For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના કેટલાક અજીબ દેશની ગજબ વાતો

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે ભારત માટે એવુ કહેવામાં આવે છે કે અહીંના નિયમો, કાયદા અને પ્રણાલી ક્યારેક ક્યારેક સમજની બહાર છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત સિવાય દુનિયાના એવા ઘણાં દેશ છે કે જ્યાના નિયમો, ધારણાઓ, અને પ્રથાઓ સાંભળીને તમે દંગ રહી જશો.

જી હા, શું તમે જાણો છો કે જર્મનીમાં કોઇને પણ તેના જન્મદિવસ પહેલા વીશ કરવુ અપશુકનિયાળ ગણાય છે. આવો આજે અમે તમને એવા જ કેટલાક દેશોના રીત રીવાજ અંગે જણાવીએ કે જે સાંભળીને આપ દંગ રહી જશો.

જર્મની-બર્થડે વીશ અને અપશુકન

જર્મની-બર્થડે વીશ અને અપશુકન

જર્મનીમાં કોઇને તેના બર્થ ડેના દિવસ પહેલા વીશ કરવુ કે પછી કેક ગીફ્ટ કરવી અપશુકનિયાળ માનવામાં આવે છે.

કેન્યા

કેન્યા

કોઇને પણ ક્યારેય તેના પહેલા નામથી ન બોલાવો. જો તમારે તેને તેના પહેલા નામથી બોલાવવું છે તો તે ત્યારે જ થઈ શકે છે, જ્યારે તે તમારૂં નામ તેના નામ સાથે જોડે.

ચિલી- હાથથી ખાવાનું ન ખાવુ

ચિલી- હાથથી ખાવાનું ન ખાવુ

ચિલીમાં હાથથી ખાવાનું ખાવાને એટીકેટ્સની વિરૂદ્ધ માનવામાં આવે છે.

સિંગોપોર

સિંગોપોર

પબ્લીક ટ્રાંસપોર્ટમાં કઇ પણ ખાવુ કાયદાની વિરૂદ્ધ છે.

ચીન

ચીન

ચીનમાં કોઈને ગીફ્ટ તરીકે ઘડિયાળ કે છત્રી આપવી અપશુકન માનવામાં આવે છે.

આયરલેન્ડ

આયરલેન્ડ

કોઈની સામે આઈરીશ એક્સેન્ટમાં અથવા તો તેની નકલ કરવાની કોશિશ ન કરવી.

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડ

સતત હોર્ન ન વગાડવો. જો તમે એવુ કરો છો તો તેનો અર્થ થાય છેકે તમે ત્યાં ઉપસ્થિત લોકોનું અપમાન કરી રહ્યાં છો.

મેક્સીકો

મેક્સીકો

કોઈની પણ મજાકનું ખોટું ન લગાડવુ. એકદમથી આક્રમક ન થવું.

યુનાઇટેડ કીંગડમ

યુનાઇટેડ કીંગડમ

કોઈને પણ તેની સેલરી અંગે ન પૂછવું.

તૂર્કી

તૂર્કી

કોઈની પણ સામે "OK"ના હાવભાવ ન બનાવવા. તેને અહીં ખોટું સમજવામાં આવે છે.

નોર્વે

નોર્વે

અહીં કોઈને પણ તેમના ચર્ચ જવા અંગે સવાલ ન કરવો.

ભારત

ભારત

પબ્લીકમાં કીસ કરવાથી તમારે જેલની હવા પણ ખાવી પડી શકે છે.

English summary
How to behave in few countries have some strange logics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X