For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધરતી પર 15 પર દિવસ અંધારું! જાણો ગ્રહો પર કેટલી લાંબી હોય છે રાત?

|
Google Oneindia Gujarati News

હાલમાં એક ખબરે મોટા ભાગના લોકોની ઊંધ હરામ કરી દીધી હતી. ખબર તેવી હતી કે નાસાનું કહેવું છે કે નવેમ્બર મહિનામાં 15 દિવસ સુધી સમગ્ર પૃથ્વી પર અંધારું રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો 15 દિવસ સુધી રાત પછી દિવસ ઉગશે જ નહીં! જે બાદ ઇન્ટનેટ પર 15 નવેમ્બરનું સર્ચ સૌથી ઉપર આવી ગયું હતું.

જો કે નાસાએ આ વાત ખુલાસા આપતા સ્પષ્ટતા કરી કે આ વાત એક અફવા છે. જે જાણીને અનેક લોકોના જીવમાં જીવ આવ્યો હતો. પણ આ વાત તો થઇ આપણા ગ્રહ પૃથ્વીની. પણ જો આપણે સૂર્યમંડળ અન્ય ગ્રહની વાત કરીએ તો તેવા કેટલાક ગ્રહો છે જ્યાંની રાતે ખરેખરમાં ધણી લાંબી હોય છે.

ત્યારે આજે અમે તમને સૂર્યમંડળના તેવા અન્ય ગ્રહો વિષે જણાવાના છીએ જેની રાતો પૃથ્વી કરતા ધણી લાંબી હોય છે. તો જાણો આ ગ્રહો વિષે નીચેના ફોટોસ્લાઇડરમાં...

પૃથ્વી

પૃથ્વી

સૌથી પહેલા આપણા ગ્રહ એટલે કે પૃથ્વીની વાત જ્યાં રાતે 12 કલાકની અને દિવસ 12 કલાકનો હોય છે

શુક્ર- 121 દિવસની રાત

શુક્ર- 121 દિવસની રાત

જો કે શુક્ર ગ્રહ પર રાતો હોય છે ખૂબ જ લાંબી શુક્રને 360 ડિગ્રી ફરવા માટે 243 દિવસ લાગે છે. માટે ત્યાં 121.5 દિવસ અંધારું અને 121.5 દિવસ અજવાળું હોય છે.

બુધ- 19 દિવસ

બુધ- 19 દિવસ

તો બુધ ગ્રહ પર 19 દિવસ સતત અંધારું રહે છે.

મંગળ- 12 કલાક

મંગળ- 12 કલાક

જો કે મંગળ ગ્રહ પૃથ્વીની જેમ જ ફરે છે. માટે ત્યાં 12 કલાક જ અંધારું રહે છે.

ગુરુ

ગુરુ

ગુરુ ગ્રહ પર દિવસ 9.9 કલાકનો હોય છે માટે અહીં સવાર ખાલી 4 કલાક થાય છે અને રાત પણ.

શનિ

શનિ

શનિ ગ્રહ પર એક દિવસ 10 કલાક 45 મિનિટ અને 45 સેકન્ડનો હોય છે. જેમાં 5 કલાક રાત અને 5 કલાક સવાર હોય છે.

યુરેનસ

યુરેનસ

યૂરેનસ પર 9 કલાકની રાત હોય છે. અને અહીં 17 કલાક, 14 મિનિટ અને 24 સેકેન્ડનો એક દિવસ હોય છે.

નેપ્ટ્યૂન

નેપ્ટ્યૂન

નેપ્ટયૂન પર પણ 8 કલાક લાંબી રાત હોય છે. અને 8 કલાકનો દિવસ.

English summary
NASA declared the news of 15 days dark as hoax. Lets move to other planets and see what is the length of a day?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X