For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની પહેલી ‘હાર્લેકિવન બેબી’ વિષે વધુ જાણો અહીં...

By Desk
|
Google Oneindia Gujarati News

નાગપુરમાં ભારતની પહેલી હાર્લેક્વિન બેબીએ જન્મ લીધો હતો. જેનુ 48 કલાક બાદ મૃત્યુ થયુ હતુ. મહારાષ્ટ્રના વિદર્ભક્ષેત્રમાં અમરાવતીમાં રહેનાર 23 વર્ષીય મહિલાએ દેશની પહેલી અને દુનિયાની ત્રીજી હાર્લેક્વિન બેબીને હતી. 1.8 કિલોની આ બાળકી એક હાડકાની બિમારી હાર્લેક્વિન એચશિયોસીસની પીડિત હતી.

ભારતમાં પહેલીવાર એવી બાળકીનો જન્મ થયો છે જેમાં બાળકના શરીર પર ચામડી જ નથી. ચામડીની જગ્યાએ એક મોટુ સફેદ પડ અને તેના પર લાલ લિસોટા હતા. હાર્લેક્વિન એચથિયોસીસમાં શરીરના અંગોનો વિકાસ થતો નથી. ઉપરાંત આંખ, કાન, નાક અને અન્ય અંગો જેવાકે ગુપ્તાંગોની જગ્યાએ માત્ર લાલ ચકતા હોય છે.

bizarre

આ બિમારીને માતાના ગર્ભમાં સ્કીન બાયોપ્સીથી જાણી શકાય છે. ઉપરાંત 3d અલ્ટ્રાસાઉન્ડ અને સોનોગ્રાફી ટેસ્ટ દ્વારા પણ આ બિમારી વિશે જાણી શકાય છે. આ ડિસીસ પ્રોટીન abca12 માં જીન પરિવર્તનને કારણે થાય છે. 1750 થી આ બિમારી વિશે જાણવા મળ્યુ. સામાન્ય રીતે 30,0000માં એક બાળક આ રોગનો ભોગ જોવા મળે છે.

English summary
India's first reported Harlequin baby died at Lata Mangeshkar Hospital in Nagpur, Maharashtra, on Monday. She was born without an external layer of skin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X