For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકવાર ક્લિક કરશો તો આ તસવીરો પરથી નજર નહીં હટે!

|
Google Oneindia Gujarati News

[ફોટોગ્રાફી] પ્રકૃતિની સુંદરતાનું દરેકજણ દીવાનું હોય છે. સ્વાભાવિક છે, કારણ કે આ એક જ એવી સંપદા છે, જે આપણને પૃથ્વી દ્વારા મળેલી છે, બાકી તો બધું જ માનવનિર્મિત છે. વાત જ્યારે પ્રકૃતિની ચાલી રહી છે તો અમે આપની સામે કેટલીક એવી તસવીરો મૂકવા જઇ રહ્યા છીએ, જેની પર આપની નજર એવી તો રોકાઇ જશે કે આપ એ તસવીરોને ધારી-ધારીને જોવા પર મજબૂર થઇ જશો.

અમે પ્રકૃતિ પ્રેમીઓ માટે એવી તસવીરોનું કલેક્શન લઇને આવ્યા છીએ જેને જોઇને તેઓ આનંદીત થઇ ઊઠશે, અને તેમનું મન પણ આવી તસવીરો ખેંચવાનું થઇ જશે. તો આવો માણીએ કૂદરતના આ દ્રશ્યોને...

માસૂમ કિડાની ખતરનાખ તસવીર

માસૂમ કિડાની ખતરનાખ તસવીર

આ કિડાને આપ બરાબર સારી રીતે ઓળખતા હશો, હા આ ટિડ્ડા છે જે કોઇને કરડતો નથી, પરંતુ આ તસવીરમાં તે ખતરનાખ દેખાઇ રહ્યો છે.

લાકડાના પાટીયા પર માણસ

લાકડાના પાટીયા પર માણસ

ધ્યાનથી લાકડાના આ પાટીયાની તસવીરને જુઓ, આપને એક આકૃતિ દેખાશે. જેમકે કોઇ ગુસ્સેલ વ્યક્તિ જોઇ રહ્યો હોય. કેટલાંક લોકોને પ્રેજ જેવો લુક પણ દેખાતો હશે.

હવામાં મોત

હવામાં મોત

આ માછલીને પકડીને ઉડી રહેલી આ ચીલ એક પ્રકારે હવામાં ઊડતી મોત સમાન છે. જરા વિચારો જો આપ આ માછલીના સ્થાને હોવ અને એક વિશાળ પક્ષી આપને આવી રીતે લઇ જાય તો?

આ જાનવર નહીં છોડ છે

આ જાનવર નહીં છોડ છે

જોવામાં પ્રથમ નજરે એવું લાગે છે કે એક જાનવરની જેમ પરંતુ વાસ્તવમાં આ એક છોડ છે, જે સમુદ્રમાં ઉગે છે.

ઝાકળનું સરસ દ્રશ્ય

ઝાકળનું સરસ દ્રશ્ય

ધુમ્મસના કારણે કરોડીયાના ઝાળા પર ઝાકળે કંઇક આ રીતે પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું.

પરછાયા સાથે પ્રેમ

પરછાયા સાથે પ્રેમ

કોઇ વ્યક્તિનો આટલો મોટો પરછાયો પણ હોઇ શકે ખરી? જી હા, કેમ નહીં, આપ પણ આપની આવી તસવીર ખેંચી શકો છો.

બાળકનો પડછાયો

બાળકનો પડછાયો

આ બાળકના પડછાયાને ધ્યાનથી જુઓ. આપને એવું લાગશે કે એક વાંદરૂ ગુલાટી મારી રહ્યું છે

વૃક્ષ પર કંઇક તો છે

વૃક્ષ પર કંઇક તો છે

ઝાડને પહેલી નજરે જોઇશું તો આપને એક જાનવર દેખાશે, જે પત્તાઓની વચ્ચે છૂપાયેલ છે, પરંતુ ધ્યાનથી જુઓ આપને એક પોપટ દેખાશે.

ઉડતું પક્ષી

ઉડતું પક્ષી

આ વિહાર કરતા પક્ષીને જુઓ, જે સમયે આ તસવીર લેવામાં આવી, તે સમયે પંછીના પગ અને પહાડીની ટોચ હતી.

પડછાયો

પડછાયો

જાનવરોનો પડછાયો પણ ક્યારેક ક્યારેક એવો લાગે છે, જાણે કે કોઇ માનવનો પરછાયો હોય.

માણસ કે બજરંગબલી

માણસ કે બજરંગબલી

આ તસવીર પર નજર પડતા જ આપને એક પહાડ દેખાશે. પરંતુ ધ્યાનથી નીચે પડછાયાને જુઓ, આપને એવી આકૃતિ દેખાશે, જાણે ભગવાન બજરંગબલી પર્વત ઉઠાવી રહ્યા હોય.

મૂંઝવણમાં મૂકતી તસવીર

મૂંઝવણમાં મૂકતી તસવીર

એક કીડો જ્યારે ચાલે છે તો તેનો પડછાયો પણ ઓછો આકર્ષક નથી લાગતો. મૂંઝવણમાં મૂકતી તસવીર છે આ.

મહેનતુ પંખી

મહેનતુ પંખી

આ પંખીને આપ જોઇને એ વાતનો અંદાજો લગાવી શકશો કે પોતાના લક્ષ્યને પામવા માટે તે કેટલી મહેનત કરી રહ્યું છે.

English summary
Must watch interesting beautiful pics of nature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X