
એડલ્ટ સ્ટારે આ ખેલાડીને 16 કલાક સેક્સ સેશનની ઓફર કરી, બદલામાં રાખી આ ખાસ શરત
નવી દિલ્હી : રશિયન ફૂટબોલર એલેક્ઝાન્ડર કોકોરીનને એક પોર્ન સ્ટારે અજીબ ઓફર આપી હતી, જેને સાંભળીને કોઈ પણ દંગ રહી જશે. પોર્ન સ્ટાર એલિના હેનેસીએ એલેક્ઝાન્ડર કોકોરીનને 16 કલાકના સેક્સ સેશનની ઓફર કરી હતી. પોર્ન સ્ટાર એલિના હેનેસીએ આ ઓફરના બદલામાં એક શરત મૂકી હતી કે, એલેક્ઝાન્ડર કોકોરિને રશિયન સુપર લીગમાં પાંચ ગોલ કરવા પડશે.

પોર્ન સ્ટારે ફૂટબોલરને સેક્સની ઓફર કરી
એવું કહેવાય છે કે, પોર્ન સ્ટાર એલિના યેરેમેન્કો, જે તેના પ્લેટફોર્મ પર એલિના હેનેસી તરીકે જાણીતી છે, તેણે એલેક્ઝાન્ડર કોકોરિનને આ ઓફર વર્ષ 2015માં ડાયનેમોમોસ્કો તરફથી રમતી વખતે કરી હતી.
રશિયા યુરોસ્પોર્ટ સાથેની મુલાકાતમાં યેરેમેન્કોને તેમના દેખાવના આધારે રશિયન ખેલાડીઓને 10માંથી રેટ કરવાનું કહેવામાંઆવ્યું હતું.
ત્યારબાદ તેણે કોકોરીનને 10માંથી 10 પોઈન્ટ આપ્યા અને જ્યારે તેને ખબર પડી કે તે પિચ પર સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે તેણે તેને એક પ્રાઇવેટ મેસેજ પણમોકલ્યો હતો.

16 કલાક સેક્સ સેશન ઓફર
પોર્ન સ્ટાર એલેના હેનેસીએ સ્ટુડિયોમાં બધાને આ નિવેદન સાથે ચોંકાવી દીધા હતા કે, જો રશિયન ફૂટબોલર એલેક્ઝાન્ડર કોકોરિન ચેમ્પિયનશિપ (રશિયન સુપરલીગ)ની સમાપ્તિ પહેલા પાંચ ગોલ કરે તો હું તેનો 16 કલાક સુધી સેક્સ મેરેથોનનું વચન આપું છૂં.
આ દાવાઓ એપ્રિલમાં કરવામાં આવ્યા હતા અને મોસ્કો પાસેતેમની સિઝનની 10 રમતો બાકી હતી. કોકોરિને તે સિઝનમાં માત્ર એક જ વાર ગોલ કર્યો અને તમામ સ્પર્ધકોમાંથી 39 માંથી 10 સન્માનજનક જીત મેળવી હતી.

પામેલા એન્ડરસન સાથે રોમાંસની અફવાઓ
જો કોઈ કારણોસર તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે, યેરેમેન્કોએ અન્ય ખેલાડીઓને કેવી રીતે રેટ કર્યા છે, તો અહીં કેટલાક છે, જે તમને યાદ હશે. તેણે આર્સેનલના વિંગરઆન્દ્રે અરશાવિનને સુંદર હોવા બદલ આઠ પોઈન્ટ આપ્યા, પરંતુ તે બાદ યુરી ઝિર્કોવ પર સખત પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખીય છે કે, કોકોરિન ઘણીવાર આવી વિચિત્રઅને અદ્ભુત સ્ટોરીમાં જોવા મળે છે. તે સોચીમાં એક સિઝન માટે વર્લ્ડ કપ વિજેતા આદિલ રામી સાથે રમ્યો હતો, અને પછી અભિનેત્રી પામેલા એન્ડરસન સાથેના તેનારોમાંસની અફવાઓ તીવ્ર બની હતી.