• search

મહિલાઓના આ તથ્યોથી સ્ત્રીઓ પુરુષો બન્ને છે અજાણ, જાણો

જો તમે કોઇ મહિલાને પૂછશો કે પુરુષ બનવું સારું કે મહિલા? તો બની શકે છે કે તે તેવું કહી દે કે પુરુષ. તો બીજી તરફ ધણીવાર પુરુષોને પણ થાય છે કે સાલું મહિલા હોવું કેટલું સારું પતિની કમાણી પણ એશ કરવાની, પતિનું લોહી પીવાનું અને તો ય બિચારો પતિ ખરાબ!

જો કે એક વાત તો છે કે પુરુષો અને સ્ત્રીઓ તેમની સારા પોઇન્ટ કરતા તેમના ખરાબ પોઇન્ટ વિષે વધુ જાણે છે. અને તે પોતાના ખરાબ પોઇન્ટ વિષે વધુ વિચારે પણ છે. પણ આજે અમે તમને મહિલાઓ વિષેના કેટલાક તેવા તથ્યો જણાવાના છીએ જેની જાણીને મહિલાઓ અને પુરુષો બન્નેને નવાઇ લાગશે. અને સૌથી સારી વાત એ છે કે આ આર્ટીકલમાં મહિલાઓના સારા ગુણોની વાત કરવામાં આવી છે. તો જરા આ આર્ટીકલ વાંચી જુઓ. અને ખુશ થઇ જશો...

ફેક્ટ 1
  

ફેક્ટ 1

મહિલાઓ પુરુષો કરતા બ્રેકઅપમાંથી જલ્દી બહાર નીકળી શકે છે. પુરુષોને જ્યાં બ્રેકઅપ બાદ સહજ થતા લાંબા સમય લાગે છે અને તે ડિપ્રેસ રહે છે ત્યાં જ સ્ત્રીઓ આ બ્રેકઅપમાંથી જલ્દી બહાર આવી જાય છે.

ફેક્ટ 2
  

ફેક્ટ 2

સ્ત્રીઓને બોડીબિલ્ડર પુરુષો ગમે છે પણ જ્યારે વાત લગ્ન કરવાની આવે છે ત્યારે તે ચબ્બી કે ક્યૂટ પુરુષને વધુ પસંદ કરે છે. કારણ કે મહિલાઓ હેન્ડસમ પુરુષની સાથે લાંબા સંબંધો બાંધવાને લઇને સેલ્ફ કોન્સીયસ બની જાય છે. અને તેમને તેમ સેલ્ફ કોન્સીયસ રહેવું પસંદ નથી હોતું.

ફેક્ટ 3
  

ફેક્ટ 3

હાલમાં થયેલા એક સર્વે મુજબ 70 ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે જો તેમના પ્રેમપ્રકરણની જાણ કોઇ ના થાય અને તે તેમ કરતા પકડાવાની ના હોય તો તેમને સિક્રેટ અફેર કરવામાં વાંધો નથી.

ફેક્ટ 4
  
 

ફેક્ટ 4

જો તમને લાગતું હોય કે સ્ત્રીઓને જીમમાં પરસેવો પાડતા પુરુષો સેક્સી લાગે છે તો જણાવી દઉં કે સ્ત્રીઓને જીમમાં પરસેવો પાડવાના બદલે રસોડામાં પરસેવો પાડતા પુરુષો વધુ સેક્સી લાગે છે.

ફેક્ટ 6
  

ફેક્ટ 6

એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે જે પુરુષો વધુ પડતું લસણ ખાતા હોય છે તેમનો પરસેવો અનેક મહિલાઓ ટર્ન ઓન કરી દે છે. સામાન્ય રીતે મહિલાઓને લસણની સુંગધ ગમતી હોય છે. અને તે આવી સુંગધથી આકર્ષિત થાય છે.

ફેક્ટ 6
  

ફેક્ટ 6

જ્યાં પુરુષો તેમનો મોટા ભાગનો સમય સેક્સ અંગે વિચારવામાં વ્યતિત કરી દે છે. ત્યાં જ સ્ત્રીઓ તેમનો મોટા ભાગનો સમય હું કેવી દેખાવ છું, હું શું પહેરું, હું કેવો મેકઅપ કરું તે વિષે વિચારવામાં વ્યતિત કરી દેતી હોય છે.

ફેક્ટ 7
  

ફેક્ટ 7

મહિલાઓને જો તે છોકરો ના પણ ગમતો હોય તેમ છતાં પણ તે તેની સાથે બહાર ખાવા જવા મામલે હા પાડી દે છે. કારણ કે આવું કરવાથી તેનો ઇગો કોઇક રીતે પોષાય છે કે પણ કંઇક ખાસ છું!

ફેક્ટ 8
  

ફેક્ટ 8

30 ટકા મહિલાઓ કદી પર સેક્સ દરમિયાન ઓર્ગેઝમ નથી અનુભવી શકતી. પણ શરમ, સંકોચ અને પાર્ટનરને ખુશ રાખવા તે તેમને કદી આવું કહેતી નથી.

ફેક્ટ 9
  

ફેક્ટ 9

એક સર્વેમાં બહાર આવ્યું છે કે સ્ત્રી અને પુરુષો ક્યારેય પણ "Just Friends" નથી હોતા. બસ વાત એટલી હોય છે કે બેમાંથી કોઇ એક પક્ષ પોતાની ભાવના અભિવ્યક્ત નથી કરી શકતું કે પછી તે અંગે વિચારી સંબંધ બગાડવા નથી ઇચ્છતું.

English summary
We know many facts about women, but there is a lot more to know. Yes, women are still a mystery. We all know that women are emotional, they love shopping, makeup, chocolates, clothes, ornaments and gossiping.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more