કૉલ ગર્લ સાથે યૌન સંબંધના ચરમ પર પહોંચતા જ વ્યક્તિનુ થઈ ગયુ મોત
નવી દિલ્લીઃ શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે શારીરિક સંબંધ દરમિયાન આનંદના ચરમ સુખ(extreme orgasm) પર પહોંચવાથી કોઈનુ મોત થયુ ગયુ હોય. કદાચ નહિ, પરંતુ આવુ બન્યુ છે. મલાવી દેશના ફાલોમ્બેમાં 35 વર્ષનો એક વ્યક્તિ કૉલગર્લ સાથે સંભોગ કર્યા બાદ મરી ગયો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ વાત સામે આવી કે સંભોગનુ ચરમ સુખ મોતનુ કારણ બન્યુ છે. અંગ્રેજી વેબસાઈટ ધ સનના એક રિપોર્ટ મુજબ ફાલોમ્બેનો રહેવાસી ચાર્લ્સ મજવા કૉલગર્લ સાથે સંબંધ બનાવ્યા બાદ બેભાન થઈ ગયો. પહેલા તો કૉલગર્લને લાગ્યુ તે આનંદની પળમાં શાંત છે પરંતુ થોડી વાર પછી એ સ્પષ્ટ થઈ ગયુ કે તેનુ મોત થઈ ગયુ છે.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સામે આવી આ વાત
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સામે આવ્યુ કે સંભોગના ચરમ સુખ પર પહોંચવા દરમિયાન ચાર્લ્સનુ મોત થઈ ગયુ છે. ચાર્લ્સના મોતના સમાચાર આપતા પહેલા કૉલગર્લ બહાર આવી હતી અને પોતાના સહકર્મીને કહ્યુ હતુ કે સંભોગ દરમિયાન ચાર્લ્સ અચાનક શાંત થઈ ગયો. મિગોઈ હેલ્થ સેન્ટરના વિશેષજ્ઞોએ એક તપાસ બાદ એ જણાવ્યુ કે ચરમ સંભોગના કારણે મસ્તિષ્કની નસો ફાટી ગઈ જેનાથી તેનુ મૃત્યુ થઈ ગયુ. રિપોર્ટ અનુસાર મહિલાને પુરુષના મોત માટે જવાબદાર ગણવામાં આવશે નહિ અને તેની સામે કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી.

જેને હાર્ટ એટેક આવ્યો હોય અને સેક્સ લાઈફ સારી હોય તો વધુ દિવસ જીવિત રહે છે
એવુ કહેવાય છે કે એક હેલ્ધી સેક્સ લાઈફ સારા સ્વાસ્થય અને સારા હાર્ટ સાથે જોડાયેલી હોય છે. નવા અભ્યાસ મુજબ જેને હ્રદયરોગનો હુમલો આવ્યો હોય અને તે સેક્સ લાઈફ એન્જૉય કરતા હોય તો એવા લોકોમાં જીવિત રહેવાનો દર વધુ હોય છે. યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટીવ કાર્ડિયોલૉજીમાં પ્રકાશિત શોધપત્રમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સેક્સ ફેન્ટસીથી થઈ ગયુ મોત
થોડા સમય પહેલા મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એહીં સેકસ દરમિયાન શ્વાસ રૂંધાવાના કારણે એક વ્યક્તિનુ મોત થઈ ગયુ હતુ. કેસની તપાસ કરી રહેલ પોલિસના જણાવ્યા મુજબ મૃતકનો મહિલા સાથે છેલ્લા પાંચ વર્ષથી સંબંધ હતો, મહિલા પરિણીત છે અને તેના બાળકો છે. બંને ગુરુાવરે એક સાથે સમય પસાર કરવા માટે લૉજમાં આવ્યા હતા. યૌન સંબંધ બનાવવા દરમિયાન કથિત રીતે ઉત્તેજવા વધારવા માટે મહિલાએ પુરુષના હાથ-પગ નાયલોનની રસ્સીની મદદથી ખુરશી સાથે બાંધી દીધા. ઉત્તેજનાને ચરમ પર પહોંચાડવા માટે મહિલાએ પુરુષના ગળામાં એક રસ્સી બાંધી દીધી. પોલિસના જણાવ્યા મુજબ ત્યારબાદ જ્યારે મહિલા શૌચાલય માટે ગઈ ત્યારે તે ખુરશી પડી ગઈ જેનાથી પુરુષને બાંધવામાં આવ્યો હતો. ગળામાં બાંધેલી રસ્સી ફંદાની જેમ ફસાઈ ગઈ અને જ્યારે મહિલા બહાર આવી તો તેણે જોયુ કે પુરુષ કોઈ હરકત નથી કરી રહ્યો. પોલિસે જણાવ્યુ કે ત્યારબાદ મહિલાએ તરત જ મદદ માંગી. લૉજના કર્મચારી રૂમમાં આવ્યા અને ખુરશી સાથે બાંધેલા પુરુષની રસ્સી ખોલી.
આજે પણ રહસ્યમય છે 'સંભોગથી લઈને સમાધિ સુધી' લખનાર 'ઓશો', જાણો તેમની ખાસ વાતો