For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજબ ગજબ: દુનિયાના તેવા દેશ જેની એક કરતા વધુ રાજધાનીઓ છે

|
Google Oneindia Gujarati News

શું તમને ખબર કે દુનિયામાં કેટલાક તેવા પણ દેશો છે જેની એક નહીં પણ એક કરતા વધુ રાજધાનીઓ છે. આ દેશોએ અલગ અલગ કારણોના લીધે એકથી વધુ રાજધાનીને માન્યતા આપી છે. આ દુનિયાના દેશમાં લિસ્ટમાં સાઉથ આફ્રિકાથી લઇને શ્રીલંકા જેવા દેશોનું પણ નામ સામેલ છે.

જ્યાં આ દેશો એકથી વધુ રાજધાનીઓ છે ત્યાં જ કેટલાક દેશોની સરકારો અધિકારીક રાજધાનીથી દૂર જઇને બીજી રાજધાનીઓથી પણ પોતાનું કામકાજ ચલાવે છે. ત્યારે આજે અજબ ગજબની આ કોલમમાં અમે તમને આવા જ કેટલાક દેશો વિષે જણાવીશું જેના એકથી વધુ રાજધાનીઓ ધરાવે છે. તો જાણો આ દેશો વિષે અને સાથે જ જાણો કેમ આ દેશોમાં છે એક કરતા વધુ રાજધાનીઓ...

બેનિન

બેનિન

પશ્ચિમ આફ્રિકાના દેશ બેનિનની અધિકૃત રાજધાની પોર્ટો-નોવો છે પણ સરકારે કામકાજ કરવા માટે કોટોનોઉને પોતાની રાજધાની બનાવી છે.

બોલિવિયા

બોલિવિયા

સ્પેનિશ દેશ બોલિવિયાની પણ બે રાજધાની છે. એક રાજધાની છે સ્યૂકેરે જ્યાંથી દેશની ન્યાય વ્યવસ્થા કામકાજ કરે છે. અને બીજી છે લા પાએઝ જ્યાંથી સરકાર પોતાનું કામકાજ ચલાવે છે.

ચિલી

ચિલી

ચિલીની પણ બે રાજધાનીઓ છે. પહેલી સૈન્ટિયાગો અને બીજી છે વાલપારાસિયો. સૌન્ટિયોગા દેશનું શાસન સંભાળે છે. તો વાલાપારાસિયોમાં દેશના વિધાયિકાની ચૂંટણી થાય છે.

કોટે ડિ આઇવોરિએ

કોટે ડિ આઇવોરિએ

આ દેશની પણ બે રાજધાનીઓ છે. યામોયૂસ્સૂઓક્રો અને અબિદજાન.

જોર્જીયા

જોર્જીયા

જોર્જીયાના રાજધાની છે તિબલિસી. સરકારની ચલાવાની સાથે જ રાષ્ટ્રપતિ પણ અહીં જ રહે છે. પણ કુતઇસીને પણ દેશની બીજી રાજધાની માનવામાં આવે છે .

હોંડુરાસ

હોંડુરાસ

તેગુસીગાલ્પા અને કોમાયગુએલા છે આ દેશની બે રાજધાનીઓ.

મલેશિયા

મલેશિયા

કુવાલામ્પુર આ દેશની અધિકૃત રાજધાની છે જેને શાહી રાજધાની પણ કહેવાય છે. જો કે દેશનું પ્રશાસન કેન્દ્ર અને રાષ્ટ્રિય ન્યાયિક વ્યવસ્થા પુત્રાજયામાં છે.

મોન્ટેનગેએરો

મોન્ટેનગેએરો

યુરોપના આ દેશના પણ બે કેપિટલ છે. પહેલો પોડોગોરસિયા જેને અધિકૃત રાજધાની કહેવાય છે. અને સેંતીંજે જ્યાં જૂની શાહી સત્તા કેન્દ્રમાં છે.

નેધરલેન્ડ

નેધરલેન્ડ

ટ્યૂલિપના ફૂલો માટે જાણીતું શહેર નેંધરલેન્ડની પહેલી રાજધાની છે એમ્સર્ટડમ અને બીજી રાજધાની છે દ હોગ.

સાઉથ આફ્રીકા

સાઉથ આફ્રીકા

સાઉથ આફ્રીકાની ત્રણ રાજધાની છે. પહેલી પ્રિટોરિયા, બીજી કેપટાઉન અને ત્રીજી બ્લોએમફોન્ટેન.

શ્રીલંકા

શ્રીલંકા

ભારતના પડોશી દેશ શ્રીલંકાની પણ બે રાજધાનીઓ છે શ્રી જયવર્ધનેપુરા કોટ્ટે અને કોલંબો.

સ્વાજીલેન્ડ

સ્વાજીલેન્ડ

સર્ધન આફ્રિકાના દેશ સ્વાઝીલેન્ડની પણ બે રાજધાનીઓ છે એક માબ્બા અને બીજી લોબામ્બા.

તાન્જાનિયા

તાન્જાનિયા

ઇસ્ટ આફ્રીકાના દેશ તાન્જાનિયાની અધિકૃત રાજધાની છે ડોડોમા અને બીજી છે ડાર એ સલામ.

વેસ્ટર્ન સહારા

વેસ્ટર્ન સહારા

નોર્થ આફ્રિકાના વિવાદિત દેશ વેસ્ટર્ન સહારાની પણ બે રાજધાનીઓ છે. એક એલ આઇઉન અને બીજી તિફરાઇતી.

English summary
Do you know World's these countries have more than one capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X