દુનિયાના આ સત્યથી તમે ચોક્કસ અજાણ હશો
આપણે કેટલીક નવી નવી વાતો વિશે વિચારતા રહીએ છીએ, ઘણું બધુ એવું છે જે આપને જાણતા નથી. આ દુનિયા ખૂબ અનોખી છે અને આ સાથે આ દુનિયા સાથે જોડાયેલી વાતો પણ અનોખી છે દુનિયાની સફર કેટલાક રોચક તથ્યો સાથે.

ક્યારેય વધતી નથી આંખોની સાઇઝ
જી હાં જન્મથી શરીરના બધા અંગોનો વિકાસ થાય છે પરંતુ આંખો ક્યારેય વધતી નથી.

ચોકલેટ છે કુતરાઓનું ઝેર
ચોકલેટ કુતરાઓને ખવડાવવાથી તેનું મોત નિપજી શકે છે. કારણ કે ચોકલેટની અંદર ઉપલબ્ધ થિયોબ્રોમાઇન કુતરાના દિલ અને પાચનતંત્ર માટે ખતરનાક હોય છે.

શાહમુર્ગની આંખો મગજ કરતાં મોટી હોય છે
સૌથી મોટા પક્ષી શાહમુર્ગની આંખો તેના મગજ કરતાં પણ મોટી હોય છે.

સૌથી નાનું વાક્ય છે આઇ એમ
અંગ્રેજીનો શબ્દ આઇ એમ અંગ્રેજી ભાષામાં સૌથી નાનું વાક્ય છે.

નવજાત શિશુના ઘૂંટણ પર ટોપી હોતી નથી
જી હાં નવજાત શિશુના ઘૂંટણ પર ટોપી જન્મ વખતે હોતી નથી તેનો વિકાસ 2થી 6 વર્ષની અવસ્થા સુધી થાય છે.

પગથી સ્વાદ માણે છે પતંગિયું
આશ્વર્યજનક વાત એ છે કે પતંગિયું સ્વાદની મજા પોતાના પગથી માણે છે.

તમે આંખો ખોલીને ક્યારે છીંક ખાઇ ન શકો
તમે આંખો ખોલીને ક્યારે છીંક ખાઇ ન શકો

એક સેંકડનો 1/100 ભાગ હોય છે પળ
સમયની વાસ્તવિકતા એકમ પળ છે. પણ સેંકડનો સો મો ભાગ છે.

હાથી ક્યારેય કુદી શકતો નથી
હાથી એકમાત્ર એવું જાનવર છે તે ક્યારેય કુદી શકતો નથી.

આમાં છે વર્ણમાલાના બધા અક્ષર
The quick brown fox jumps over the lazy dog.

38 મિનિટનું હતું સૌથી મોટું યુદ્ધ 1896માં જંજીબાર અને ઇગ્લેંડ વચ્ચે
ઇતિહાસનું સૌથી નાનું યુદ્ધ 1896માં થયું જંજીબાર અને ઇગ્લેંડ વચ્ચે થયું જેમાં જંજીબારે 38 મિનિટમાં આત્મ સમર્પણ કરી દિધું હતું.

સૌથી મજબૂત માંસપેશી જીભ છે
જીભ માણસના શરીરની સૌથી મજબૂત માંસપેશી હોય છે.

ઉંટને ત્રણ પાંપણ હોય છે
ઉંટને ત્રણ પાંપણ હોય છે જેથી તે રણમાં રેતથી પોતાનું રક્ષણ કરે છે.

શ્વાસ રોકી મરી ન શકો તમે
જો તમે વિચારતા હશો કે તમે શ્વાસ અટકાવીને મરી જશો તો એવું બની ન શકે.

બતકનો અવાઝ ક્યારેય ગુંજતો નથી
આ કોઇ જાણતું નથી કે એક બતકનો અવાઝ ક્યારેય ગુંજતો નથી!

દારૂ વિંછીને કરી શકે છે પાગલ
દારૂની એક બૂંદ પણ વિંછીને પાગલ કરી શકે છે તે મરી પણ શકે છે.

કુતરા બિલાડી પણ હોય છે લેફ્ટી
માણસની જેમ કુતરા અને બિલાડી પણ હેંડી હોઇ શકે છે.

પતંગિયા ભૂકંપ દરમિયાન ઉડી શકતા નથી
ભૂકંપ આવવા દરમિયાન પતંગિયા ઉડવામાં અસમર્થ હોય છે.

ફિંગર પ્રિંટની જેમ ટંગ પ્રિંટ પણ હોય છે
જે પ્રકારે ફિંગર પ્રિંટ અલગ અલગ હોય છે તે જ પ્રમાણે માણસોના ટંગ પ્રિંટ પણ અલગ અલગ હોય છે.

ઉંટના દૂધથી દહીં જામતું નથી
શું તમે જાણો છો કે ઉંટના દૂધથી દહી જામતું નથી.

માણસના મગજમાં હોય છે 80 ટકા પાણી
માણસના મગજમાં 80 ટકા માત્રા પાણીની હોય છે.

ગ્લેશિયરમાં હોય છે પેંગુઇનની પેશાબ
એંટાર્ટિકાના ગ્લેશિયરમાં ત્રણ ટકા માત્રા પેંગુઇનના યૂરીનની છે.

પ્રાકૃતિક મોતી બની શકે છે વિનેગાર
પ્રાકૃતિક મોતીને જો ગાળવામાં આવે તો વિનેગાર બની જાય છે.

ઉંઘતા ઉંઘતા તરી શકે છે ડૉલ્ફિન
સમુદ્રી જીવ ડૉલ્ફિન એક જ સમયમાં ઉંઘી શકે છે અને તરી પણ શકે છે.

વાંસ એક દિવસમાં વધી શકે છે ત્રણ ફૂટ
વાંસનું ઝાડ 24 કલાકમાં ત્રણ ફૂટ વધી શકે છે.

બ્લૂ વેલની જીભનું વજન હાથીના બરાબર
સૌથી મોટા સમુદ્રી જીભ બ્લૂ વેલની જીભનું વજન હાથીના વજન બરાબર હોય છે.

મચ્છરનો પ્રિય રંગ વાદળી હોય છે
મચ્છરનો પ્રિય રંગ વાદળી હોય છે તે આ રંગ પર વધુ આકર્ષિત થાય છે.

માણસની જેમ મરધાનું મોંઢું હોય છે અલગ
માણસની જેમ મુરધાના પણ મોંઢા અલગ અલગ હોય છે.

ઉધું ચાલી શકતું નથી કાંગારૂ
કાંગારૂ ઉંધુ ચાલી શકતું નથી.