For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સ્કૂલ આપે છે શિક્ષકોને Love Leave, દર મહિને મળે છે ઇશ્ક ફરમાવાની રજા

ચાઇનાની એક સ્કૂલએ વર્ષની નવી લીવ પૉલિસી રજૂ કરી છે, જેમાં ફેમિલી લીવ અને હેપીનેસ લીવની જેમ લવ લીવની જોગવાઇ પણ શામેલ છે.

|
Google Oneindia Gujarati News

ચાઇનાની એક સ્કૂલએ વર્ષની નવી લીવ પૉલિસી રજૂ કરી છે, જેમાં ફેમિલી લીવ અને હેપીનેસ લીવની જેમ લવ લીવની જોગવાઇ પણ શામેલ છે. જી હા, આ અનોખી રજાઓ સ્કૂલએ સિંગલ અને નિઃસંતાન શિક્ષકોના મનોબળને વધારવા માટે અઢી દિવસની "લવ લીવ" ઓફર કરી છે. આ પાછળ સ્કૂલનો હેતુ એ છે કે કામના દબાણને લીધે ઘણીવાર થાય છે કે સિંગલ અને નિઃસંતાન શિક્ષકો તેમના લવ લાઈફને સમય આપી શકે છે. કામના પ્રેશરથી દૂર રહી આ ટીચર્સ પોતાની લવ લાઈફ પર ફોકસ કરી શકે એટલા માટે આ સ્કૂલએ ટીચર્સના હિતમાં આ પગલું ભર્યું છે.

bizarre facts

મહિનામાં બે વાર મળશે Love Leave

આ ચાઇના ના જિઆંગ (Zhejiang)શહેરની એક મિડલ સ્કૂલ છે, જેનું નામ Dinglan Experimental Middle School છે. અહીં દર મહિને શિક્ષકોને બે હાફ ડે આપવામાં આવે છે, જેને Love Leave નામ આપવામાં આવ્યું છે. જેથી સિંગલ ટીચર પોતાની રિલેશનશિપને સમય આપી શકે છે.

આ પણ વાંચો: પીઠનો દુખાવો દૂર કરવા માટે, આ વ્યક્તિએ તેના વીર્યને શરીરમાં ઇન્જેક્ટ કર્યું

Family Leave પણ આપે છે

આ સ્કૂલમાં રજાઓ 15 જાન્યુઆરી, 2019 થી શરૂ થઈ હતી. આ લીવ ખાસ કરીને સિંગલ ટીચર્સ માટે છે. પરંતુ જે ટીચર્સના પરિવારો છે તેમને આ સ્કૂલ ફેમિલી લીવ(Family Leave) આપે છે. અગાઉ, આ સ્કૂલમાં "સિંગલ ચાઇલ્ડ લીવ" જેવી રજા માટેની જોગવાઈ પણ હતી.

આ પણ વાંચો: જાપાનના આ ગામમાં 5 બાળકો પેદા કરવા પર 2 લાખ રૂપિયા મળી રહ્યા છે

જે ટીચરને માત્ર એક જ બાળક હોય તો આ સ્કૂલ 'સિંગલ ચાઈલ્ડ પોલિસી' હેઠળ આવા ટીચર્સને મહિનામાં સિંગલ ચાઈલ્ડ લીવ આપતી હતી. પરંતુ 2015 પછી, ચીનએ સિંગલ ચાઈલ્ડ પોલિસીને નકારી હતી. ત્યારથી આ સ્કૂલોએ શિક્ષકોને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય તેમને ફેમિલી રજા ઓફર કરી.

English summary
Chinese school offers two half-days of ‘love leave’ to stressed-out single teachers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X