીકાળી ત્યારે તેના શરીરના ખાલી અવશેષો જ મળ્યો. અને કોઇ તેનો જ શિકાર કર્યો હોય તેવું પ્રથમ તપાસમાં બહાર આવ્યું.

માનવભક્ષી ભાઇઓ

માનવભક્ષી ભાઇઓ

ટીમુર (28) અને મેરેટ (23) નામના બે ભાઇઓએ પોતાના જ ત્રીજી ભાઇ રફીસને મારી નાંખ્યો અને 6 મહિના સુધી તેનું માંસ પકાવીને ખાધું. એટલું જ નહીં તેમણે તેની બોડીને પણ સંતાડી દીધી પણ કાનૂનના હાથથી બચી ના શક્યા.

જીવવા માટે માનવભક્ષી બન્યા

જીવવા માટે માનવભક્ષી બન્યા

ચાર રશિયન ટ્રાવેલર્સ સાઇબેરિયાના કેટલાક અજ્ઞાત સ્થળોની મુલાકાતે ઉપડ્યા હતા. પણ ત્યાં ખોવાઇ જતા જીવવા માટે કરીને તેમણે પોતાના જ મિત્રને મારી નાંખ્યો અને તેના માંસ પર જીવતા રહ્યા. જો કે જ્યારે તેમના પર પોતાના મિત્રની હત્યાનો આરોપ લગાવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમનો મિત્ર પ્રાકૃતિક મોત મર્યો હતો અને પોતાનો જીવ બચાવવા માટે તેમણે તેનું માંસ ખાધું હતું.

English summary
The word Cannibalism makes one remind of the ancient times where tribal people relished and enjoyed human flesh. But do you even know that cannibalism still exists in this date!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X