માત્ર અમીરોને ડેટ કરે છે આ યુવતી, પહેલી ડેટ પર બેંક પાસબુક ચેક કરીને કરે છે કન્ફર્મ, જાણો કેમ?

દુનિયામાં પ્રેમ વિશે કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તે નાત-જાત કે ગરીબ-અમીર નથી જોતો. જો કે અમેરિકામાં રહેતી એક યુવતી આ વાતને ખોટી સાબિત કરે છે. આ યુવતી બેંકની પાસબુક જોઈને પ્રેમમાં પડે છે.

પ્રેમ વિશેની તમામ ધારણાઓથી વિપરીત આ યુવતીને એવુ લાગે છે કે પૈસા હશે તો પ્રેમ થઈ જશે. તે કહે છે કે, મને સમય અને પૈસાનો બગાડ બિલકુલ પસંદ નથી, હું પહેલી ડેટ રક ડ બેંક બેલેન્સ ચેક કરૂ છુ, જેથી કોઈ સમસ્યા ન થાય.

This girl only dates the rich

ડેઈલી મેઈલ અનુસાર, ન્યૂયોર્કમાં રહેતી સોફિયા ફ્રેન્કલી જણાવે છે કે તેને ત્રણ લોકો સાથે પહેલી ડેટ પર ડ બેંક ખાતાની માહિતી માંગી હતી. સોફિયાએ કહ્યું કે, હું માત્ર અમીર વ્યક્તિને ડેટ કરવા માંગુ છું, જેની પાસે ઘણા પૈસા હોય છે. આનાથી એ ખબર પડે કે તે મારા માટે પોતાનો કિંમતી સમય બગાડી શકે છે કે કેમ? સામાન્ય રીતે અમીર લોકો પાસે સમય નથી હોતો અને જો તેને પ્રેમ હશે તો જ તે આવશે.

એક પોડકાસ્ટમાં સોફિયાએ જણાવ્યુ કે, મને લાગે છે કે તેને ખબર હોવી જોઈએ કે હું કામ કરું છું. હું ખૂબ જ સફળ છું. મને એ કહેવાનો પૂરો અધિકાર છે કે આપણે એક જ સ્તર પર છીએ. આપણે જેની સાથે ડેટિંગ કરી રહ્યા છીએ તેની સ્થિતિ શું છે તે જાણવું જોઈએ.

સોફિયાને નથી નથી લાગતું કે પહેલી ડેટ પર બેંકની વિગતો માંગવી તે વિચિત્ર છે. આ સિવાય તે એ પણ જોવે છે કે તે વ્યક્તિની ઉંચાઈ 5 ફૂટ 10 ઈંચથી ઓછી હોય તો બેંકની વિગતો બિલકુલ લેવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X