For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસ્વીરોમાં કેદ થયું આ લોકોના જીવનનું સત્ય!

|
Google Oneindia Gujarati News

તમને કેવું લાગે જ્યારે તમે જે છો તે રીતે તમને કોઇ સ્વીકારે નહીં તો? શું તમે આવું કદી વિચાર્યું છે. આવું જ કંઇક દુનિયા ભરના અનેક એલજીબીટી સમુદાયના લોકો રોજ અનુભવે છે. કારણ કે દુનિયા તેમને તે છે તે સ્વરૂપે નહીં પણ તે જે નથી તે સ્વરૂપે જોવા માગે છે.

જેમાં અલગ અલગ ધર્મ હોય છે તેવી જ રીતે વ્યક્તિઓ પણ અલગ અલગ પ્રકારના હોય છે. બધા ખાલી પુરુષો કે સ્ત્રીઓ જ નથી હોતા કેટલાક એલજીબીટી પણ હોય છે. જેમાં લેસ્બિયન, ગે, બાયસેક્શુઅલ અને ટ્રાન્સજેન્ડરોનો સમાવેશ કરવામાં આવે છે.

આજે ભલે આપણો સમાજ ખૂબ જ પ્રગતિ કરી ચૂક્યો હોય પણ આજે પણ તેવી કેટલીક વસ્તુઓ છે જેમાં આપણે પાછળ છૂટી ગયા છીએ. ફોટોગ્રાફર ક્લાઉડિયા ગૌનજાલેઝે પોતાની તસવીરો દ્વારા જ આ ગેપને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે પ્રોજેક્ટ રીઅસાઇનમાં અનેક ટ્રાન્સજેન્ડરોની પહેલાની અને હાલની તસવીરોને રજૂ કરી છે. તે આ દ્વારા એલજીબીટી સમુદાયને પ્રોત્સાહિત કરવા માંગે છે. ત્યારે આ ખાસ તસવીરોને જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

યાનેલિસ

યાનેલિસ

આ તસવીરમાં યાનેલિસ નામના યુવકની પહેલાની અને બાદની તસવીરને રજૂ કરવામાં આવે છે. જેમાં તેનો નવો અંદાજ જોવા મળે છે.

વેન્ડી

વેન્ડી

આ તસવીર છે વેન્ડીની જે તેના જીવનના ટ્રાન્જીશનને બતાવી રહી છે.

વનેસા

વનેસા

વનેસાનું આ નવું રૂપ છે. તેણે પોતાની ઓળખ બદલી છે અને તે એક યુવકમાંથી સુંદર યુવતીમાં પરિવર્તી છે.

સીસી

સીસી

ફોટોગ્રાફર ક્લાઉડિયાએ આ ફોટોમાં સીસીના જીવનના આ નવા બદલાવને રજૂ કર્યો છે.

સાહિરા

સાહિરા

આ ફોટોમાં સાહિરાના જીવનનું સત્ય બહાર આવ્યું છે. જેણે પણ તેની ઓળખને નવું નામ આપ્યું છે.

નતાલી

નતાલી

નતાલીએ પણ યુવકમાંથી એક સુંદર યુવતી તરીકે પોતાની જાતને એક નવી ઓળખ આપી છે.

લીના

લીના

ફોટોગ્રાફર ક્લાઉડિયા લીનાના જીવનની કાલ અને આજને અહીં બતાવી છે. આ દ્વારા તે સમાજમાં લોકો તેમનું સન્માન કરે તેવું ઇચ્છે છે.

લા પટ્રોના

લા પટ્રોના

આ છે લા પટ્રોનાની પહેલી બહારી હકીકત અને હવેની સાચી સચ્ચાઇની તસવીર.

લેડી રોઝ

લેડી રોઝ

આ યુવકે તેનું નામ બદલીને લેડી રોઝ રાખી લીધી છે .અને સાથે જ પોતાનો દેખાવ પણ બદલ્યો છે પણ શું સમાજ તેને તે જોવી છે તેમ સ્વીકારશે?

લા ફ્યુર્તે

લા ફ્યુર્તે

આ છે લા ફ્યૂર્તે, તેણે પણ પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું છે. આ તસવીરો ખાલી એલજીબીટી કમ્યુનિટીની સચ્ચાઇ જ નથી પણ અનેક વ્યક્તિઓની સચ્ચાઇ છે.

ડૈની

ડૈની

આ છે ડૈનીની તસવીર. જેમાં તેમે તેના જીવનનું ટ્રાન્સજેશન સાફ રીતે જોઇ શકો છો.

ડાયના

ડાયના

ફોટોગ્રાફર ક્લાઉડિયાનું માનીએ તો એલજીબીટી કમ્યુનિટિ તરફ પણ આપણી કેટલીક જવાબદારીઓ છે.

દાનય

દાનય

દાનયની આ તસવીર તેના જેવા અનેક ટ્રાન્સજેન્ડના જીવનને રજૂ કરે છે અને તેનું સત્ય કહે છે.

સીથિયા

સીથિયા

સીથિયાએ હવે તેના જીવનમાં આ નવો બદલાવ લાઇને વધુ ખુશ છે. તેને એક નવો આત્મવિશ્વાસ મળ્યો છે.

ચીચી

ચીચી

આ છે ચીચી. જેની ટ્રાન્જીશન પહેલાની અને બાદની તસવીરમાં તેની ખુશી ખાસ ઝલકીને આવે છે.

અશેનલ

અશેનલ

આ છે અશેનલની તસવીર જેણે ઓપરેશન કરાવીને પોતાની સચ્ચાઇને લોકો સામે લાવી છે.

English summary
Photographer Claudia González captured some before and after images of transgenders. she this photo shoot to grab everyone's attention towards these Transgenders and their life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X