• search

બાપ રે બાપ! આવી અજીબ ભયાનક મોત કોઇની ના થજો!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  કહેવાય છે કે સંસારમાં જે આવ્યું છે તે એકના એક દિવસ નાશ પામશે. મૃત્યુ નિશ્ચિત છે. તમે મૃત્યુને પાછી ઠેલવી શકો છો પણ તેની પર જીત નથી મેળવી શકતા. એક દિવસ બધાને આ પૃથ્વી આ દુનિયા છોડીને જવાનું જ છે. આપણે પણ આ સત્યને જાણીએ છીએ પણ જ્યારે વાત મોતની આવે ત્યારે આપણે ઇચ્છે કે કોઇ ગાડી નીચે છૂંદાવા કે પછી હાથીના પગ નીચે કૂચડાવાના બદલે આપણને સીધી સાદી હાર્ટ અટેક ટાઇપની મોત આવે તો સારું!

   

  પણ શું તમને ખબર છે દુનિયામાં કેટલાક લોકો તેવા પણ છે જે જીવતા જીવત તો કોઇ સમાચારોની હેડલાઇન નથી બનતા પણ તેમની મોત તેમને સમાચારોમાં લાવીને મૂકી છે. ત્યારે આજે આવી જ કેટલીક અજીબો ગરીબ મોત વિષે વાત કરશું જે ભયાનક તો હતી જ પણ સાથે અજીબ પણ હતી. જે જોઇને તમે પણ તે જ કહેશો કે બાપ રે બાપ આવી મોત તો આપણા દુશ્મનને પણ ના આવે!!!

  નોંધ- નીચેની કેટલીક વાતો તમને અરેરાટીમાં મૂકી શકે છે.

  સંડાસ કરતા કરતા મોત!
    

  સંડાસ કરતા કરતા મોત!

  તમને થશે ખરેખર પણ માઇકલ એન્ડરસન ગોડવિન નામનો માણસ જ્યારે ધાતુના પોટ પર બેસીને ટીવીનું રિપેરિંગ કરી રહ્યો હતો ત્યારે તેની મૃત્યુ થઇ ગઇ. થયું એવું કે તેણે એક વિજળીના તારને દાંતથી કાપ્યો અને તે જ સમયે તેના ધાતુ પર બેસવાના કારણે તેને વીજળીનો જોરનો ઝટકો લાગ્યો અને તેના ત્યાં જ રામ નામ સત્ય થઇ ગઇ.

  કારના વિન્ડસિલ્ડમાં ફસાઇને
    

  કારના વિન્ડસિલ્ડમાં ફસાઇને

  ચેન્ટે જવાન મારેલ્ડ નામની મહિલાએ નશાની હાલતમાં એક ગરીબ રસ્તે ચાલતા વ્યક્તિ ગ્રેગરી બિગ્સને ઉડાવી દીધો. હદ તો તે થઇ ગઇ કે તે માણસ કેટલાક કલાક સુધી જીવતો હતો અને ચાલતી કારના વિન્ડ સિલ્ડમાં ફસાયેલો હતો પણ મહિલાની નશાની હાલતના કારણે તે મહિલાએ ગાડી ચાલુ જ રાખી અને તેણે તેના ઘરે પહોંચી ગઇ જે દરમિયાન વધુ પડતુ લોહી શરીરમાંથી વહી જવાના કારણે ગ્રેગરીની મોત થઇ ગઇ.

  ગાય ઉપરથી પડી
    
   

  ગાય ઉપરથી પડી

  તમારા પર અચાનક ઉપરથી ગાય પડે તો આવું જ મોત થઇ જોઆઓ મારિયા ડિસુઝા જોડે જ્યારે તેની પર ગાય પડવાથી તે ઓન ધ સ્પોર્ટ મરી ગઇ. થયુ એવું કે પાસેના ખેતરની ગાય ભટકતી ભટકતી તેના ઘરની છત પર ચઢી ગઇ અને ગાયના ભારથી છત પડી અને ગાય અને છતના માથે પડવાથી મારીયાની મોત થઇ ગઇ.

  આરી
    

  આરી

  હેમ્પશાયરના ડેવિડે પોતાની જાતને એક ચેઇન આરીની મદદથી મારી આત્મહત્યા કરી. તેણે આ ચેન આરી પર ટાઇમ ગોઠવ્યું અને તેની વચ્ચે પોતાનું માથું મૂકી દીધુ. જેના કારણે તેનું મોત થઇ ગયું.

  હવાના દબાણથી
    

  હવાના દબાણથી

  તરુલ્સ હેલ્વેસ્કીની મોત માનવ ઇતિહાસની સૌથી ભયાનક મોતમાંથી એક મનાય છે. તે એક ઓઇલ રિંગમાં કામ કરતો હતો. હવાના દબાણના એક અકસ્માતના કારણે તેનું શરીર એક સેકન્ડમાં તૂકડે તુકડા થઇ ગયું.

  હાથી દ્વારા કચડાઇને
    

  હાથી દ્વારા કચડાઇને

  150 વર્ષ પહેલા ભારતમાં જ્યારે કોઇ કેદીને મોતની સજા સંભળાવવામાં આવતી તો તેને હાથીના પગ નીચે કૂચડવામાં આવતો હતો. એટલું જ નહીં હાથીના પગમાં એક ધારદાર આરી જેવું સાધન પહેરાવામાં આવતું જેથી હાથનો પગ પડતા જ કેદીના માથાનો કંચૂબર થઇ જતો.

  ઉડતા લોનમોવરથી
    

  ઉડતા લોનમોવરથી

  આવી મોતની કલ્પના પણ કોઇએ ભાગ્યે કરી હશે. એક ઉડતા ધાસ કાપવાના મશીને જોન બોવેન નામના વ્યક્તિના માથાના તેવી રીતે બે ટુકડા કરી નાંખ્યા જાણે કે કોઇ તેને કુહાડીથી માર્યો હોય.

  English summary
  Death is something that cannot be stopped, changed or put on hold. When it is time for you to tell the world a final adieu you would have to and there can be nothing that can stop you from it.
  Please Wait while comments are loading...

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more