• search

પોલેન્ડની છોકરી 1 લાખ પુરૂષો સાથે માણશે સેક્સ, અત્યાર સુધી 284

By Super
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    વારસોવ, 30 ઓગષ્ટ: સામાન્ય રીતે ધારણ છે કે મહિલાઓથી પુરૂષોમાં સેક્સની ભૂખ વધુ હોય છે. પરંતુ જો તમે પોલેન્ડની એનિયા લિસેસકાને મળશો તો કદાચ હંમેશા માટે આ વાતને તમારા મનમાં લાવશો નહી. કારણ કે 21 વર્ષની આ છોકરી એક લાખ પુરૂષો સાથે યૌન સંબંધ બાંધવા માંગે છે. તમે એ જાણીને પણ આશ્વર્ય થશે કે અત્યાર સુધી આ છોકરી 284 પુરૂષો સાથે સેક્સ માણી ચુકી છે.

    આ સમાચાર ઓસ્ટ્રેલિયન ટાઇમ્સે બ્રેક કરી જ્યારે છોકરીએ પોતાની ઇચ્છા ફેસબુક પેજ પર વ્યક્ત કરી. પોલેન્ડ આ છોકરીએ પોતે ફેસબુક પર લખ્યું છે કે તે અત્યાર સુધી 284 પુરૂષો સાથે સેક્સ માણી ચુકી છે. તેને બધાનો રેકોર્ડ એક ડાયરીમાં રાખ્યો છે. તે પોતાની ડાયરીમાં તે દરેક વ્યક્તિનું નામ, સરનામું તથા ટેલિફોન નંબર લખે છે જેની સાથે તે સેક્સ માણે છે.

    14591 ફેસબુક ફેન્સ ધરાવનાર પોલિશ છોકરીએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે કે અત્યાર સુધી જેટલા છોકરાઓ સાથે સંભોગ કર્યો છે, તેમાંથી કોઇની સાથે તેને સુખ મળ્યું નથી, જે તે ઇચ્છે છે. તેને કહ્યું હતું કે બધાની સાથે સેક્સ માણવામાં મજા તો આવે છે, પરંતુ તે વાત નથી જે હું ઇચ્છું છું. તેને એમપણ કહ્યું હતું કે તે પોતાના જીવનમાં એક લોકો સાથે સેક્સ માણશે, તેના માટે તેને પુરૂ પ્લાનિંગ કરી લીધું છે. તે પ્લાનિંગ અંતગર્ત તે એક વ્યક્તિને 20 મિનિટ આપશે.

    પોલેન્ડની એનિયા લિસેસકા

    પોલેન્ડની એનિયા લિસેસકા

    તેને કહ્યું હતું કે તે દુનિયાના મોટા શહેરમાં જઇને ત્યાંના પુરૂષો સાથે સેક્સ માણવા માંગે છે. તેને આ પોસ્ટ બાદ આ છોકરી દુનિયાભરની વેબસાઇટ પર ચર્ચાનો વિષય બની ગઇ છે.

    સૌથી પહેલાં પડે છે નજર

    સૌથી પહેલાં પડે છે નજર

    જ્યારે બે અપોઝિટ સેક્સના લોકો પ્રથમવાર મળે છે તો તેમની નજર એકબીજાના યૌન અંગો તરફ હોય છે, પરંતુ એક આંતરરાષ્ટ્રીય સર્વેએ આ વાતને ખોટી સાબિત કરી દિધી છે. સર્વે અનુસાર પુરૂષ પહેલાં આંખો, પછી સ્માઇલ અને ત્યારબાદ સ્તન પર નજર નાખે છે. વાંચો સંપૂર્ણ સમાચાર.

    370 અજાણ્યા પુરૂષો સાથે સેક્સ

    370 અજાણ્યા પુરૂષો સાથે સેક્સ

    બ્રિટેનની સેયી કોલાડ નામની એક મહિલાને 17 વર્ષની કાચી ઉંમરે સેક્સનું એવું વ્યસન લાગ્યું છે તેને 370 અજાણ્યા પુરૂષો સાથે સંબંધ બાંધ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર.

    બિલાડા સાથે સેક્સ

    બિલાડા સાથે સેક્સ

    અમેરિકામાં જોવા મળ્યું. અહીં એક 23 વર્ષીય યુવતી યૌન સંતુષ્ટિ માટે પોતાના બિલાડા સાથે સેક્સ માણતી હતી. જ્યારે તેને ખબર પડી કે આ વાત આખા વિસ્તારમાં ફેલાઇ ગઇ છે તો તેને શંકા ગઇ આ વાત ફેલાવનાર 72 વર્ષીય તેની પડોસી છે તો તેને ચાકૂ લઇને મારવા પહોંચી ગઇ. વાંચો સંપૂર્ણ સમાચાર.

    વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલા 40 તથ્યો

    વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલા 40 તથ્યો

    અમે તમારી સમક્ષ 40 તથ્યો રજૂ કરવા જઇ રહ્યાં છીએ, તેને વાંચ્યા બાદ તમારો જવાબ નિશ્વિતપણે બદલાઇ જશે. ત્યારબાદ તમે જો કોઇ સેક્સ રેકેટ, દેહ વેપાર કે વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલા સમાચારો વાંચશો, તો તમને આ 40 તથ્યો જરૂર યાદ આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર.

    English summary
    A woman from Warsaw, Poland, is planning to travel to every city across the globe with an aim to have sex with at least 1,00,000 men for 20 minutes each.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more