For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજ્ઞાનીયો એ શોધી નાખ્યું નરક

By Desk
|
Google Oneindia Gujarati News

સ્વર્ગમાં ઘણું જ સુખ હોઈ છે અને નરકમાં ખુબ જ દુખ વેઠવું પડે છે. એવી વાતો અને કહાનીઓ આપણે નાનપણમાં સાંભળતા આવ્યા છે. ઘણી વાત એવી જાણવાની ઈચ્છા થાય છે કે શું ખરેખર માં આવું કઈ હોઈ છે. જો તમે હાલમાં થયેલી શોધ વિશે માનો તો નરક હોઈ છે.

હાલમાં જ વિજ્ઞાનીયોએ એક ગ્રહની શોધ કરી છે જેમાં એવા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે નરક સાથે બિલકુલ મેળ ખાઈ છે. ખુબ જ વધારે શક્તિશાળી ટેલીસ્કોપની મદદથી સોલાર સીસ્ટમમાં ઘણી શોધ કરવામાં આવી છે. પરંતુ આ શોધને ઘણી અનોખી માનવામાં આવે છે.

નરક કેહવામાં આવતી આ જગ્યા ખરેખર માં એક ગ્રહ છે. જેનું નામ ક્રંકી 55ઈ છે. તો જાણો આ ગ્રહ સાથે જોડાયેલી કેટલીક અનોખી વાતો....

ભયાનક તત્વો

ભયાનક તત્વો

નરક માનવામાં આવતો આ ગ્રહ ભયાનક તત્વોથી બનેલો છે. જ્યાં કોઈ પણ પ્રકારનું જીવન હોવું અસંભવ છે.

ગ્રહોની 2 પરત

ગ્રહોની 2 પરત

આ ગ્રહમાં 2 પરત છે. જેમાં એક હમેશા સૂર્યની સામે રહે છે અને બીજી તરફ ખુબ જ અંધારું હોઈ છે.

લાવા

લાવા

આ ગ્રહમાં એવા ગેસ પણ રહેલા છે. જે ખુબ જ ઘાતક હોઈ છે અને સૂર્યની નજીક હોવાના કારણે તે લાવા કાઢતો રહે છે. તેનું તાપમાન લગભગ 2000 ડિગ્રી હોઈ છે.

હાયડ્રોજન સાયનાઈટનો ગોળો

હાયડ્રોજન સાયનાઈટનો ગોળો

આ ગ્રહમાં હાયડ્રોજન સાયનાઈટ ની ભરમાર છે.

સૂર્યનો ચક્કર લગાવે છે

સૂર્યનો ચક્કર લગાવે છે

આ ગ્રહ સૂર્યનો ચક્કર લગાવે છે. તેનું તાપમાન એટલું વધારે છે કે જીવન ત્યાં શક્ય જ નથી.

English summary
Researchers claims they have found hell. Do you want to see that?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X